એક મહિલા મગર ને ખાવાનું આપવા જતા પોતે શિકાર બની ગઈ, જાણો કેવી રીતે બની ઘટના..

64
Loading...

મગરનો શિકાર બની મહિલા

ઈન્ડોનેશિયાના સુલાવેસીમાં એક મગરે વાડામાં પડેલી મહિલાને પોતાનો શિકાર બનાવી.

આ ઘટના 10 જાન્યુઆરીએ તે સમયે બની જ્યારે 44 વર્ષીય ડેઝી તુવો 700 કિલોગ્રામના આ વિશાળકાય જીવને ખાવાનું આપવા ગઈ હતી.

મહિલા મગરને ખાવાનું આપવા ગઈ હતી

કહેવામાં આવી રહ્યું છે કે મગરને તે ફાર્મમાં ગેરકાયદે રીતે રાખવામાં આવ્યો હતો, જેમાં ડેઝી કામ કરતી હતી.

સહકર્મચારીઓની નજર ત્યારે પડી જ્યારે મગર તેને ખાઈ રહ્યો હતો. આ ઘટના બાદ મગરને સંરક્ષણ કેન્દ્ર મોકલી દેવામાં આવ્યો.

માલિકની ચાલી રહી છે શોધ

ફાર્મનો માલિક કોઈ જાપાની નાગરિક છે. પોલીસ તેની તપાસ કરી રહી છે.

નોર્થ સુલાવેસી પ્રાકૃતિક સંપદા સંરક્ષણ એજન્સીના હેંડ્રિક્સ રંડેનગને જણાવ્યું કે મગરમચ્છને હટાવવા માટે અધિકારીઓ અનેક વખત ફાર્મ પર ગયા હતા પરંતુ તેમને એન્ટ્રી આપવામાં આવતી નહોતી.આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...