ડિલિવરી પહેલા ડોક્ટરો સાથે નાંચી ગર્ભવતી મહિલા, Video વાઈરલ

63
Loading...

ડિલીવરી પહેલા ડાન્સ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં એક ગર્ભવતી મહિલા ડોક્ટરો સાથે ડાન્સ કરતી દેખાઈ રહી છે.

આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા હોસ્પિટલના કપડામાં ડોક્ટર સાથે અનેક લોકો ડાન્સ કરી રહી છે.

ગર્ભવતી મહિલાનો ડાન્સ વાઈરલ

ત્યાર બાદ મહિલાની સિઝેરિયન ડિલીવરી થઈ. ટ્વિટર યૂઝર્સ હર્ષ ગોયન્કાએ આ વીડિયો શેર કર્યો છે, જેના પર ઘણાબધા લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ગોયન્કાએ કહ્યું કે આ વીડિયો પંજાબના લુધિયાણાનો છે.

શું કહ્યું ડાન્સ કરી રહેલી મહિલાએ

વીડિયો વાઈરલ થયા બાદ ફૂટેજમાં દેખાઈ રહેલી મહિલા સામે આવી અને તેણે આ ઘટના પાછળની હકીકત જણાવી.

મહિલાએ કહ્યું કે, ‘તે એક કોરિયોગ્રાફર છે અને ગર્ભાવસ્થા દરમિયાન ડાન્સ કરતી હતી. આ ડાન્સ પાછળ કોઈ કારણ નથી.

આ મારી બીજી પ્રેગ્નેન્સી હતી. પહેલી વખત પણ સિઝેરિયન ડિલિવરી થઈ હતી.’રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...