8 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી : જાણો વધુ

81
Loading...

Daye ઓરિસ્સાને ઘમરોળ્યા બાદ દેશના બીજા હિસ્સાઓમાં પણ ડેઈ તોફાનની અસરના કારણે મોસમનો મિજાજ બદલાયેલો જોવા મળી રહ્યો છે.

Daye

સંખ્યાબંધ રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. શનિવારે 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. શુક્રવારે શિમલાથી લઈને હૈદ્રાબાદ સુધી વરસાદ પડ્યો હતો.

Daye

ઓરિસ્સાની સાથે સાથે દિલ્લી, પશ્ચિમબંગાળ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં પણ ડેઈ તોફાનના કારણે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે ઓરિસ્સા, તેલંગાણા, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરી છે.

હિમાચલ પ્રદેશમાં 23 અને 24 સપ્ટેમબરે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

BATTI GUL METER CHALU મૂવી રિવ્યૂ : શાહિદ કપૂર સ્ટારર સારા ઇરાદા સાથેની ફિલ્મ

તમને કદાચ ગમશે

Loading...