ઓડિશામાં ‘તિતલી’એ કાળો કેર વર્તાવ્યો : જુઓ તસ્વીર

40
Loading...

બંગાળની ખાડી પર સર્જાયેલા ડિપ ડિપ્રેશન પછી વિનાશક ચક્રવાતી તોફાન ‘તિતલી’માં તબદિલ થયેલા આ વાવાઝોડાએ હવે પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું છે. આ પ્રચંડ તોફાન ૧૬૫ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે જેના કારણે ભારે વરસાદ અને તારાજી થવાની આશંકા છે. ગુરૂવારે ઓડિશાનાં ઉત્તરી તટીય વિસ્તાર ગોપાલપુરમાં આ વાવાઝોડાનું વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો

પાણીપૂરીનું તીખું-તમતમતુ પાણી જોખમી : પાણીપૂરીની 125 લારી-દુકાનોમાં તપાસ

તમને કદાચ ગમશે

Loading...