જુવો રાજકુમારી દિયા કુમારીના દીકરાની રાજવી લાઈફસ્ટાઈલ, ૨૦ વર્ષ ની ઉંમરે ૨૦૦૦૦ કરોડ નો માલિક.

94
Loading...

જયપુરના સૌથી યુવા રાજકુમાર

રાજકુમારી દિયા કુમારી અને નરેન્દ્ર સિંહના દિકરા પદ્મનાભ જયપુરના સૌથી યુવા રાજકુમાર છે. જેઓ મોડલ, પોલો પ્લેયર અને ટ્રાવેલર છે.

તેઓ સૌથી વધુ રૂપિયા પ્રવાસ પાછળ ખર્ચ કરે છે. પ્રેમથી લોકો તેમને ‘પાચો’ તરીકે સંબોધે છે. હાલમાં એક અંદાજ મુજબ તેઓ 20,000 કરોડની સંપતિના વારસદાર છે.

303માં વંશજ

તેઓ જયપુર રાજઘરાનાના 303માં વંશજ છે. તેઓ 4 વર્ષના હતા ત્યારે તેમના દાદા સવાઇ માન સિંહજી બહાદુરનું અવસાન થયું હતુ અને તેઓ રાજા બન્યા હતા

ન્યૂયોર્ક અને રોમમાં સ્ટડી કર્યું

પદ્મનાભનું શૈક્ષણીક બેકગ્રાઉન્ડ પણ મજબુત છે. જયપુરની મેયો કોલેજમાંથી અભ્યાસ કર્યો છે જેને ભારતનું ઇટોન કહેવામાં આવે છે.

ત્યારબાદ તેઓએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી છે. સપ્ટેમ્બર 2018 બાદ તેઓ આર્ટસના અભ્યાસ માટે રોમ જતાં રહ્યા હતા.

પોલી કપના સૌથી યુવા વિજેતા

પદ્મનાભ ભારતીય ઓપન પોલો કપના સૌથી યુવા વિજેતા અને વિશ્વ કપ પોલો ટીમના સૌથી યુવા સભ્ય પણ છે.

ફોર્બ્સની યાદીમાં મળ્યું સ્થાન

પદ્મનાભ ફોર્બ્સ 30 અંડર 30 એશિયા 2018 લિસ્ટમાં શામેલ થઇ ચુક્યા છે.

મહારાજાએ રેંપ વોક પણ કરી ચૂક્યા છે

તેમણે જાણીતી ફેશન બ્રાન્ડ Dolce & Gabanna માટે રેંપ વોક પણ કરી ચુક્યા છે.

દેશ-વિદેશમાં ફરવાનો શોખ

ફરવાના શોખીન પદ્મનાભના ઇન્સ્ટાગ્રામ પર તેઓએ કરેલા પ્રવાસોના ફોટા શેર કર્યા છે.

તેઓ અત્યાર સુધીમાં સાઉથ આફ્રીકા, ઇટલી, સ્પેન, થાઇલેન્ડ, કોલંબીયા, પેરૂ અને પોર્ટુગલ સહીત તમામ દેશોની યાત્રા કરી ચુક્યા છે.

અબજો રૂપિયાની સંપતિ

2011માં તેમના પરિવારની કુલ સંપતિ 621.8 મિલિયન એટલે કે 43,57,88,53,000 રૂપિયા હતી જે હવે વધીને 48,79,68,68,000 રૂપિયા થઇ ગઇ છે.જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...