જાપાનની કંપની કરશે ઇન્ડિયન કંપની “ફર્સ્ટક્રાય” માં રોકાણ,જાણો વધુ માહિતી…

50
Loading...

સોફ્ટબેન્ક

જાપાનની સોફ્ટબેન્ક બ્રેઇનબીઝ સોલ્યુશન્સમાં 40 ટકાથી વધુ હિસ્સો ખરીદવા માટે 40 કરોડ ડોલરનું રોકાણ કરશે.

બેબી અને મધર કેર પ્રોડક્ટ રિટેલર ફર્સ્ટક્રાયની માલિકી અને સંચાલન બ્રેઇનબીઝ દ્વારા કરવામાં આવે છે.

સોફ્ટબેન્ક એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર ભારતમાં નવી રોકાણની તક શોધે છે.

ગયા વર્ષે તેણે ફ્લિપકાર્ટમાંથી તેણે ચાર અબજ ડોલરમાં એક્ઝિટ કરી હતી.

છેલ્લા કેટલાક મહિનાથી તે ફર્સ્ટક્રાયની લિડરશીપ સાથે ચર્ચા કરી રહી છે.

૪૨ ટકા હિસ્સો ખરીદ સે

The logo of Japanese mobile provider SoftBank is displayed at an entrance of a shop in Tokyo’s shopping district Ginza on February 8, 2017. SoftBank said February 8 its nine-month net profit doubled, thanks to one-time gains including the sale of some of its stake in Chinese e-commerce giant Alibaba. / AFP / KAZUHIRO NOGI (Photo credit should read KAZUHIRO NOGI/AFP/Getty Images)

સૂત્રે કહ્યું કે આ સોદા પર ચાલુ સપ્તાહમાં સહી થઇ હતી. મહિનાના અંત સુધીમાં સોદો પૂર્ણ થઇ જશે. આ નાણાં અલગ અલગ તબક્કામાં આપશે અને તે નાણાકીય તથા

બિઝનેસ પરફોર્મન્સની સિદ્ધિઓ પર આધારિત હશે. આ સોદા માટે મોર્ગન સ્ટેન્લી નાણાકીય સલાહકાર હશે. સોદા મુજબ સોફ્ટબેન્ક 42 ટકા હિસ્સો ખરીદે તેવી શક્યતા છે.

૬૦ થી ૭૦ કરોડ નું મૂલ્ય

તેમાં પૂણે સ્થિત વેન્ચરનું મૂલ્ય 60થી 70 કરોડ ડોલર આંકવામાં આવશે.

ફર્સ્ટક્રાયના સ્થાપકો સુપમ મહેશ્વરી અને અમિતાવ સાહા 12થી 14 ટકા ઇક્વિટી જાળવી રાખશે તેમ વાતચીતથી વાકેફ સૂત્રોએ જણાવ્યું હતું.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...