૫ સવાલ ના જવાબ આપી કમાવ ૧૦૦૦૦/- રૂપિયા કેવી રીતે જાણો?

87
Loading...

Government લાવી છે કમાવાનો મોકો

જો તમારું જનરલ નોલેજ સારુ હોય તેવું તમને લાગતું હોય તો આ ચાન્સ લેવા જેવો છે. ફક્ત 30 સેકન્ડમાં તમે રુ. 10 હજાર કમાઈ શકો છો.

તમારે આ 30 સેકંડમાં ફક્ત 5 સવાલોના જવાબ આપવાના છે. આ સ્પર્ધાનું આયોજન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇંફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટ્રી દ્વારા mygov.in પોર્ટલ પર કરવામાં આવ્યું છે.

સીધી ખાતા માં જમા થશે રકમ

આ સ્પર્ધા પ્રતિ સપ્તાહમાં યોજાય છે. જેમાં સાચા જવાબ આપનાર સંભવિત વિજેતાઓ પાસેથી તેમની બેંક ડિટેઇલ માગવામાં આવે છે.

જો તમે સ્પર્ધામાં જીતી જાવ છો તો ઈનામની રકમ તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

હારી જાવ તો પણ નિરાશ થવાની જરુર નથી

Government જો તમે 30 સેકન્ડમાં બધા જવાબ નથી આપી શકતા તો તમે સ્પર્ધાની બહાર થઈ જશો. જોકે આવું થવા પર નિરાશ થવાની જરુર નથી.

આ માટે તમને પાર્ટિસિપેશન સર્ટિફિકેટ તો મળશે જ સાથે સાથે આગામી સપ્તાહમાં યોજાનાર સ્પર્ધામાં ફરી ભાગ લેવાનો મોકો પણ મળે જ છે. તો અજમાવી જુઓ તમારા લક….

તમને કદાચ ગમશે

Loading...