બ્રકિંગ ન્યૂઝ : GPSSB તલાટીકમ મંત્રી & જુનિયર ક્લાર્ક ભરતી ૨૦૧૮ બધા જિલ્લા માટે: જાણો વધુ માહિતી

159
Loading...

GPSSB ભરતી મેળો 

ઘણા સમય થી જેની રાહ જોવાતી હતી તે તલાટીમંત્રી અને જુનિયર ક્લાર્ક ની ભરતી ની ઓફીસીઅલ નોટિફિકેશન GPSSB ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જારી કરવામાં એવી છે.

પોસ્ટ :
તલાટી મંત્રી
જુનિયર ક્લાર્ક

ટોટલ પોસ્ટ :

એજ્યુકેશન ડિટેઇલ : ઓફીસીઅલ OJAS વેબસાઈટ મા જોવું.

એપ્લીકેસન ફીસ: ઉમેદવાર એ નજીકની પોસ્ટઓફિસે ૧૦૦+૧૨ ચાર્જ ચલણ દ્વારા ભરવું.

એપ્લાય કેવી રીતે કરવું : ઉમેદવાર OJAS ની ઓફીસીઅલ વેબસાઈટ મા જોવું

મહત્વની તારીખ:
ઓનલાઈન એપ્લીકેસન ભરવાની તારીખ : ૧૮-૦૯-૨૦૧૮
છેલ્લી તારીખ : ૦૮-૧૦-૨૦૧૮
ફીસ ભરવાની છેલ્લી તારીખ : ૧૦-૧૦-૨૦૧૮

એડવરટાઇસમેન્ટ : અહીં ક્લિક કરો.(લિસ્ટ અપડૅટ બાકી)
ઓનલાઈન એપ્લીકેસન : અહીં ક્લિક કરો.

 

નવી ફિલ્મ રીવ્યુ ,તાજા સમાચાર, ટેક્નોલોજી, આવુ અવનવુ જાણવા માટે અમારું ફેશબુક પેજ લાઈક કરવાનું ન ભૂલતા  : ગુજ્જુટેક

તમને કદાચ ગમશે

Loading...