ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડુ? : જાણો કયારે

163
Loading...

ગુજરાતીઓના મનપસંદ નવરાત્રિ પર્વની તૈયારીઓ શરુ થઈ ગઈ છે પણ અરબી સમુદ્રમાં ઉભુ થયેલુ વાવાઝોડુ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે.એટલુ જ નહી Gujarat માં ખાનાખરાબી પણ નોતરી શકે છે.

જોકે હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વાવાઝોડુ ગુજરાતને અસર કરશે કે કેમ તેની 7 ઓક્ટોબરની આસપાસ ખબર પડશે. આ વાવાઝોડુ અરબી સમુ્દ્રમાં મુંબઈથી નીચેના હિસ્સામાં ઉભુ થયુ છે.

 

જોકે વાવાઝોડુ Gujarat તરફ અથવા તો ગુજરાતની વિરુધ્ધ દિશામાં પણ ફંટાઈ શકે છે. જો તે ગુજરાત તરફ ધકેલાયુ તો તેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ભારે નુકસાન થઈ શકે છે.ગુજરાત તરફ જો આ વાવાઝોડુ ધકેયાલુ તો તે 11 ઓક્ટોબરે ગુજરાતને ટચ કરી શકે છે.

હવામાન વિભાગના નિષ્ણાતોનુ કહેવુ છે કે વાવાઝોડુ કેવુ સ્વરુપ ધારણ કરે છે તેના પર બધો આધાર રહેતો હોય છે.એટલે હાલમાં આ અંગે કશું પણ કહેવુ વહેલુ ગણાશે. વાવાઝોડાની દિશા પર નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : RANBIR KAPOOR એ બર્થડે પર આલિયા સાથે સિક્રેટલી કરી સગાઈ ? : જાણો વધુ

તમને કદાચ ગમશે

Loading...