રાજકોટમાં મધ્યાહન ભોજનના કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે કાલથી કરશે હડતાળ:વઘુ જાણવા ક્લિક કરો

85
Loading...

રાજકોટ: બુધવારે ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોના પગાર વધારાને લઇને જનતામાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જુદા જુદા મુદ્દાને લઇને વિવિધ સંગઠનો દ્વારા સરકાર વિરૂદ્ધ આંદોલનો કરાઇ રહ્યા છે. ત્યારે હવે મધ્યાહન ભોજન યોજના સાથે જોડાયેલા કર્મચારીઓ દ્વારા પણ હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. આવતીકાલથી પગાર વધારો, નાસ્તા માટે અલગ અનાજ ફાળવવા સહિતની માંગને લઇને રાજ્યમાં 1 લાખથી વધુ કર્મચારીઓ દ્વારા હડતાળ શરૂ કરવામાં આવશે.

તમને કદાચ ગમશે

Loading...