પૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિસનું લાંબી બીમારી બાદ નિધન..

34
Loading...

India લાંબા સમય થી હતા બીમાર

પૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિસનું લાંબી બીમારી બાદ આજે નિધન થયું છે. તેઓ 88 વર્ષના હતા.

દિલ્હીમાં તેમણે સવારે 7 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. ફર્નાન્ડિસ અલ્ઝાઈમર બીમારીથી પીડાતા હતા.

દેશ માટે કર્યું કામ

020117-D-2987S-066 Secretary of Defense Donald H. Rumsfeld responds to a reporterÕs question during a joint media availability with IndiaÕ s Minister of Defense George Fernandes in the Pentagon on Jan. 17, 2002. DoD photo by Helene C. Stikkel. (Released)

અટલ બિહારી વાજપેઈ સરકારમાં સંરક્ષણ પ્રધાન રહેલા ફર્નાન્ડિસે સેના માટે સારા પગલા ઉઠાવ્યા હતા.

ફર્નાન્ડિસની તબીયત લાંબા સમયથી ખરાબ હતી. ફર્નાન્ડિસે સંરક્ષણ મંત્રાલય, ઉદ્યોગ મંત્રાલય જેવા મહત્વના વિભાગો સંભાળ્યા હતા.

ઈમરજન્સી નો કર્યો વિરોધ

ઈમર્જન્સી દરમિયાન ધરપકડથી બચવા માટે જ્યોર્જ ફર્નાન્ડિસે પાઘડી પહેરીને અને દાઢી વધારીને શીખનો વેશ ધારણ કરી લીધો હતો, જોકે તેમની ધરપકડ થઈ હતી અને તેઓ તિહાડ જેલમાં કેદીઓને ગીતાના શ્લોક સંભળાવતા હતા. 1974ની રેલવે હડતાળ બાદ તેઓ કદ્દાવર નેતા તરીકે સામે આવ્યા અને તેમણે ઈમર્જન્સીનો વિરોધ કર્યો હતો.

PM મોદી એ પણ દુઃખ વ્યક્ત કર્યું.આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...