આ અઘોરી દીકરાએ માં ના શબ સાથે છેલ્લી ઘડીએ કર્યું કાંઈક એવું કે જાણીને તમારા પણ હોંશ ઉડી જશે

101
Loading...

આજકાલ આપણને સોસીયલ મીડિયા દ્વારા હાલના દિવસોમાં વિચિત્ર એવા સમાચાર મળતા રહે છે, જે ક્યારે ક્યારે તો આપણને અચરજમાં મુકી દે છે. આજે અમે તમને એક એવા જ સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમારા પણ હોંશ ઉડી જશે. ખાસ કરીને આ ઘટના છે તામીલનાડુની ચકિત કરી દે તેવી ઘટના સામે આવી છે.

જેમાં એક અઘોરી સાધુ અંતિમ સંસ્કાર પહેલા જ પોતાની માં ના શબ ઉપર આવીને બેસી ગયો, અને વિચિત્ર એવી હરકતો કરવા લાગ્યો, જે જોઇને ત્યાં રહેલા તમામ લોકો ડરી ગયા અને નવાઈ સાથે આ કારસ્તાનને જોતા રહ્યા. અઘોરીએ પોતાની માં ના શબ સાથે જે પણ કર્યું તેનો પૂરો વિડીયો સોસીયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે, જે જોઇને લોકો પણ દંગ રહી ગયા કે છેવટે સાધુના મનમાં એવું શું આવ્યું જે તેણે આ બધુ કામ ર્ક્યું છે.

આ બાબત વિષે અમે તમને વિસ્તારથી જણાવીએ છીએ ખાસ કરીને તામીલનાડુના અરીયમંગલમમાં રહેવા વાળી ૭૦ વર્ષની મહિલાનું અવસાન થઇ ગયું, જે પોતાની દીકરી સાથે રહેતી હતી. અને ત્યાર પછી મહિલાના અંતિમ સંસ્કાર માટે એને જયારે શ્મશાન ઘાટ લઇ ગયા તો તેના અંતિમ સંસ્કાર માટે તેનો અઘોરી દીકરો સાધુ મણિકનાથ ત્યાં પહોચ્યો.

જો કે પોતાની માં થી ઘણા સમયથી દુર થઇ ગયો હતો અને ત્યાં તે એકલો નહોતો આવ્યો, પરંતુ તેની સાથે બીજા પણ અઘોરી સાધુ ત્યાં ગયા હતા. અને જયારે અઘોરી દીકરાએ માં ના શબને જોયું તો તે અંતિમ સંસ્કાર પહેલા પોતાની માં ના શબ ઉપર બેસી ગયો અને ત્યાર પછી જે કર્યું તે જોઇને ત્યાં રહેલા તમામ લોકો દંગ રહી ગયા.

માં ના શબ ઉપર બેસીને આ કામ કરી રહ્યો હતો અઘોરી દીકરો :

જે અઘોરી સાધુ પોતાની માં ના અંતિમ દર્શન માટે સ્મશાન ઘાટ પહોચ્યો હતો, તેની સાથે ઘણા અઘોરી સાધુ રહેલા હતા. અને જયારે તેણે પોતાની માં ના શબને જોયુ તો શરીર ઉપર ભસ્મ લગાવી માં ના શબ ઉપર બેસીને અઘોરી દીકરાએ પૂજા અર્ચના અને મંત્રોના જાપ શરુ કરી દીધા, અને તેની સાથે રહેલા બીજા અઘોરી સાધુ પણ તેની સાથે મંત્રોના જાપ કરવા લાગ્યા. અને આ બધું જોઇને ત્યાં રહેલા દરેક માણસ હચમચી ગયા અને શબની પૂજા કર્યા પછી બધા અઘોરીએ એક સાથે હાથ ઉપાડીને હર હર મહાદેવ બોલ્યા અને શબ જમીનમાં જ દફનાવી દીધું.

અઘોરી સાધુઓ વિષે એવું કહેવામાં આવે છે કે તે સામાન્ય માણસથી દુર રહેવા વાળા સાધુ ભાંગ ધતુરાના નશામાં રહે છે. તેને જીવન નિર્વાહ કરવા માટે કોઈ સુખ સુવિધાની જરૂર નથી હોતી. અઘોરીઓનું વાસ્તવિક રૂપ જોઇને થોડી વાર માટે તમે ડરી શકો છો. દુનિયા સાથે મતલબ ન રાખવા વાળા અઘોરીઓના શરીર ઉપર માત્ર લંગોટ હોય છે. ઘણા અઘોતીઓ નગ્ન અવસ્થામાં જ ફરતા રહે છે. તેમનું શરીર ધૂળ-માટીથી ભરેલું રહે છે.

અઘોરીઓ માટે સમાજમાં કોઈપણ પોતાનું કે પરાયું નથી હોતું. લોકો જે વસ્તુથી નફરત કરે છે, અઘોરી તેને અપનાવે છે. જેમ કે લોકો સ્મશાન, લાશ, મડદું કે માંસ અને કફન વગેરેથી નફરત કરે છે, પરંતુ અઘોરી પંથ તેને અપનાવે છે. એવી માન્યતા છે કે અઘોરી સાધુ કોઇપણને જલ્દી આશીર્વાદ નથી આપતા. જો તે કોઈને આશીર્વાદ આપી દે તો તેનું જીવન આનંદમય બની જાય છે. એ પણ કહેવામાં આવે છે કે પહેલા તો અઘોરી કોઈને કોઈ વચન આપતા ન હતા.

આ પણ વાંચો

જાણો ઇતિહાસ : રુદ્રમાતા ડેમ ની અંદર આવેલ ધર્મશાળા

તમને કદાચ ગમશે

Loading...