ઈન્ડિયન ઓઈલ ફ્રીમાં આપી રહી છે 5 લીટર પેટ્રોલ : જાણો કેવી રીતે?

71
Loading...

Indian Oil મફતમાં મળશે 5 લીટર પેટ્રોલ

દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત વધી રહી છે.

એવામાં તમે સરળતાથી માત્ર 100 રૂપિયાથી પેટ્રોલ ખરીદીને 5 લીટર મફત પેટ્રોલ મેળવી શકો છો.

સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલે સમગ્ર દેશમાં એક નવી ઓફર લોન્ચ કરી છે.

કંપનીનો ઉદ્દેશ્ય કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાનો છે.

માત્ર આ એક કામ કરવું પડશે

Indian Oil

તમે Indian Oilના પેટ્રોલ પંપ પર જઈને ઓછામાં ઓછું 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવવું પડશે.

આ રકમની ચૂકવણી તમારે કેશમાં નહીં પરંતુ ભીમ એસબીઆઈ યુપીઆઈ એપથી કરવાની રહેશે.

આ બા તમારે 12 ડિજિટ ટ્રાન્જેક્શન નંબર અને તારીખને આ ફોર્મેટમાં 9222222082 પર એસએમએસ કરવાનો રહેશે.

રોજના 10 હજાર લોકો બનશે વિજેતા

Indian Oil

Indian Oil અને એસબીઆઈએ કહ્યું કે રોજના 10 હજાર લોકો વિજેતા બનશે.

જોકે આ સ્કીમ માત્ર 23 નવેમ્બર સુધી જ લાગુ છે.

એક વ્યક્તિ દિવસમાં ગમે તેટલીવાર પેટ્રોલ ભરાવી શકે છે. આ બાદ જો તમારો ચાન્સ આવશે તો તમારે 5 લીટર મફત પેટ્રોલ મળી શકે છે.

જાણો સમગ્ર ઓફર વિશે વિસ્તારથી

Indian Oil

જો તમે આ ઓફરને પસંદ કરો છો તો તમારે ફોન નંબર દ્વારા જાણકારી આપવામાં આવશે.

આ ઓફર વિશે વિસ્તારથી જાણવા માટે તમે નીચેની લિંક પર ક્લિક કરો.

https://bank.sbi/portal/documents/37947/14561602/Cashback+Offer+at+Indian+Oil+outlets.pdf/87b1c857-0ccc-410f-9046-fbefe675b0b6

આ પણ વાંચો : GOOGLE આપી રહી છે ભારતીયોને ઘરે બેઠા 9000 રુપિયા કમાવવાની તક : જાણો કેવી રીતે?

Google આપી રહી છે ભારતીયોને ઘરે બેઠા 9000 રુપિયા કમાવવાની તક : જાણો કેવી રીતે?

તમને કદાચ ગમશે

Loading...