માત્ર ૧૦૦ રૂપિયાનું રોકાણ કરીને લાખો રૂપિયા કમાવ..જાણો કેવી રીતે?

82
Loading...

માત્ર ૧૦૦ રૂપિયાનું રોકાણ કરીને લાખો રૂપિયા કમાવ …

આજે કોઈ એવી વ્યક્તિ નથી કે જેને પૈસા કમાવા ન હોય. લગભગ બધા લોકોને એવી આશા હોય છે કે તે પોતાની જિંદગીમાં વધારે પૈસા કમાય.

પરંતુ મિત્રો એક સાધારણ નોકરી કરીને આપણે વધારે જમાપૂંજી ભેગી કરી શકતા નથી.

પરંતુ આજે અમે એક એવો રસ્તો લાવ્યા છીએ જેમાં તમે તમારી જોબ કરતા કરતા પણ સાઈડમાં પૈસા કમાઈ શકશો.

મિત્રો આજે અમે એક એવા બીઝનેસની વાત કરવા જઇ રહ્યા છીએ. જેમાં તમે માત્ર 100 રૂપિયાનું રોકાણ કરીને કમાઈ શકો છો લાખો રૂપિયા.

આ જ બીઝનેસ કરીને દિલ્લીના એક 13 વર્ષના છોકરાએ એક જ જટકામાં કમાય લીધા હતા ત્રીસ લાખ રૂપિયા.

મિત્રો આ બિઝનેસની ખાસિયત એ છે કે આ બીઝનેસ કોઈ પણ કરી શકે છે. પછી તે વિદ્યાર્થી હોય, કે જોબ કરતા હોય, કે કોઈ મહિલા હાઉસ વાઈફ હોય.

કોઈ પણ આ બીઝનેસ કરી શકે છે. તેના માટે તમારે વધારે પૈસા રોકવાની પણ જરૂર નહિ પડે. તો ચાલો જાણીએ કે એ બીઝનેસ શું છે અને તેને કંઈ રીતે કરી શકીએ.

અમે એક હકીકતની ઘટના પણ જણાવશું તેમાં કંઈ રીતે 13 વર્ષના છોકરાએ 30 લાખ રૂપિયાની કમાણી કરી હતી.

મિત્રો આ બીઝનેસ છે ડોમેઈન નો. અહીં તમારે કોઈ માલ વહેંચવા કે ખરીદવા નથી જવાનું. અહીં તમારે બધું કાર્ય ઓનલાઈન જ કરવાનું છે.

મિત્રો આ બીઝનેસ વિશે જાણતા પહેલા આપણે 13 વર્ષના છોકરાએ કંઈ રીતે ત્રીસ લાખ રૂપિયા કમાયા તે જાણી લઈએ જેથી આગળની પ્રક્રિયા સમજવામાં સરળ રહે.

13 વર્ષના અક્ષત મિત્તલ નામના છોકરાએ oddeven.com નામની એક વેબસાઈટ બનાવી હતી. આ વેબસાઈટ અક્ષતે ડીસેમ્બર 2015 માં લોન્ચ કરી હતી.

જ્યારે તે માત્ર નાવમાં ધોરણમાં ભણતો હતો. તેણે આ વેબસાઈટ દિલ્લીના ઓડ ઇવન  નિયમોને ધ્યાનમાં રાખીને બનાવી હતી.

ત્યાર બાદ આ વેબસાઈટ carpool app ના માલિકે ખરીદી લીધી હતી. જેના બદલામાં તેના માલિકે અક્ષતને લાખો રૂપિયા આપ્યા હતા.

તો મિત્રો તમે પણ ભણતા ભણતા અથવા તો કોઈ જોબ કરતા કરતા જો આ રીતે લાખો રૂપિયા કમાવા માંગતા હોવ તો આખો લેખ ધ્યાનપૂર્વક વાંચવો.

તો સૌથી પહેલા તો આપણે જાણી લઈએ કે ડોમેઈન શું હોય. ડોમેઈન એટલે કે કોઈ પણ વેબસાઈટનું રાજીસ્ટ્રેસન.

મતલબ કોઈ પણ વેબસાઈટના નામને રજીસ્ટર કરાવવું. કોઈ પણ વેબસાઈટને બનાવવા માટે તેનું ડોમેઈન રજીસ્ટર કરાવવું જરૂરી હોય છે.

અને વેબસાઈટ બનાવવા માટે તમારે ડોમેઈન ખરીદવું પડે છે. તેના માટે  Go Daddy ( www.godaddy.com )વેબસાઈટ પર જઈને ડોમેઈન સર્ચ કરવાનું હોય છે.

ત્યાર બાદ જ આપણી વેબસાઈટનું નામ રાખી શકાય છે અને ત્યાં ડોમેઈનની કિંમત 99 રૂપિયાથી ચાલુ થશે.

તમે જે ડોમેઈનનું નામ રાખશો તે નામ દુનિયામાં બીજું કોઈ નહિ રાખી શકે.

આ રીતે તમે ડોમેઈન બનાવીને તેને Go Daddy Auctions માં જઈને અથવા તો કોઈને વ્યક્તિગત આ વેબસાઈટમાં વહેંચી શકો છો.

ત્યાર બાદ તે ડોમેઈનની જરૂરીયાત મુજબ તમને પૈસા મળશે.

ડોમેઈનનું નામ ખરીદતી વખતે તમારે અમુક વાતોનું ધ્યાન રખવું પડશે. જેમ કે તમે જે પણ ડોમેઈનનું નામ ખરીદો તેની બજારમાં જરૂરીયાત હોવી જોઈએ.

તમારું ડોમેઈન નેમ ટ્રેન્ડીંગ ટોપિક પર હોવું જોઈએ. એટલે કે બજારમાં જે ટ્રેન્ડ ચાલી રહી હોય તે. અને જો તમારા ડોમેઈન નામની પાછળ .com અથવા .in હશે તો તેને તમે ઝડપથી વહેંચી શકશો અને તેના તમને પૈસા પણ વધારે મળશે.

રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...