આ સવાલ ના જવાબ માં jigneshdada ભાવુક થઈ ગયા : જાણો વધુ

516
Loading...

jigneshdada : તાજેતરમાં જાગૃત યુવાનો દ્વારા લાખો રુપિયા લઈને કથા કરનાલ કથાકારોનો સોશિયલ મિડિયામાં જોરદાર વિરોધ કરી રહ્યા છે

ત્યારે પ્રખ્યાત કથાકાર jigneshdada એ યુવાનોને એક કથા દરમિયાન ખુલાસો આપ્યો છે.

આરોપોનો પોતાના ખુલાસો કલતી વખતે jigneshdada ભાવુક થઈ ગયા હતા અને પોતે લાખો રુપિયા ફી લઈને કથા કરતા હોવાના આક્ષેપો પર શ્રોતાઓને જવાબ આપ્યો હતો.

મોટી રકમ વસુલીને ભવ્ય આયોજનો સાથે કથા કરતાં કથાકારોનો વિરોધ કરતા યુવાનોનું કહેવું છે કે ભાવુક થવાથી પોતે સાચા છે એ સાબિત થતું નથી.

જનતાએ કરોડો રુપિયાના ખર્ચે થતા આવા કાર્યક્રમોમાં જઈને સમય બગાડવાના બદલે ઘરે બેઠા જ કથા સાંભળી શકે છે

અને વપરાતા આ કરોડો રુપિયા યોગ્ય જગ્યાએ વપરાઈ તો યોગ્ય પરિણામ મળી શકે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર


તમને કદાચ ગમશે

Loading...