બીજેપી ને હરાવવા માટે આ ગ્લેમરસ અભિનેત્રી આવશે મેદાનમાં, જાણો કોણ છે એ….?

75
Loading...

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીતને લોકસભામાં પણ ટકાવી રાખવા ઈચ્છે છે. કોંગ્રેસના કેટલાક નેતાઓએ ભોપાલ લોકસભા સીટ પર જીતવા માટેનું ફોર્મ્યુલા કાઢ્યો છે.તેમણે માંગ કરી છે કે ભોપાલ સંસદીય સીટ પર કોઈ નેતા નહીં પરંતુ બૉલીવુડ ની અભિનેત્રી kareena kapoor khan ને ટિકિટ આપવામાં આવે.

kareena kapoor khan

કોંગ્રેસના કોર્પોરેટરોનું કહેવું છે કે ભોપાલ સંસદીય સીટ પર ઘણા વર્ષોથી બીજેપીનું એક છત્ર રાજ ચાલે છે અને ભોપાલ બીજેપીનો મજબૂત કિલ્લો કહેવાય છે જેને પાડવા માટે
kareena kapoor khan ઉમેદવાર રહેશે.

કોંગ્રેસના કોર્પોરેટર ગુડડુ ચૌહાણ અને અનિષ ખાનનું માનવું છે કે યુવાઓમાં
kareena kapoor khan ની સારી ફેન ફોલોઇંગ છે અને યુવાઓના વોટ મેળવી શકશે.

kareena kapoor khan

ભોપાલના કેટલાક સ્થાનિક નેતા બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી કરિનાને ભોપાલના સાંસદ તરીકે જોવા માગે છે. આ નેતાઓએ કરિનાને ભોપાલથી ટિકિટ આપવાની માગ હાઇકમાન સુધી પહોંચાડી દીધી છે

આ પણ વાંચો : 21, જાન્યુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો દિવસ અને સાથે વાંચો કેવું રહેશે આજે તમારું લક…

kareena kapoor khan

તમને જણાવી દઈએ કે kareena kapoor khan ના પતિ સેફ અલી ખાનનો ભોપાલ સાથે ખાનદાની સબંધ છે. પટોડી પરિવાર વર્ષોથી ભોપાલમાં રહે છે અને સૈફ, કરીના, શર્મિલા ટેગોર અને સોહા અલી ખાન ઘણીવાર ભોપાલ આવી ચુક્યા છે.

 આ નેતાઓનું નેતૃત્વ કાઉન્સિલર ગુડ્ડુ ચૌહાણ કરી રહ્યાં છે. કરિનાને ટિકિટ આપવાની માગ શહેરના કેટલાક કાઉન્સિલર્સે કરી છે. તેમણે કોંગ્રેસ કમિટીના પ્રમુખ અને સીએમ કમલનાથ સમક્ષ આ અંગે પ્રસ્તાવ મૂક્યો છે. તેમનું માનવું છે કે, કરિનાને ટિકિટ આપીને ભાજપની સીટ છીનવી શકાય છે

kareena kapoor khan

આ પહેલા પણ નવાબ પટોડી ભોપાલથી ચૂંટણી લડી ચુક્યા છે kareena kapoor khan ના સસરા અને પૂર્વ ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડી 1991માં ભોપાલથી લોકસભાની ચૂંટણી લડી ચૂક્યાં છે. રાજીવ ગાંધીએ તેમને ટિકિટ આપી હતી અને પ્રચાર માટે ભોપલ પણ આવ્યા હતા. જોકે, પટૌડી હારી ગયા હતા. ભોપાલમાં યુવા મતદારોની સંખ્યા વધુ છે. કોર્પોરેટરો એ જણાવ્યું કે આ માંગ સાથે તેઓ જલ્દી મુખ્યમંત્રી કમલનાથ સાથે મુલાકાત કરશે.

કોંગ્રેસ કોર્પોરેટર ની માંગ પર બીજેપીએ પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું કે કોંગ્રેસ પાસે હવે કોઈ નેતા બચ્યા નથી તેથી અભિનેત્રી નો સહારો લેવો પડ્યો.

kareena kapoor khan
www.hdfinewallpapers.com

ભોપાલથી બીજેપી સાંસદ આલોક સંજરે જણાવ્યું કે કોંગ્રેસ પાસે કોઈ સ્થાનીય નેતા વધ્યા નથી તેથી મુંબઇથી ઉમેદવાર મંગાવવા પડ્યા છે. મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે પણ ભોપાલની જનતા બીજેપીને જીતાડશે.

જ્યારે kareena kapoor khan નું ભોપાલના નવાબી પરિવાર સાથેનું જોડાણ પણ છે. ભોપાલમાં લઘુમતીના વોટ પણ વધુ છે. આનો લાભ પણ પાર્ટીને મળી શકે છે

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...