જાણો કોણ છે વિશ્વમાં બેસ્ટ ફિગર ધરાવતી મહિલા…! આ લેખ દ્વારા

278
Loading...

આપણે બધા આપણા ફીગરને આકર્ષિત બનાવવા ઇચ્છતા હોય છીએ. એવામાં કેટલાક લોકો અજીબોગરીબ નુસ્ખા પણ અપનાવતા હોય છે. આપણા ફિગરને આકર્ષિત દેખાડવામાં આપણા શરીરના વિભિન્ન અંગોની મહત્વપૂર્ણ ભુમિકા હોય છે. જેમ કે, આંખ, ચહેરો, હોઠ, હાઇટ અને બાકી ચીજો જે ફિગરને આકર્ષણનું કેન્દ્ર હોય છે. જયાં આપણે આપણા ફીગરને પરફેકટ બનાવવા માટે ઘણી મહેનત કરતા હોઇએ છીએ ત્યાં સાયન્સ મુજબ એક એવી મહિલા છે જેનું ફિગર દુનિયાની બધી છોકરીઓથી વધારે શાનદાર, એટ્રેકિટવ છે. જો વાત કરીએ મહિલાઓના ફીગરની તો આ મુદ્દાને લઇને અલગ અલગ દાવા કરવામાં આવે છે. પરંતુ સૌથી સારુ ફિગર કોનું તે કહેવું મુશ્કેલ છે.

કેલી બ્રૂકનો જન્મ ઇંગ્લેન્ડમાં 23 નવેમ્બર 1979ના રોજ થયો હતો. તે એક અંગ્રેજ મોડલ, અભિનેત્રી, ઓકેઝનલ સ્વિમવિયર ડિઝાઈનર અને ટેલીવિઝન પ્રેઝન્ટેટર છે. કેલીએ રોન્ચેસ્ટરમાં અભ્યાસ કર્યો છે. પ્રોફેશનલ મોડલ બનતા પહેલા તેણે લંડનના ઇટાલિયા કોન્ટી સ્ટેજ સ્કૂલમાં ત્રણ વર્ષ સુધી અભ્યાસ કર્યો

કેલી બ્રૂકે 16 વર્ષની ઉંમરે જ મોડલનિંગની શરૂઆત કરી હતી. તેના માદક દેહને જોતા અનેક મુખ્ય સામયિકોએ પોતાના કવર પેજ પર કેલીને સ્થાન આપવાનું શરૂ કર્યું. ગ્રેજિયા સામયિકે 5000 મહિલાઓના કરેલા સર્વેક્ષણમાં તેને સર્વશ્રેષ્ઠ બ્રિટિશ મહિલા શરીર હોવાનું ગૌરવ મળ્યું. વર્ષ 2005માં એફએચએમની વિશ્વની 100 સૌથી કામુક મહિલાઓની યાદીમાં તેને ટોચનું સ્થાન મળ્યું હતું.

કેલી બ્રૂએ મોટા પડદે પોતાની શરૂઆત ફિલ્મ સોર્ટેડમાં એક નાનકડી ભૂમિકાથી કરી હતી, જેમાં તે એક સમલૈંગિક દ્રશ્યમાં મશગૂલ જોવા મળી હતી. ત્યાર બાદ તે ફિલ્મ રિપરમાં જોવા મળી હતી. મુખ્ય સ્ટાર તરીકેની તેની પ્રથમ ફિલ્મ 2004ની સ્કૂલ ફોર સિડક્શન હતી. આ ફિલ્મમાં પોતાના ભૂમિકા માટે તેને ખૂબ વાહવાહી મળી હતી.

કેલી બ્રૂકના અભિનેતા જૈસન સ્ટેથમ સાથે સાત વર્ષ સુધી સંબધ રહ્યા હતા જે વર્ષ 2004માં છૂટા પડ્યા હતા. વર્ષ 2004માં બ્રૂકની મુલાકાત અમેરિકન અભિનેતા બિલી જેન સાથે થઈ. બ્રૂક અને જેન 2008માં લગ્ન કરવાના હતા પરંતુ તેના પિતાનું મૃત્યુ થતાં લગ્ન સ્થગિત કરવામાં આવ્યા હતા. એપ્રિલ 2008માં આ જોડી પણ તૂટી ગઈ. જોકે બાદમાં બ્રૂકના રગ્ની ખેલાડી ડેની કિપ્રિયાની સાથેના સંબંધ ખૂબ ચર્ચામાં રહ્યા. કેલી બ્રૂકની વધુ હોટ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં….

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...