ઇન્ડિયા ના ઈસરો ના સેટેલાઈટ થી કુંભ નો નઝારો, જુઓ ફોટો

65
Loading...

ત્રણ નદીઓના સંગમ પર કુંભનો પ્રારંભ

પ્રયાગરાજ (અલાહાબાદ)માં અર્ધ-કુંભનો આરંભ થઈ ચૂક્યો છે. લાખો લોકો રોજ ગંગામાં ડૂબકિયો લગાવી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર કુંભની હજારો તસવીરો શેર કરાઈ રહી છે .આ બધાની વચ્ચે ISRO (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન)એ પણ કુંભની બે તસવીરો ટ્વીટ કરી છે,

જેને સેટેલાઈટમાંથી ક્લિક કરવામાં આવી છે.

વિચારો, આટલો મોટો મેળો સેટેલાઈટની નજરથી કેવો દેખાતો હશે? ન વિચારી શકતા હોવ તો એક નજર કરો નીચે આપેલા ફોટોઝ પર…

કેવી રીતે લીધી તસવીર?

રિપોર્ટ અનુસાર ISROએ ભારતીય રિમોટ સેન્સિં સેટેલાઈટ કાર્ટોસેટ-2 દ્વારા અર્ધ-કુંભ અને તેની આજુબાજુના વિસ્તારોની તસવીરો લીધી.

આને તેમણે ગુરુવારે પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કરી છે.

દુનિયાભરમાં પ્રખ્યાત છે કુંભ

દેશનો કુંભ મેળો વિશ્વભરમાં વિખ્યાત છે. અહીં દેશમાંથી જ નહીં વિદેશમાંથી પણ લાખો લોકો આવે છે.

રિપોર્ટ અનુસાર, મકર સંક્રાંતિના દિવસે 2 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સંગમમાં સ્નાન કર્યું.

ત્રણ નદીઓનો સંગમ કુંભ

કુંભ મેળામાં સૌથી વધુ મહાત્મ્ય પ્રયાગરાજના મહાકુંભનું છે કારણ કે, આ મહાકુંભ ત્રણ નદીઓ (ગંગા, યમુના અને લુપ્ત થઈ ગયેલી નદી સરસ્વીતી)ના સંગમ પર થાય છે.

15 જાન્યુઆરીથી શરૂ થયેલો અર્ધ-કુંભ 4 માર્ચ સુધી ચાલશે.

4 હજાર કરોડથી વધુનો ખર્ચ

રિપોર્ટ અનુસાર, 2019ના અર્ધ-કુંભમાં સરકાર 4 હજાર 236 કરોડ રૂપિયા ખર્ચી રહી છે.

જણાવી દઈએ કે, કુંભનો અડધો ખર્ચ સરકાર ઉઠાવે છે જ્યારે અડધો કેન્દ્ર સરકાર. હવે તો એકવાર કુંભ જવાનો પ્લાન બનાવી જ લો.આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...