World boxing Championship Final: મેરી કોમે રચ્યો ઇતિહાસ, છઠ્ઠી વખત બની વર્લ્ડ ચેમ્પિયન

Mary kom આ હરિફ દેશની ખેલાડીને આપી ટક્કર સુપરમોમ એમએસી મેરી કોમે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિક્સર મારી બોક્સિગ જગતમાં ઈતિહાસ કાયમ કર્યો છે. દિલ્હીના કે ડી જાધવ હોલમાં રમાયેલી 48 kg weight કેટેગરીની ફાયનલ મેચમાં તેણે યુક્રેઈનની મહિલા હન્ના ઓકોતાને 5-0થી પરાજય આપ્યો છે. આ વિજયકુચ બાદ તેણે છઠ્ઠી વખત મહિલા વિશ્વકપનો ખિતાબ મેળવ્યો છે અને … Continue reading World boxing Championship Final: મેરી કોમે રચ્યો ઇતિહાસ, છઠ્ઠી વખત બની વર્લ્ડ ચેમ્પિયન