જાણો પેટ્રોલ-ડિઝલના ભાવ આજે કેટલા વધ્યા : વાંચો વધુ.

98
Loading...

Petrol rate ના ભાવમાં વધારાનો સિલસિલો ચાલુ જ છે. આજે દિલ્હી અને મુંબઈમાં Petrol rate ૧૩ પૈસા અને ડિઝલ ૧૧ પૈસા મોંઘુ થયું. આ રીતે દિલ્હીમાં Petrol નો ભાવ વધીને ૮૧ રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયો છે જ્યારે ડિઝલનો ભાવ રૂ. ૭૩.૦૮ પ્રતિ લીટર થઈ ગયો છે. મુંબઈની વાત કરીએ તો ત્યાં Petrol rate નો ભાવ રૂ.૮૮.૮૯ પ્રતિ લીટર અને ડિઝલનો ભાવ ૭૭.૫૮ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.જાણકારોના કહેવા મુજબ રૂપિયો તૂટતા બન્નેના ભાવ હજી વધશે એ નક્કી છે.પણ આવતા કેટલાક મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણીને જોતા સરકાર ભાવ ઉપર કાબુ લેશે નક્કી છે. ગઈકાલે દિલ્હીમાં પેટ્રોલ ૮૦.૮૭ રૂ. તથા ડીઝલ ૭૨.૯૭ના ભાવનું હતુ, જ્યારે મુંબઈમાં ગઈકાલે પેટ્રોલ નો ભાવ ૮૮.૨૬ અને ડિઝલનો ભાવ ૭૭.૪૭ રૂ. પ્રતિ લીટર હતો.

Petrol rate

તેલના ભાવમાં એક દિવસની રાહત પછી આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ 13 પૈસા અને ડીઝલ 11 પૈસા પ્રતિ લિટર મોહંગુ થયું છે. દિલ્હીમાં પેટ્રોલ ના ભાવ આજે 81.00 રૂપિયા પ્રતિ લિટર છે, તે જ, ડીઝલ 73.08 રૂપિયા પ્રતિ લીટર વેચાય છે. વધુમાં, મુંબઈમાં પેટ્રોલ 88.39 રૃપિયા પ્રતિ લિટર છે જ્યારે ડીઝલ 77.58 રૃા. કહે છે કે બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી.

તમને કદાચ ગમશે

Loading...