જામનગરનાં સાંસદ POONAM MADAM ની પુત્રી શિવાનીનું સિંગાપોરમાં સારવાર દરમિયાન નિધન

135
Loading...

દેવભૂમિ દ્વારકાના સાંસદ POONAM MADAM ની દીકરી શિવાનીનું સિંગાપોરમાં  મોત નિપજતાં, પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. 

ઉલ્લેખનિય છે કે શિવાની દિવાળી દરમિયાન દિલ્હી ખાતે ફટાકડા ફોડતા ગંભીર રીતે દાઝી ગઈ હતી.

તેને તાબડતોબ મુંબઈથી સિંગાપોર લઈ જવામાં આવી હતી. જ્યારે ઘટનાની જાણ થતાં સાંસદ પૂનમ માડમ સહિત પરિવારજનો સિંગાપોર દોડી ગયા હતા.

POONAM MADAM

શિવાનીનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જો કે સાંસદના જામનગરના સત્તાવાર કાર્યાલય ખાતે શિવાની ગીઝર ચાલુ કરતાં, તેમાંથી નિકળેલા ગેસને કારણે દાઝી ગઈ હતી.

જ્યારે મળતાં સમાચારો પ્રમાણે તે ફટાકડા ફોડતા દાઝી ગઈ હતી.

શિવાનીના મૃતદેહને હવાઇમાર્ગે સિંગાપોરથી દિલ્હી લાવવામાં આવશે.

ત્યાંથી પછી ગુજરાતમાં માદરે વતન જામનગર ખાતે લઈ જવાશે, તેવી માહિતી સુત્રો દ્વારા આપવામાં આવી છે. 

ગત દિવાળી દરમિયાન સાંસદ POONAM MADAM ના દિલ્હી ખાતેના નિવાસ સ્થાને તેમની પુત્રી શિવાની ઉમંર વર્ષ 21 શિવાની દિવાળી દરમિયાન દિલ્હી ખાતે ફટાકડા ફોડતા ગંભીર રીતે દાઝી ગઈ હતી.

તે સારવાર માટે પહેલાં મુંબઈ ખસેડવામાં આવી હતી. પછી તાબડતોબ સિંગાપોર લઈ જવામાં આવી હતી.

POONAM MADAM ને સંતાનમાં એક પુત્રી જ હતી.

POONAM MADAM

આખા પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.શિવાની ગત દિવાળીમાં એક અકસ્માતમાં 40થી 45 ટકા બળી ગઇ હતી.

તેની સારવાર પહેલા મુંબઇમાં ચાલતી હતી તે પછી તેમને સિંગાપોરમાં લઇ જવામાં આવી હતી.

સિંગાપોરમાં તેની સારવાર 25 દિવસથી ચાલતી હતી. તેની હાલત ગંભીર હતી.

મહત્વનું છે કે તેમણે આ આખી ઘટના અંગત રાખી હતી.

આ ઘટનાની જાણ તેમના પરિવાર અને નજીકનાં માણસો સિવાય કોઇને ન હતી.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર


તમને કદાચ ગમશે

Loading...