રેલવે ભરતી ૧૩૪૭૮ પદો પર ભરતી,જાણો કેવી રીતે કરશો એપ્લાય.

147
Loading...

રેલવેમાં બમ્પર વેકેન્સી

રેલવે દ્વારા ટૂંક જ સમયમાં 13 હજારથી વધારે પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

આ વાતની જાણકારી રેવલેની વેબસાઈટ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા અપાઈ છે.

આ નોકરીઓ માટે એપ્લાય કરવાની છેલ્લી તારીખ 31મી જાન્યુઆરી 2019 રાખવામાં આવી છે.

એપ્લાય કરવાની અંતિમ તારીખ 31મી જાન્યુઆરી

રેલવે દ્વારા જૂનિયર એન્જિનિયર (JE), ડેપો મટિરિયલ સુપ્રીટેન્ડેન્ટ (DMS) અને કેમિકલ્સ અને મેટલવર્ક આસિસ્ટન્ટ (CMA)ના 13,487 પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

સાતમા કેન્દ્રીય વેતન આયોગ અનુસાર આ પદોનું વેતન 35,400-1,12,400 (લેવલ-6) છે. રેલવે ભરતી બોર્ડની વેબસાઈટ પર આ પદોની માહિતી જારી કરાઈ છે.

આ બે ચરણની ભરતી (પહેલું ચરણ- કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ, બીજું ચરણ- લેખિત પરીક્ષા) માટે આવેદન કરવાની અંતિમ તારીખ 31મી જાન્યુઆરી રાખવામાં આવી છે.

જુનિયર એન્જિનિયર માટેની યોગ્યતા

જુનિયર એન્જિનિયરની પોસ્ટ માટે એપ્લાય કરાનારા ઉમેદવારને કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાં સંબંધિત વિષયમાં ડિપ્લોમા ડિગ્રી મેળવી હોવી જોઈએ.

તો જુનિયર એન્જિનિયર (IT)માં એપ્લાય કરવા ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિ./ઈન્સ્ટીટ્યુટમાંથી PGDCA/B.Sc./BCA/B.Tech (કોમ્પ્યુટર ટેકનોલોજી)/ B.Tech(કોમ્પ્યુટર સાયન્સ)/ DOEACC ‘B’ લેવલનો ત્રણ વર્ષનો કોર્ય કર્યો હોવો જરૂરી છે.

ઉંમર યોગ્યતા

તો ડેપો મટિરિયલ સુપ્રીટેન્ટેડન્ટ માટે એન્જિનિયરીંગમાં ડિપ્લોમાં અથવા ડિગ્રી કરેલી હોવી જોઈએ.

કેમિકલ એન્ડ મટિરિયલ આસિસ્ટન્ટ માટે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં 45 ટકા સાથે સાયન્સની બેચરલ ડિગ્રી હોવી જોઈએ.

ઉમેદવારની ઉંમર 1-1-2109 સુધીમાં 18થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

ક્યાંથી કરશો એપ્લાય?

રેલવેની જોબ માટે એપ્લાય કરવા http://www.rrbahmedabad.gov.in/ લીંક પર ક્લિક કરો.જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...