RRB Group D Exam: ગ્રુપ ડી ના ઉમેદવાર માટે રેલવે એ આપી સૂચના જાણો વધુ

RRB રેલવે માં ગ્રુપ ડી ની જગ્યા પર આજે ચોથા દિવસ ની ભરતી પ્રકિયા થઈ રહી છે.રેલવે ૨૧ અને ૨૨ સપ્ટેમ્બર ના રોજ થઈ રહેલી પરીક્ષા ના એડમિટ કાર્ડ જારી કરી દીધા છે.ઉમેદવાર તેના એડમિટ કાર્ડ રેલવે ની ઓફીસીઅલ વેબસાઈટ પર જઈને ડાઉનલોડ કરી શકે છે.કેટલાય ઉમેદવાર એવા છે જેની પરીક્ષા ની તારીખ અને કેન્દ્ર ની જાણકારી જારી કરેલ નથી.જોકે તેવા બધા ઉમેદવાર ની પરીક્ષા ૧૬ ઑક્ટોમ્બર પછી આયોજિત કરવામાં આવશે.રેલવે ના નવા નોટિફિકેશન મુજબ એવા બધા ઉમેદવાર ની પરીક્ષા ની તારીખ અને કેન્દ્ર ની જાણકારી ૩૦ સપ્ટેમ્બર ના રોજ જારી કરવામાં આવશે.ઉમેદવાર નીચે આપેલ સ્ટેપ્સ થી પરીક્ષા ની તારીખ,કેન્દ્ર,અને સીફ્ટ ની ડિટેઇલ ચેક કરી શકશે.

RRB Group D Exam Date, Centre And Shift Details આવી રીતે ચેક કરવું 

સ્ટેપ ૧ : પરીક્ષા તારીખ અને કેન્દ્ર તપાસવા માટે ઉમેદવારોને તેમના પ્રદેશની આરઆરબી વેબસાઇટ પર જવું પડશે.

સ્ટેપ ૨ : હોમપેજ પર આપેલ ક્લિક ફોર એકઝામ તારીખ,સીટી અને સીફ્ટ વિગત ની લિંક પર ક્લિક કરવું પડશે.

સ્ટેપ 3 : તમારા રજીસ્ટર નંબર અને પાસવર્ડ થી લોગઈન કરવું પડશે.

સ્ટેપ ૪ : હવે પરીક્ષા તારીખ, કેન્દ્ર અને સીફ્ટ ડીટેલ તમારી સ્ક્રીન પર આવી જશે.

બ્રકિંગ ન્યૂઝ : GPSSB તલાટીકમ મંત્રી & જુનિયર ક્લાર્ક ભરતી ૨૦૧૮ બધા જિલ્લા માટે: જાણો વધુ માહિતી

તમને કદાચ ગમશે