કચ્છના માંડવીમાં સેક્રેડ ગેમ્સનું શૂટિંગ કરી રહ્યો છે સૈફ અલી ખાન : જુવો ફોટો

64
Loading...

Saif Ali Khan માંડવીમાં શૂટિંગ કરી રહ્યો છે:

સૈફ અલી ખાન અત્યારે નેટફ્લિક્સની સેક્રેડ ગેમ્સ સીઝન 2ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ જ સિલસિલામાં તે કચ્છના માંડવીમાં શૂટિંગ કરવા આવ્યો હતો.

પાઘડીવાળા ગેટ અપમાં જોવા મળ્યોઃ

 

સૈફ આ સીરીઝમાં પોલીસ ઑફિસર સરતાજ સિંહની ભૂમિકામાં છે.માંડવી શૂટિંગ કરવા આવેલો સૈફ પણ પાઘડીવાળા ગેટ અપમાં જોવા મળ્યો હતો.

એક્શન સિક્વન્સનું શૂટિંગ ચાલી રહ્યું છેઃ

અહીં સેક્રેડ ગેમ્સની ક્રૂ કોઈ મજેદાર એક્શન સિક્વન્સનું શૂટિંગ કરી રહી હોય તેવુ લાગી રહ્યું છે.

1 માંડવીમાં સેક્રેડ ગેમ્સનું શૂટિંગઃ

2 માંડવીમાં સેક્રેડ ગેમ્સનું શૂટિંગઃ

GURU NANAK JAYANTI : એમના 9 ઉપદેશોમાં દરેક સમસ્યાનું સમાધાન છે

તમને કદાચ ગમશે

Loading...