SALMAN KHAN ‘રીક્ષા’ માંથી ઉતરીને રીક્ષા વાળા ને આપીયા એટલા ‘રૂપિયા’ જાણીને તમે હેરાન થઇ જશો

2627
SALMAN KHAN
Loading...

કાર મૂકીને ઓટો રીક્ષા માં ઘરે જવું પડે તે વાત સાંભળીને હેરાન થઇ જશો. પરંતુ એવું SALMAN KHAN ની સાથે ત્યારે થયું જયારે સલમાન રીક્ષા માં બેસી ને ઘરે જઈ રહ્યા હતા.

SALMAN KHAN

ત્યાં એવું થયું હતું કે SALMAN KHAN બ્રાંદ્રા સ્થિત ‘મહબૂમ સ્ટુડિયો’ માં પોતાના ફિલ્મ નું પ્રમોશન કરી રહ્યા હતા.

ત્યાંથી ઇન્ટરવ્યુ પછી રમેશ તૌરાની ની સાથે ચાલીને મહબૂબ સ્ટુડિયો થી તેના ઘરે જવા લાગ્યા.

પરંતુ રસ્તા માં જ ૨ મહિલા એ તેને ઘેરી લીધો. તે સલમાન ખાન સાથે પ્યાર થી મળ્યા.

SALMAN KHAN

પરંતુ ત્યાર પછી ત્યાં લોકો ની ટોળું ભેગું થયું ત્યાર પછી SALMAN KHAN ત્યાં ઉભી રીક્ષા માં બેસી ગયાં.

ત્યાર પછી સલમાન રીક્ષા માં બેસી ને ઘરે ગયા પરંતુ રીક્ષા માંથી ઉતરીને સલમાને એવું કામ કર્યું કે જેને સાભળીને તમે માની જશો કે સલમાન નું દિલ ઘણું જ મોટું છે.

શુ તમે જાણો છો સલમાને કેટલા રૂપિયા આપીયા.

SALMAN KHAN રીક્ષા વાળા ને ૧૦૦૦ રૂપિયા આપ્યા

SALMAN KHAN

મહબૂબ સ્ટુડિયા થી સલમાન નું ઘર ૮૦૦ મીટર છે. જેના રીક્ષા ભાડું ૧૮ રૂપિયા થાય. પરંતુ SALMAN રીક્ષા વાળા ને ૧૦૦૦ રૂપિયા આપ્યા.

હવે તો તમે માની જ જશો કે સલમાન બૉલીવુડ માં જ નહિ દિલ થી પણ સાચો સુલતાન છે.

આ પણ વાંચો  : WORLD CUP 2019 નો કાર્યક્રમ જાહેર, આ તારીખે ટકરાશે ભારત-પાકિસ્તાન : જાણો વધુ

 

તમને કદાચ ગમશે

Loading...