SAPNA VYAS PATELને જાડી કહીને ખીજવતા લોકો,આજે બની ગઇ ‘સુપર હોટ’…!

33

અમદાવાદ : SAPNA VYAS PATEL મુળ ગુજરાતી યુવતી છે. હાલ તેના વીડિયો સોશ્યલ મીડિયા પર ધુમ મચાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ કોઈ બોલીવુડ સેલિબ્રિટી કે મોડેલ નથી પરંતુ ગુજરાતના બીજેપી નેતાની દીકરી છે.

વ્યવસાયે ફિટનેસ ટ્રેનર સપના વ્યાસ પટેલના વજન ઘટાડવા ઉપરાંત શરીરને સુડોળ બનાવવા માટેનાં વીડિયો ખાસા ચર્ચામાં છે.

SAPNA VYAS PATEL

Loading...

પૂર્વં સ્વાસ્થ્ય મંત્રી ની દીકરી લોકો ને  ફિટનેશની જાણકારી આપે છે.

SAPNA VYAS PATEL પોતે પણ પહેલા ખુબ જ ફેટ હતી. જો કે તેણે કસરત અને યોગ્ય ડાયેટિંગ દ્વારા પોતાનું શરીર ઘડાડ્યું.

હાલ તેનું શરીર ભલભલી હિરોઇનને શરમાવે તેવું સુડોળ તો છેજ સાથે સાથે તેનામાં ગજબ સ્ફુર્તી અને શક્તિ પણ જોવા મળે છે.

SAPNA VYAS PATEL

ગુજરાતના પૂર્વં મંત્રી જયનારાયણ વ્યાસની પુત્રી SAPNA VYAS PATEL પોતાના સુંદર શરીરથી લોકોને આકર્ષી રહી છે.

તેના ફોટા જોઈએ તો એવું લાગે છે કે આ કોઈ મોડેલ કે ફિલ્મની સેલિબ્રટી હશે જેને પોતાની કારકિર્દી માટે ફિગર જાળવી રાખ્યું છે

પરંતુ સાચી વાત તો એ છે કે તેમનો વ્યવસાય મોડેલિંગ કે ફિલમ લાઈન નથી પરંતુ તે ફિટનેશ ટ્રેનર હોવાથી લોકોને શુંદર અને ફિટનેશની જાણકારી આપે છે.

SAPNA VYAS PATEL

SAPNA VYAS PATEL એ ન્યુટ્રીશીયન સાયન્સ માં પીએચડી કરેલ છે અને અત્યારે ફિટનેશ ટ્રેનર નું કામ કરે છે.

તે જે પણ ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરે છે તે વાયરલ થઇ જાય છે.

લોકોની તેની તસવીરો અને વીડિયોની રાહ જુએ છે.

આ પણ વાંચો : દેશભક્તિ તો આને કહેવાય, જાણો : આપા દેવાયત બોદરને, સોનલઆઇને અને ઉગાના દેશ પ્રત્યે બલિદાન વિષે

SAPNA VYAS PATEL

સપના જ્યારે 19 વર્ષની હતી ત્યારે તેનું વજન 86 કિલોગ્રામ હતું.

લોકો તેની મજાક કરતાં. તેને 1 વર્ષની અંદર જ 33 કિલોગ્રામ વજન ઉતારીની ફેટથી ફિટ થઇ ગઇ.

SAPNA VYAS PATEL આજની તારીખમાં પણ તેનું વજન અંદાજે 55 કિલોગ્રામ છે.

SAPNA VYAS PATEL યુટ્યુબ પર પોતાની ફિટનેસ ચેનલ ચલાવે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 12 લાખથી વધુ ફોલોઅર્સ છે.

તે પોતાના વ્યાયામથી લોકોને ફિટનેસ માટે પ્રેરિત કરે છે.

SAPNA VYAS PATEL છે ન્યુટ્રીશન સાયન્સમાં પીએચડી

ફેટથી ફિટ થઇ ચૂકેલી SAPNA VYAS PATEL ન્યુટ્રીશન સાયન્સમાં પીએચડી કર્યું છે. તે લોકોને ફિટનેસ અને સ્વસ્થ રહેવાની ટિપ્સ આપે છે.

લોકો પણ તેમણે ખૂબ પસંદ કરે છે. તેની એક-એક તસવીર અને વીડિયો પર લાખોની સંખ્યામાં લાઇક્સ હોય છે.

SAPNA VYAS PATEL

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...