આસો સુદ સાતમ, સાતમું નોરતું માં નવદુર્ગાના સાતમાં સ્વરૂપ માં કાલરાત્રી

247
Loading...

આસો સુદ સાતમ, સાતમું નોરતું
માં નવદુર્ગાના સાતમાં સ્વરૂપ માં કાલરાત્રી ની પૂજા અને આરાધનાનો દિવસ…

સાતમું નોરતું” દેવી કાલરાત્રિ ની યાદ માં ઉજવવામાં આવે છે. દેવી કાલરાત્રિ દુર્ગા નું સાતમું સ્વરૂપ છે. કેટલાક તેમને માતા કાલી નું સર્જન માને છે. “દેવી કાલરાત્રિ” આશુરી શક્તિ નું અવમૂલન કરવા માટે જ સર્જાયેલ દેવી છે. તે સમગ્ર બ્રહ્માંડ માં વિચરે છે અને અશુરો નો નાશ કરે છે. “દેવી કાલરાત્રિ” ને મારા સાદર પ્રણામ.

[totalpoll id=”2483″]

આ પણ વાંચો

16 ઓક્ટોમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, મિથુન રાશિના જાતકો ખાસ વાંચો

તમને કદાચ ગમશે

Loading...