ઠંડી ની મજા પુરી હવે તૈયાર રહો ઉનાળા ની ગરમી માટે તૈયાર..જાણો કેમ

68
Loading...

ઠંડી ની કહર

પાછલા ત્રણ દિવસોથી રાજ્યમાં લોકો ઠંડીથી થરથરી રહ્યા છે, હવામાન વિભાગ મુજબ સોમવારથી અમદાવાદીઓને ઠંડીમાં છૂટકારો મળશે.

પવનની પેટર્નમાં ફેરફાર થવાના કારણે રવિવારે તાપમાનનો પારો 8.6 ડિગ્રી વધ્યો હતો, જે શનિવારે 8.1 ડિગ્રી હતું.

હવામાનખાતા ની માહિતી

હવામાન ખાતાની વેબસાઈટ મુજબ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાના કારણે શનિવારે રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડીનો પારો નીચે ગગડ્યો હતો.

અમદાવાદમાં મહત્તમ તાપમાન 26.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતા 3.5 ડિગ્રી ઓછું હતું,

જ્યારે લઘુતમ તાપમાન 8.6 ડિગ્રી હતું જે એવરેજ તાપમાનથી 5.2 ડિગ્રી ઓછું હતું.

ગરમી ની અસર ચાલુ

હવામાન ખાતાની વેબસાઈટ મુજબ રાજ્યમાં આગામી 2-3 દિવસોમાં ધીમેધીમે તાપમાન સામાન્ય સુધી પહોંચી શકે છે.

રવિવારે નલિયામાં સૌથી વધુ 5.8 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી, જ્યારે ડિસામાં 7.5 ડિગ્રી, ગાંધીનગરમાં 8.4 ડિગ્રી,

અમદાવાદ અને વલસાડમાં 8.6 અને 9.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

ટેલિગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો :  gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...