TAIMUR ની બર્થ ડે સેલિબ્રેટ કરવાં સૈફ અને કરિના પહોચ્યા કેપટાઉન, જુઓ કરીના નો ખાસ અંદાઝ : ફોટોસમાં

1235
Loading...


આજે સૈફ અલી ખાન અને કરિના કપૂર ખાનના દીકરા TAIMUR નો બીજો જન્મદિવસ છે. TAIMURના આ જન્મદિવસનું સેલિબ્રેશન સાઉથ આફ્રિકામાં થઈ રહ્યું છે અને આ પ્રસંગે તેને બધા બર્થ-ડે વિશ કરી રહ્યા છે. TAIMURને રાત્રે 12 વાગ્યે બર્થ-ડે વિશ કરવામાં માસી કરિશ્મા કપૂરે બાજી મારી લીધી. કરિશ્માએ તૈમુરની એક તસવીર શેયર કરી છે જેમાં તૈમુરની સાથે સમાઇરા કપૂર અને કિયાન રાજ કપૂર જોવા મળી રહ્યા છે. આ તસવીરમાં TAIMUR પોતાના ભાઈ-બહેન સાથે જોવા મળી રહ્યો છે. માસી કરિશ્માએ લખ્યું કે, “અમારી નાનકડી જાનને બીજા જન્મદિવસની શુભેચ્છાઓ. અમે તને ખૂબ પ્રેમ કરીએ છીએ.”

TAIMUR

સૈફ અલી ખાન અને કરિના કપૂર ખાન હાલમાં દીકરા TAIMURનો બીજો જન્મ દિવસ ઉજવવા કેપ ટાઉન ગયા છે. આ ટ્રિપ કામ અને આરામનું મિશ્રણ છે. કરિના અહીં તેની લેટેસ્ટ બ્રાન્ડનું શૂટિંગ કરવા પણ આવી છે અને દીકરાનો જન્મ દિવસ ઉજવવા પણ…

આ શૂટની કેટલિક તસવીરો કરિના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

TAIMUR
TAIMUR
TAIMUR
TAIMUR
TAIMUR
TAIMUR
TAIMUR
TAIMUR

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...