Walmarts – કંપની ઓફર કરી રહી છે $1 નાં ચોકલેટના બનેલાં બીટકોઇન : જાણો વધુ

64
Loading...

વોલમાર્ટ કંપની હાલ USD 1 નાં ભાવે બીટકોઇન વેચી રહી છે પરંતુ આ કરન્સી ચોકલેટની બનેલી છે. તમને આ સાંભળીને નવાઈ લાગશે પરંતુ આ વાત સાચી છે.

આ ચોકલેટ કરન્સીને ફ્રેન્કફોર્ડ બીટકોઇન કહેવામાં આવે છે જે મિલ્ક ચોકલેટથી બને છે અને એની ઉપર ગોલ્ડ કલરનું ફોઈલ હોય છે. આ બીટકોઇનને  ફ્રેન્કફોર્ડ કેન્ડી દ્વારા બનાવામાં આવ્યા છે. ડીજીટલ કરન્સીનાં માર્કેટમાં આ એક નવી જ કરન્સી છે જે ચોકલેટની બનેલી છે.

ફ્રેન્કફોર્ડ કેન્ડી 1947થી આ ધંધામાં છે. પરંતુ આ પહેલી કંપની નથી જેને બીટકોઇનની પોપ્યુલારીટીને નોટીસ કરી છે.

બીટકોઇન ક્રીપ્ટોકરન્સી છે જેને ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. ડીસેમ્બર 2017 માં બીટકો ઇનનો ભાવ 20,000 USDથી પણ વધારે થઇ ગયો હતો.

હાલની પરિસ્થિતિમાં ફ્રેન્કફોર્ડ દ્વારા આપવામાં આવતાં બીટકોઇન વધારે અફોર્ડેબલ છે.

તમને કદાચ ગમશે

Loading...