WORLD CUP 2019 નો કાર્યક્રમ જાહેર, આ તારીખે ટકરાશે ભારત-પાકિસ્તાન : જાણો વધુ

446
Loading...

ICC ક્રિકેટ WORLD CUP 2019 ને હજુ 200 દિવસ કરતા પર ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે તેનો સમગ્ર કાર્યક્રમ તથા આયોજન જાહેર થઈ ચૂક્યું છે. ક્રિકેટજગતની સૌથી મોટી ટુર્નામેન્ટનો ક્રિકેટ રસિયાઓ ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જ્યારથી વર્લ્ડકપ અંગેની જાહરાત થઈ છે ત્યારથી દિવસ જતા ક્રિકેટ રસિયાઓના ઉત્સાહમાં વધારો થતો જાય છે. આ વખતે ICC ક્રિકેટે વિશ્વકપનું આયોજન ઈગ્લેન્ડમાં કરી રહ્યું છે. આ પાંચમી વાર છે જ્યારે ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન ઈગ્લેન્ડ એન્ડ વેલ્સમાં થવા જઈ રહ્યું છે.

WORLD CUP 2019

1983 અને 2011માં WORLD CUP ટાઈટલ જીતનાર ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 5 જૂને સાઉથ આફ્રિકા સામે રમશે. 2013માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરનાર ભારતની મેચ સાઉથંપ્ટનમાં રમાશે. દરમિયાન ભારતના કટ્ટર હરીફ ગણાતા પાડોશી દેશ પાકિસ્તાન સામે ભારતનો મુકાબલો 16 જૂનના થશે.

ચાર વખત યજમાન રહી ચૂક્યો છે આ દેશ

વર્ષ 1975, 1979, 1983 અને 1999માં ક્રિકેટ WORLD CUP નું આયોજન ઈગ્લેન્ડમાં થયું હતું.

આગામી વર્ષે તા. 30 મેના રોજ વિશ્વકપ ટુર્નામેન્ટ ઈગ્લેન્ડના મેદાન પર શરૂ થશે.

જ્યારે ટુર્નામેન્ટની ફાયનલ મેચ 14 જુલાઈના રોજ યોજાશે.

કુલ 46 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટ 12મી સિરીઝ છે. ટુર્નામેન્ટની શરૂઆત ઓવલના મેદાન પરથી થશે.

જ્યાર અંતિમ મેચ સૌથી પ્રતિષ્ઠિત મેદાન લોર્ડસ પર યોજાશે.

WORLD CUP 2019

આગામી વર્ષે શરૂ થનારી WORLD CUP 2019 ટુર્નામેન્ટમાં 10 ટીમ ભાગ લઈ રહી છે. જેમની વચ્ચે કુલ 48 મેચ રમાશે.

ગત વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયા-ન્યૂઝિલેન્ડમાં આયોજિત વિશ્વકપમાં 14 ટીમે ભાગ લીધો હતો અને કુલ 49 મેચ યોજાઈ હતી.

આ વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો.

આમ તે પાંચમી વખત વિશ્વકપ જીતનારો દેશ બન્યો હતો. આ વખતે યજમાન દેશ ઈગ્લેન્ડ છે.

WORLD CUP 2019 માં સાત દેશ ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ભારત, ન્યૂઝિલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે ટક્કર થશે.

આઈસીસી WORLD CUP 2019 નો કાર્યક્રમ

ટીમનું નામ તારીખ સ્થળ સમય
ઈગ્લેન્ડ Vs દક્ષિણ આફ્રિકા 30 મે લંડન બપોરે 3.00 કલાકે
પાકિસ્તાન Vs વેસ્ટ ઈન્ડિઝ 31 મે નોટિંઘહામ બપોરે 3.00 કલાકે
ન્યૂઝિલેન્ડ Vs શ્રીલંકા 1 જૂન કાર્ડિક બપોરે 3.00 કલાકે
અફઘાનિસ્તાન Vs ઓસ્ટ્રેલિયા 1 જૂન બ્રિસ્ટલ સાંજે 6.00 કલાકે
બાંગ્લાદેશ Vs દક્ષિણ આફ્રિકા 2 જૂન લંંડન બપોરે 3.00 કલાકે
ઈગ્લેન્ડ Vs પાકિસ્તાન 3 જૂન નોટિંઘહામ બપોરે 3.00 કલાકે
અફઘાનિસ્તાન Vs શ્રીલંકા 4 જૂન કાર્ડિક બપોરે 3.00 કલાકે
ભારત Vs દક્ષિણ આફ્રિકા 5 જૂન સાઉથહેમ્પટન બપોરે 3.00 કલાકે
બાંગ્લાદેેશ Vs ન્યૂઝિલેન્ડ 5 જૂન લંડન સાંજે 6.00 કલાકે
ઓસ્ટ્રેલિયા Vs વેસ્ટ ઈન્ડિઝ 6 જૂન નોટિંઘહામ બપોરે 3.00 કલાકે
પાકિસ્તાન Vs શ્રીલંકા 7 જૂન બ્રિસ્ટલ બપોરે 3.00 કલાકે
ઈગ્લેન્ડ Vs બાંગ્લાદેશ 8 જૂન કાર્ડિક બપોરે 3.00 કલાકે
અફઘાનિસ્તાન Vs ન્યૂઝિલેન્ડ 8 જૂન ટોન્ટન સાંજે 6.00 કલાકે
ભારત Vs ઓસ્ટ્રેલિયા 9 જૂન લંડન બપોરે 3.00 કલાકે
વેસ્ટ ઈન્ડિઝ Vs સાઉથ આફ્રિકા 10 જૂન સાઉથહેમ્પટન બપોરે 3.00 કલાકે
બાંગ્લાદેશ Vs શ્રીલંકા 11 જૂન બ્રિસ્ટલ બપોરે 3.00 કલાકે
ઓસ્ટ્રેલિયા Vs પાકિસ્તાન 12 જૂન ટોન્ટન બપોરે 3.00 કલાકે
ભારત Vs ન્યૂઝિલેન્ડ 13 જૂન નોટિંઘહામ બપોરે 3.00 કલાકે
ઈગ્લેન્ડ Vs વેસ્ટ ઈન્ડિઝ 14 જૂન સાઉથહેમ્પટન બપોરે 3.00 કલાકે
ઓસ્ટ્રેલિયા Vs શ્રીલંકા 15 જૂન લંડન બપોરે 3.00 કલાકે
અફઘાનિસ્તાન Vs સાઉથ આફ્રિકા 15 જૂન કાર્ડિક સાંજે 6.00 કલાકે
ભારત Vs પાકિસ્તાન 16 જૂન માનચેસ્ટર બપોરે 3.00 કલાકે
બાંગ્લાદેશ Vs વેસ્ટ ઈન્ડિઝ 17 જૂન ટોન્ટન બપોરે 3.00 કલાકે
અફઘાનિસ્તાન Vs ઈગ્લેન્ડ 18 જૂન માનચેસ્ટર બપોરે 3.00 કલાકે
ન્યૂઝિલેેન્ડ Vs દક્ષિણ આફ્રિકા 19 જૂન બર્મિંઘમ બપોરે 3.00 કલાકે
ઓસ્ટ્રેલિયા Vs બાંગ્લાદેશ 20 જૂન નોટિંઘહામ બપોરે 3.00 કલાકે
ઈગ્લેન્ડ Vs શ્રીલંકા 21 જૂન લીડ્સ બપોરે 3.00 કલાકે
ભારત Vs અફઘાનિસ્તાન 22 જૂન સાઉથહેમ્પટન બપોરે 3.00 કલાકે
ન્યૂઝિલેન્ડ Vs વેસ્ટ ઈન્ડિઝ 22 જૂન માનચેસ્ટર સાંજે 6.00 કલાકે
પાકિસ્તાન Vs દક્ષિણ આફ્રિકા 23 જૂન લંડન બપોરે 3.00 કલાકે
અફઘાનિસ્તાન Vs બાંગ્લાદેશ 24 જૂન સાઉથહેમ્પટન બપોરે 3.00 કલાકે
ઈગ્લેન્ડ Vs ઓસ્ટ્રેલિયા 25 જૂન લંડન બપોરે 3.00 કલાકે
ન્યૂઝિલેન્ડ Vs પાકિસ્તાન 26 જૂન બર્મિંઘમ બપોરે 3.00 કલાકે
ભારત Vs વેસ્ટ ઈન્ડિઝ 27 જૂન માનચેસ્ટર બપોરે 3.00 કલાકે
દક્ષિણ આફ્રિકા Vs શ્રીલંકા 28 જૂન ચેસ્ટર લે સ્ટ્રિટ બપોરે 3.00 કલાકે
અફઘાનિસ્તાન Vs પાકિસ્તાન 29 જૂન લીડ્સ બપોરે 3.00 કલાકે
ઓસ્ટ્રેલિયા Vs ન્યૂઝિલેન્ડ 29 જૂન લંડન સાંજે 6.00 કલાકે
ભારત Vs ઈગ્લેન્ડ 30 જૂન બર્મિંઘમ બપોરે 3.00 કલાકે
શ્રીલંકા Vs વેસ્ટ ઈન્ડિઝ 1 જુલાઈ ચેસ્ટર લે સ્ટ્રિટ બપોરે 3.00 કલાકે
ભારત Vs બાંગ્લાદેશ 2 જુલાઈ બર્મિંઘમ બપોરે 3.00 કલાકે
ઈગ્લેન્ડ Vs ન્યૂઝિલેન્ડ 3 જુલાઈ ચેસ્ટર લે સ્ટ્રિટ બપોરે 3.00 કલાકે
અફઘાનિસ્તાન Vs વેસ્ટ ઈન્ડિઝ 4 જુલાઈ લીડ્સ બપોરે 3.00 કલાકે
પાકિસ્તાન Vs બાંગ્લાદેશ 5 જુલાઈ લંડન બપોરે 3.00 કલાકે
ભારત Vs શ્રીલંકા 6 જુલાઈ લીડ્સ બપોરે 3.00 કલાકે
ઓસ્ટ્રેલિયા Vs દક્ષિણ આફ્રિકા 6 જુલાઈ માનચેસ્ટર બપોરે 3.00 કલાકે
પ્રથમ સેમિફાયનલ માનચેસ્ટર બપોરે 3.00 કલાકે
બીજી સેમિફાયનલ મેચ બર્મિંઘમ બપોરે 3.00 કલાકે
ફાયનલ લંડન બપોરે 3.00 કલાકે

 

આ પણ વાંચો  : લગ્ન માં દીપિકા એ પહેરી હતી 2 કરોડ ની વીંટી, અનુષ્કા અને સોનમ ની વીંટી ની કિંમત પણ જાણી લો….

તમને કદાચ ગમશે

Loading...