આ મંદિર મા સાંજે જવા પર છે મનાય, તપાસ કરવા ગયેલા વૈજ્ઞાનિકો ના પણ ઉડી ગયા હોસ….

867
Loading...

આ મંદિર મા સાંજ પડતાં જ છવાય જાય છે સન્નાટો ,વસ્તુ કળા ઓ પર તાળા લગાવી દેવામાં આવે છે, જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે ઇન્સાની શરીર દૂર કરી તાળા મારી દેવામાં આવે છે…

રાજસ્થાન ના બાડમેર થી 30 કિલોમીટર થી દુર આવેલું નનાકડું ગામ છે કિરાડું,આં ગામ માં એક મંદિર છે અને આં ગામ નું નામ પણ એ મંદિર પર થી રાખવા મા આવ્યું છે. કહેવા મા આવ્યું છે કે 11મી સદી માં કીરાડું પરમાર વંસ ની રાજધાની હતી. પણ આજે અહીંયા બધી તરફ સન્નાટો છવાઈ ગયેલો છે. જે વ્યક્તિ આં સ્થાન વિશે જાણે છે, એના ચહેરા ઉપર આં નામ થી ડર જોવા મળે છે. જોઈએ તો કિવદંતી ઓ માં કહેવા માં આવે છે કે આં મંદિર શ્રાપિત છે.

ચર્ચિત છે ઘણી વાતો

કિરાડુ મંદિર વિશે જે વાર્તા અને કિસ્સા ઓ પ્રસિદ્ધ છે એને સાંભળી ને રહી જાસો હેરાન આં મંદિર ની આસ પાસ રહેતા લોકો આની સાથે જોડાયેલા અપ સંકુશો અને શ્રાપો વિશે જણાવે છે. ગામ ના લોકો ના મત મુજબ મંદિર ની બહાર એક મોટો પથ્થર રાખવા મા આવેલો છે જેના વિશે કહેવા માં આવે છે કે એક કુમારી છે જે એક ઋષિ ના શ્રાપ થી પથ્થર બની છે.

સૂર્યાસ્ત થતાં જ તાળા

આ મંદિર મા સાંજ થતાંજ સન્નાટો છવાય જાય છે.વાસ્તુકલા ઓ પર તાળા લગાવી દેવા મા આવે છે.જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે ઈન્સાની શરીર ને દૂર કરી ને તાળા લગાવી દેવામાં આવે છે.સ્થાનીય લોકો જણાવે છે કે જે પણ સાંજે અહીંયા રોકાય છે તે પથ્થર બની જાય છે.લોકો ના મત મુજબ ત્યાં જેટલા પણ પથ્થર છે તે એક જમાના માં માણસો હતા. આ ડર ના લીધે કોઈ પણ આજ સુધી આં માન્યતા ઓ ને ટક્કર નથી આપી શક્યું.

19 મી સદી મા આવ્યો હતો ભૂકંપ

કહેવા મા આંવે છે કે 19 મી સદી મા અહીંયા ભૂકંપ આવ્યો હતો જેને કારણે આં મંદિર નું ઘણું નુકસાન થયું હતું.ઘણા વરસો થી સુમ સાન રહેવા થી મંદિર નું રંગ રોગાન પણ સરખી રીતે નહતું થયું, કીરાડુ માં કુલ 5 મંદિર છે. જેમાં થી વિષ્ણુ અને સોમેશ્વર મંદિર જ સારી સ્થિતિ મા છે.

ફરવા માટે સારી જગ્યા

મંદિર ની ગેલેરી મા રાખવા મા આવેલી ઘોસ્ટ મશીન એટલે કે ઇલેક્ટ્રો મેગ્નેટિક ફિલ્ડ ને માપવા નું યંત્ર ,જેના થી જાણવા મળ્યું કે ત્યાં માણસો સિવાય કોઈ બીજી તાકાત પણ છે. મોટી વાત તો એ છે કે નકારાત્મક ઊર્જા વિશે આજ સુધી કઈ પણ સાબિત થયું નથી.વિશેષજ્ઞો એ માન્યું કે કિરાડું વસ્તુ કળા નો અદભુત નમૂનો છે. આ ફરવા .આત ની સુરક્ષિત જગ્યા છે.

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

550 વર્ષ થી ચાલી રહી છે આ સંત મહાત્મા ની તપસ્યા, હજુ પણ વધી રહ્યા છે નખ અને વાળ – વાંચો રસપ્રદ લેખ શરીરમાંથી નીકળે છે લોહી

તમને કદાચ ગમશે

Loading...