550 વર્ષ થી ચાલી રહી છે આ સંત મહાત્મા ની તપસ્યા, હજુ પણ વધી રહ્યા છે નખ અને વાળ – વાંચો રસપ્રદ લેખ શરીરમાંથી નીકળે છે લોહી

467
Loading...

લગભગ 550 વર્ષ જૂના આ ‘મમી’ ને ભગવાન સમજજી ને લોકો પૂજા કરે છે. લોકો તેને જીવતા ભગવાન માને છે. ભારત તિબ્બત સીમા પર હિમાચલના લાહૌલ ના ગયુ ગામ માં મળ્યું આ ‘મમી’ રહસ્ય રીતે. તો પછી દર વર્ષે હજારો લોકો તેને જોવા માટે દેશ વિદેશથી અહીં આવી પહોંચે છે.

લાહૌલ સ્પીતિની હિસ્ટરી તાબો મોનેસ્ટ્રીથી લગભગ 50 કિ.મી. દૂર ગયુ નામનું આ ગામ વર્ષ 6-8 મહિનામાં બરફથી ઢંકાયેલો છે, જેના કારણે તે દુનિયાથી અલગ રહે છે . કહેવાય છે કે આ મમી તિબેટ થી ગિયુ ગામ માં આવ્યુ છે તપસ્યા કરવાં માટે.

કહેવાય છે કે લામા એ સધનામાં લીન થઈ ગયાં છે. અને તેમણે પ્રાણ છોડી દીધા હતા. તેનજીંગ બેઠેલ અવસ્થામાં હતા . તે સમયે તેમની ઉંમર ફક્ત 45 વર્ષ હતી. દુનિયામાં આ એકમાત્ર મમી છે જે બેઠેલી સ્થિતિમાં છે

આ મમીની વૈજ્ઞાનિક તપાસમાં તેની ઉંમર 550 વર્ષ મળી છે. મમી બનાવવા માં એક ખાસ પ્રકારનો લેપ મૃતના શરીર પર લગાવવામાં આવે છે, પરંતુ આ મમી પર કોઈ જાતનું લેપ નથી . તેમ છતાં વર્ષોથી આ મમી કેવી રીતે સુરક્ષિત રહી શકે છે? આ રાજ હજુ પણ રાજ જ રહ્યું છે.

સ્થાનિક લોકો અનુસાર આશ્ચર્યજનક સૌથી મોટી વાત એ છે કે આ મમીના વાળ અને નખ પણ વધતા રહે છે. તેથી લોકો તેને જીવતા ભગવાન માને છે અને તેની પૂજા કરે છે.

1974 માં અહીં આવી ભૂકંપ માં આ મમી જમીનમાં દફન થયું હતું. 1995 માં આઇટીબીપીના જવાનોને માર્ગ બનાવતી વખતે ખોદકામમાં આ મમી ફરી મળી.આવ્યુ. કહેવાય છે કે ખોદાઈના સમયે આ મમીના માથા પર કુહાડી લાગવાથી લોહી નીકળ્યું હતું. જે સામાન્ય રીતે શક્ય નથી.

મમી પર એ તાજા નિશાન આજે પણ જોવા મળે છે. 200 9 સુધી આ મમી આઇટીબીપીના કેમ્પસમાં રાખ્યું હતું. જોનારા લોકોની ભીડ જોયા પછીથી આ મમીને ગયુ ગામ સ્થાપિત કર્યું. ગયુ ગામ પહોંચવા માટે તમે શિમલા અને મનાલી બન્ને જગ્યાએથી જઇ શકો છો.

આપણા દેશના એવા ૧૦ હાઈવે જ્યાં રોડ પર ફરે છે ભૂત અને પ્રેત : તમે પણ જાણી ને ચોકી ઉઠશો

તમને કદાચ ગમશે

Loading...