આ ૪ વસ્તુઓને કારણે ઘરમાં ક્યારેય નથી ટકતા પૈસા, આ વસ્તુને કરો દુર થશે ધનનો ઢગલો

119
Loading...

પૈસા કોને ના ગમે બધા લોકોને હમેશા અમીર બનવું હોય છે. આજના આધુનિક યુગમાં મોંઘવારી ખુબજ વધી ગઈ છે પૈસા વિના કોઇ કામ સારી રીતે થઇ શકતું નથી. કોઈ પણ વસ્તુ લેવી હોય તો તમારી પાસે રૂપિયા હોય તોજ આવે માટે આજે રૂપિયા લોકો માટે સર્વસ્વ છે.

પૈસા કમાવા માટે દરેક વ્યક્તિ ખુબજ મહેનત કરે છે. તેમ છતાં પણ ક્યારેક તેને સફળતા મળતી નથી. રાત-દિવસ એક કર્યા બાદ પણ માણસ પૈસો કમાઈ શકતો નથી. અને તે કમાઈ ને ઘરમાં લઈ આવે તો તે પાછો જતો પણ રહે છે. આવું થવા પાછળ કોઈ કારણ છુપાયેલું હોય છે. શાસ્ત્રો માં એવું કહેવામાં આવે છે કે અમુક વસ્તુઓ ઘરમાં રાખવાથી પૈસા ટકતા નથી અને તે વ્યક્તિને ધનવાન થવા દેતું નથી. કામ માં બાધા ઉત્પન્ન કરે છે.આને લીધે ઘરમાં બરકત આવતી નથી. અહી આપણે એ જાણીશું કે કઈ વસ્તુ ઘરમાં રાખવાથી પૈસા આવતા નથી અને આવે છે તો પણ જતાં રહે છે.

કબુતરાઓ નો માળો

મિત્રો ઘણી વાર અમુક વસ્તુનો ના કારણે ઘર માં રૂપિયા નથી રહેતા જેમ કે ઘરમાં કબુતરનો માળો હોય તો તે સારો સંકેત નથી. કબૂતરનો માળો જો તમારા ઘરમાં હોય તો હંમેશા પૈસાની તંગી રહે છે. અને અશુભ યોગ સર્જાય છે.માટે ઘરમાં કબૂતર ને માળો ના કરવા દેવો જોઈએ.

કરોડિયાનું જાળ

ઘણી વખત આળશુ સ્ત્રીઓ ઘરની સફાઈ કરતી નથી તો ઘરમાં કરોળિયા ના જાળાં થઈ જતાં હોય છે. વાસ્તુશાસ્ત્રના મુજબ ઘરમાં આવા જાળાનું હોવું એ અશુભ માનવામાં આવે છે. જે ઘર ગંદુ હોય ત્યાં લક્ષ્મીજી વાસ કરતા નથી અને માટે પૈસાની તંગી રહે છે. માટે હમેશા ઘરની સાફ સફાઈ કરવી જોઇયે.

મધમાખી ઓ નો મધપુડો

ઘરમાં મધ પુડો થયો હોય તો તે સારી બાબત ના કહેવાઈ કારણ કે તેને અશુભ માનવામાં આવે છે. આરોગ્ય માટે તો મધપુડાનું મધ ઘણું હિતકારી છે પરંતુ ઘરમાં તેનું હોવું સારું નથી. જે ઘરમાં મધ હોય ત્યાં પૈસો ટકતો નથી. એ ઉપરાંત ક્યારેક છંછેડાયેલી મધમાખીના ડંખ નો પણ ડર લાગે છે. માટે ઘરમાં મધ રહેવા દેવું ના જોઈએ.

આ પણ વાંચો

આ ચમત્કારી વૃક્ષના મૂળને પાસે રાખવાથી ગરીબ પણ બને છે ધનવાન, જાણો તેના અલૌકિક ફાયદાઓ

સુકા પાંદડા

ફળિયામાં કાંટા વાળા ઝાડ ના વાવવા જોઈએ. તે અશુભ માનવામાં આવે છે. ફળિયામાં વાવેલા વૃક્ષોમાં પાન સુકાઈ ગયા હોય તો તેને તોડીને બહાર નાખવા જોઈએ. તેનાથી નકારાત્મક ઊર્જા ઘરમાં આવતી નથી.

તમને કદાચ ગમશે

Loading...