12, જાન્યુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો દિવસ અને સાથે વાંચો કેવું રહેશે આજે તમારું લક…

1644

પોઝિટિવ : કરિયરમાં કોઇ નવી ઓફર મળી શકે છે. અધૂરાં કામ પૂરાં કરવાનો પ્રયત્ન કરવો. વિચારેલાં કામ કે પ્લાનિંગ માટે તમે સ્વભાવ અને જાતમાં બદલાવ લાવી શકો છો.

નેગેટિવ : અડચણોનો સામનો કરવો પડશે. જૂની મુશ્કેલીઓ સતાવી શકે છે. મિત્રોનો સહયોગ નહીં મળી શકે.

લવ :  પાર્ટનર સાથે સારો સમય પસાર થઈ શકે છે.

ફેમિલી : જીવનસાથી સાથી સાથે ક્યાંક ફરવા જઈ શકો છો.

કેરિયર/પ્રોફેશન :  બિઝનેસ કે નોકરીનું પ્લાનિંગ ન કરવું અને સંતાન પાસેથી કોઇ આશા ન રાખવી. સિનિયર્સ સ્ટૂડન્ટ્સની મદદ મળવાના યોગ છે.

હેલ્થ : સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની રાખવી.

ઉપાય : પાણીમાં સફેલ ફૂલ નાખી સ્નાન કરવું.

પોઝિટિવ :  કામકાજમાં ઝડપ આવશે. જૂની વાતો યાદ કરીને ખુશી મળશે. જમીન-જાયદાદના વેચાણમાં ફાયદો થવાના યોગ છે. નસીબનો સાથ મળી શકે છે. ધન સંબંધિત અધૂરાં કાર્યો પૂરાં થવાના યોગ છે.

નેગેટિવ : લેણ-દેણમાં કોઇ ભૂલ થઈ શકે છે. નોકરી કે કારોબારમાં કોઇ કામ બાબતે તમારું ટેન્શન વધી શકે છે.

ફેમિલી : પતિ-પત્ની વચ્ચે કોઇ ગેરસમજણ હોય તો તે દૂર થઈ શકે છે.

લવ :પ્રેમીનો સહયોગ મળી શકે છે.

કેરિયર/પ્રોફેશન : આર્થિક બાબતોમાં તમારો દિવસ અનુકૂળ છે. ધન કમાવાના વિચાર આવી શકે છે. સ્ટૂડન્ટ્સ માટે સમય થોડો નકારાત્મક બની શકે છે.

હેલ્થ : પિતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધી શકે છે.

ઉપાય : સ્નાન પહેલાં ખાલી પેટ મધનું સેવન કરવું.

પોઝિટિવ : કોઇ અપોઝિટ જેન્ડર સાથે જૂનો હિસાબ ચૂકતો થઇ શકે છે. અંગત અને કામકાજી જીવનમાં થોડાં સારા બદલાવ પણ આવી શકે છે. બન્ને ક્ષેત્રોમાં તમારા વ્યવહારમાં સુધાર કરવો પડશે. અચાનક યાત્રા કરવી પડી શકે છે. કામકાજમાં સફળ પણ રહેશો. કામ પ્રત્યે જોશ વધારે રહેશે. વેપારમાં વૃદ્ધિ થશે.

નેગેટિવ : ખાસ લોકો પ્રત્યે તમારા વ્યવહારમાં થોડું સાવધાન રહેવું. નકારાત્મક વિચાર તમારી ઉપર થોડી ભારે રહી શકે છે.

ફેમિલી : ઘર-પરિવારમાં થોડી કન્ફ્યૂઝનની સ્થિતિ બની શકે છે. ભાવુકતા પરેશાની પેદા કરી શકે છે.

લવ :  પ્રેમ સંબંધોમાં ઉતાર-ચડાવ આવી શકે છે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસમાં વિવાદ પૂર્ણ થશે.

હેલ્થ : સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ થવાના યોગ છે.

ઉપાય : જુવાર કે કોઇપણ પ્રકારનું અનાજ દાન આપવું.

પોઝિટિવ : કોઇ અધૂરું કામ પૂરું કરવામાં સફળતા મળશે. મહત્વની જવાબદારીઓ પર ધ્યાન આપવું. સંબંધોમાં વિવાદોનું સમાધાન આવવાના યોગ છે. અધિકારીઓ તમને કોઇ મોટી જવાબદારી આપી શકે છે. મિત્રો દ્વારા કોઇ બિઝનેસ કે રોકાણ માટે જાણકારી મળી શકે છે.

નેગેટિવ : કોઇપણ કામ માટે ખાસ પ્લાનિંગની જરૂર નથી. ધન સંબંધિત રિસ્ક ન લેવું. માનસિક થાક દૂર થઈ શકે છે.

ફેમિલી : પતિ-પત્નીના સંબંધ વધારે મજબૂત થઈ શકે છે.

લવ :  પાર્ટનરનો સહયોગ અને પ્રેમ મળવાના યોગ છે.

કેરિયર/પ્રોફેશન : જવાબદારીઓ મળવાનો દિવસ છે. અધિકારીઓની મદદ મળવાના યોગ છે. સ્ટૂડન્ટ્સ માટે દિવસ સારો છે.

હેલ્થ : પેટ સંબંધિત રોગ સતાવી શકે છે.

ઉપાય :પાણીની ટાંકીમાં 2-3 ટીંપાં સીંગતેલ નાખો.

પોઝિટિવ : કામકાજ કરવાની ઉર્જા વધી શકે છે. જેનો ઉપયોગ સમજી-વિચારીને કરવો. કરિયરમાં પ્રગતિની તક મળી શકે છે.

નેગેટિવ : કોઇ મોટું પગલું લેતાં પહેલાં બરાબર સમજી-વિચારી લેવું. મૂડ બગડી શકે છે. સંબંધો ગુંચવાઇ શકે છે.

ફેમિલી : જીવનનો આનંદ લો. જીવનસાથી સાથે રોમાંસની તક મળી શકે છે.

લવ :  પાર્ટનરને શક્ય હોય એટલો વધુ સમય આપવાનો પ્રયત્ન કરવો. પાર્ટનર દ્વારા પ્રેમ અને સન્માન મળી શકે છે.

કેરિયર/પ્રોફેશન : વર્ક પ્લેસ પર વિવાદના યોગ છે. સ્ટૂડન્ટ્સ માટે દિવસ થોડો ઠીક-ઠાક છે.

હેલ્થ : માનસિક અશાંતિ થઈ શકે છે.

ઉપાય : પાણીમાં તલ મિક્સ કરી સ્નાન કરવું.

પોઝિટિવ :  આગામી દિવસોમાં અટકેલાં કામ શરૂ થઈ શકે છે. કામકાજમાં મન લગાવવાથી બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. અધિકારીઓની મદદ મળી શકે છે.

નેગેટિવ :  જવાબદારીઓ પ્રત્યે બેદરકારી રાખવાથી મુશ્કેલીઓમાં વધારો થશે. કામ વધારે રહેશે અને ફાયદો ઓછો.

ફેમિલી : પરિવારમાં આત્મિયતા થઈ શકે છે. જીવનસાથી સાથે ક્યાંક ફરવા જઈ શકો છો.

લવ :  પ્રેમી સાથે દિલની વાત શેર કરવી. લવ લાઇફ માટે કોઇ મોટો નિર્ણય ન લેવો.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસમાં ચઢાવ-ઉતારના યોગ છે. રોકાણથી ફાયદો મળવાના યોગ છે. સ્ટૂડન્ટ્સને પરિક્ષામાં સફળતા મળવાના યોગ છે.

હેલ્થ : માથાનો દુખાવો અને સાંધાનો દુખાવો સતાવી શકે છે.

ઉપાય : પીળું ફૂલ સૂંઘી જમણી તરફ ફેંકી દો.

પોઝિટિવ :  મહત્વનાં કામ જલદી પૂરાં થઈ શકે છે. અટકેલું ધન પાછું મળવાના યોગ છે. બચત વધી શકે છે. યોજનાઓ સફળ થઈ શકે છે. નોકરી કે બિઝનેસમાં ટાર્ગેટ પૂરા થઈ શકે છે. બિઝનેસ વધારવાની અને નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે.

નેગેટિવ : મુશ્કેલીઓના કારણે રોજિંદાં કામમાં બદલાવ આવી શકે છે.

ફેમિલી : પરિવારમાં કોઇના જન્મ કે લગ્નના સારા સમાચાર મળી શકે છે. રોમાંસની બાબતમાં સાચવવું. એક્ટ્રા અફેર સાર્વજનિક થઈ શકે છે.

લવ :  પાર્ટનર તમારી મજબૂરી સમજવાનો પ્રયત્ન કરશે. ગુંચવાયેલ બાબતમાં ન પડવું.

કેરિયર/પ્રોફેશન : આવક વધવાના યોગ છે. ઓફિસમાં મદદ મળી રહેશે. સ્ટૂડન્ટ્સ ખુશ રહેશે.

હેલ્થ : સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. પેટની બીમારીઓ સતાવી શકે છે.

ઉપાય :  પાણીની બોટલમાં કંકુ મિક્સ કરી જમીનમાં દાટી દો.

પોઝિટિવ :  કોઇ મોટું કામ કરતાં પહેલાં બરાબર વિચારી લેવું. બિઝનેસમાં આવી રહેલ અડચણો દૂર કરવાનો પ્રયત્ન કરશો. રોમેન્ટિક વિચારોમાં ખોવાયેલા રહેશો. કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. તમારું આકર્ષંણ વધશે.ધનલાભના યોગ બની રહ્યા છે. તમારી નીચે કામ કરતા કર્મચારીઓ તમારાથી ખુશ રહેશે.

નેગેટિવ :  પૈસાના મેનેજમેન્ટ, આવક અને ખર્ચ બાબતે ટેન્શન વધી શકે છે. ઓફિસમાં કામનું ભારણ વધારે રહેશે. લેણ-દેણમાં સાવધાની રાખવી અને જોખમ ન લેવું.

ફેમિલી : પરિવારના લોકોની મદદ મળી શકે છે. નજીકના સંબંધો ખાસ રહેશે.

લવ : કુંવારા લોકોને લગ્ન પ્રસ્તાવ મળી શકે છે. દિવસ સારો છે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસ કરતા લોકો માટે સમય સારો છે. રોકાણમાં સાવધાની રાખવી. સ્ટૂડન્ટ્સ માટે મહેનતનો સમય છે.

હેલ્થ :  સમયાંતરે ચેક-અપ કરાવતા રહેવું. કોઇ રોગની શક્યતા છે.

ઉપાય : પાણીમાં સુગંધિત વસ્તુઓ મિક્સ કરી ઘર કે ઓફિસમાં છાંટો.

પોઝિટિવ :  કોઇ ખાસ મિત્ર સાથેની મુલાકાત ફાયદાકારક નીવડી શકે છે. નોકરી કે બિઝનેસમાં તમને કોઇ એવી સલાહ આપી શકે છે, જેનાથી તમારો સમય બદલાઇ શકે છે. કોઇ મોટી કે મહત્વની વ્યક્તિ સાથે મુલાકાતના યોગ છે.

નેગેટિવ : કોઇ કામ હાથમાં લીધા બાદ પૂરું થવામાં આખો દિવસ વેડફાઇ શકે છે. મહેનત વધારે રહેશે. કોઇપણ કામ અધૂરું ન છોડવું. એક્ટ્રા પૈસા કમાવાની તક મળે તો નિર્ણય સાવધાનીથી લેવો.

ફેમિલી : દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. પિતાના સહયોગથી કામ પૂરાં થવાનો યોગ છે. દાંપત્યજીવનમાં કોઇ વિવાદ હોય તો તેનું સમાધાન આવશે.

લવ : દિવસની શરૂઆત સારી રહેશે. નવા લોકો સાથે મિત્રતા થવાના યોગ છે.

કેરિયર/પ્રોફેશન : રોકાણમાં સાવધાની રાખવી. ખર્ચ વધી શકે છે. સ્ટૂડન્ટ્સને વધારે મહેનત કરવી પડી શકે છે.

હેલ્થ : તમારા સ્વાસ્થ્યની બાબતમાં દિવસ સારો છે, પરંતુ માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે.

ઉપાય : વરિયાળીનું પાણી પીવું.

પોઝિટિવ : બિઝનેસમાં ફાયદો થવાનો યોગ છે. ઉત્સાહ વધશે. વિચારેલાં કામ પૂરાં થઈ શકે છે. કેટલાક લોકો તમારાથી આકર્ષાઇ શકે છે. વર્તમાન નોકરીમાં પ્રમોશનના યોગ છે. ઇમાનદારી રાખવી.

નેગેટિવ : નકામાં જોખમ લેવાથી મુશ્કેલીઓ વધી શકે છે. બીજાંના દોષ કાઢવાથી બચવું. ધનની બાબતોમાં ગુંચવણ ઊભી થઈ શકે છે.

ફેમિલી : દાંપત્ય જીવનમાં સંબંધો વધારે મજબૂત બનશે.

લવ : પાર્ટનર સાથે મળીને કોઇ નવી યોજના બનાવો. લવ પાર્ટનરનો સહયોગ અને પૈસા મળવાના યોગ છે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસમાં ઘણી નવી યોજનાઓ બની શકે છે. લેણ-દેણમાં સાવધાની રાખવી. પ્રમોશનના ઇશારા મળી શકે છે. નવી નોકરી મળવાના પણ યોગ છે.

હેલ્થ : મોસમી બીમારીઓ અને ગળાના રોગ સતાવી શકે છે.

ઉપાય : દૂધમાં પાણી મિક્સ કરી સ્નાન કરવું.

પોઝિટિવ : ભૂતકાળમાં કરેલ કામનું પરિણામ તમારા પક્ષે આવી શકે છે. નવું કામ શરૂ કરવાનું નક્કી કરી શકો છો અને શરૂ પણ કરી શકો છો. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં બદલાવના યોગ છે. નોકરિયાત લોકોને જૂની મુશ્કેલીઓમાં રાહત મળવાના યોગ છે.

નેગેટિવ : પરિવારની જવાબદારીઓના કારણે ઘણી બાબતોમાં ઈચ્છા ન હોવા છતાં સમાધાન કરવું પડી શકે છે. પરિવારના વડિલોની ચિંતા સતાવી શકે છે. મનમાં કોઇને કોઇ બાબતે ડર રહેશે. જરૂર કરતાં વધારે ભાવુક રહેવાથી નુકસાન થઈ શકે છે. આસપાસના લોકો તમારી નિંદા કરી શકે છે.

ફેમિલી : આજે કોઇ બાબતે જીવનસાથી તમારાથી રીસાઇ શકે છે.

લવ :  લવ લાઇફ સાથે સંકળાયેલ નિર્ણયો લેવાથી બચવું. સમય ઠીક-ઠાક છે.

કેરિયર/પ્રોફેશન : નોકરિયાત લોકો માટે સમય અનુકૂળ છે. નોકરી અને બિઝનેસનીઓ બાબતોમાં દિવસ સારો છે. સ્ટૂડન્ટ્સને મહેનતથી સફળતા મળવાના યોગ છે.

હેલ્થ :  સ્વાસ્થ્યમાં સાચવવું. એલર્જી કે ઈન્ફેક્શન થઈ શકે છે

ઉપાય :તાંબાના વાસણમાં ભરેલું પાણી પીવું.

પોઝિટિવ :ભાઇ કે સાથીની સફળતાથી ખુશી મળશે. નસીબનો સાથ મળવાથી ફાયદો મળશે. લોકોની નજરમાં તમારી ઇજ્જત વધશે. મનમાં નોકરી બદલવાનો વિચાર હોય તો કાઢી નાખો. નોકરિયાત લોકોને કઈંક નવું અને સારું કરવાની તક મળી શકે છે. યાત્રાથી ફાયદો થશે.

નેગેટિવ : જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા સતાવશે. કોઇ જૂનું ટેન્શન મનમાં ફર્યા કરશે. આળસ અને બેદરકારીના કારણે કેટલાંક કામ અધૂરાં રહી શકે છે.

ફેમિલી :જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહે.

લવ : પાર્ટનરનો મૂડ બગડી શકે છે.

કેરિયર/પ્રોફેશન : જોખમી સોદા ન કરવા. ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે.

હેલ્થ : જૂના રોગોથી છૂટકારો મળવાના યોગ છે.

ઉપાય : તુલસીના છોડને પાણી પાવું.

રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો