13, જાન્યુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો દિવસ અને સાથે વાંચો કેવું રહેશે આજે તમારું લક…

1770

પોઝિટિવ : કરિયરમાં કોઇ નવી ઓફર મળી શકે છે. અધૂરાં કામ પૂરાં કરવાનો પ્રયત્ન કરવો. વિચારેલાં કામ કે પ્લાનિંગ માટે તમે સ્વભાવ અને જાતમાં બદલાવ લાવી શકો છો.

નેગેટિવ : અડચણોનો સામનો કરવો પડશે. જૂની મુશ્કેલીઓ સતાવી શકે છે. મિત્રોનો સહયોગ નહીં મળી શકે.

લવ :  પાર્ટનર સાથે સારો સમય પસાર થઈ શકે છે.

ફેમિલી : જીવનસાથી સાથી સાથે ક્યાંક ફરવા જઈ શકો છો.

કેરિયર/પ્રોફેશન :  બિઝનેસ કે નોકરીનું પ્લાનિંગ ન કરવું અને સંતાન પાસેથી કોઇ આશા ન રાખવી. સિનિયર્સ સ્ટૂડન્ટ્સની મદદ મળવાના યોગ છે.

હેલ્થ : સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની રાખવી.

ઉપાય : પાણીમાં સફેલ ફૂલ નાખી સ્નાન કરવું.

પોઝિટિવ :  નસીબનો સાથ મળી રહેશે. અટકેલાં કામ જલદી પૂરાં થશે. જે કામ માટે ઘણા સમયથી વિચારી રહ્યા હતા, તે કામ આજે થઈ જશે. ન ગમતા લોકોથી છૂટકારો મળશે. અચાનક આવક વધશે. કોઇ ગુંચવાયેલી બાબતને હલ કરી સકશો. ધાર્મિક જગ્યાએ જવાનું નક્કી કરી શકો છો.

નેગેટિવ : કામની જગ્યાએ સાવધાન રહેવું. તમારા વિચારોથી અધિકારીઓ નિરાશ થઈ શકે છે.

ફેમિલી : ઘર-પરિવારમાં પડકારરૂપ પરિસ્થિતિનો સામનો કરવો પડે. પરિવારની બાબતમાં કોઇ બાબતે આંડ આડા કાન કરવાથી નુકસાન થઈ શકે છે. અજાણ્યો ડર સતાવે.

લવ :ભાવનાઓ પર કંટ્રોલ રાખશો તો સમય ઘણો સારો રહેશે.

કેરિયર/પ્રોફેશન : રોકાણ આટે દિવસ સામાન્ય છે. નોકરિયાત લોકો માટે દિવસ સારો છે.

હેલ્થ : આખો દિવસ સ્વાસ્થ્યની ચિંતા રહે.

ઉપાય : નદી કે તળાવમાં 5 સફેલ ફૂલ નાખો.

પોઝિટિવ : મિત્રો સાથે મળીને કઈંક સકારાત્મક કામ કરી શકો છો. જેના માટે પહેલ તમારે જ કરવી પડશે. તમારાં બધાં જ કામ પૂરાં થશે. તમારી કામ કરવાની રીતથી લોકો પ્રભાવિત થશે.

નેગેટિવ : પોતાનાં વખાણ ન કરવાં. કામ કરવાની રીતમાં બદલાવ ન કરવો. કોર્ટ-કચેરીનાં કામમાં અડચણો આવી શકે છે. જે વ્યક્તિ પર તમે ખૂબજ વિશ્વાસ કરતા હોય તેના દ્વારા જ તમારા દિલને ઠેસ પહોંચી શકે છે. સાચવીને રહેવું. નકામા વિવાદથી દૂર રહેવું.

ફેમિલી : જીવનસાથી સાથે સારો સમય પસાર કરવા મળે. કુંવારા લોકોને લગ્ન પ્રસ્તાવ મળી શકે છે. પરિવારમાં વૈચારિક મતભેદ હોય તો દૂર થશે.

લવ : લવ પાર્ટનર સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો.

કેરિયર/પ્રોફેશન : અટકેલાં કામ પૂરાં થઈ શકે છે. અટકેલું ધન મળી શકે છે.

હેલ્થ : થાક અને અપૂરતી ઊંઘની સમસ્યા સતાવે.

ઉપાય : માતાજીના મંદિરમાં મહેંદી ચઢાવો.

પોઝિટિવ : કોઇ અધૂરું કામ પૂરું કરવામાં સફળતા મળશે. મહત્વની જવાબદારીઓ પર ધ્યાન આપવું. સંબંધોમાં વિવાદોનું સમાધાન આવવાના યોગ છે. અધિકારીઓ તમને કોઇ મોટી જવાબદારી આપી શકે છે. મિત્રો દ્વારા કોઇ બિઝનેસ કે રોકાણ માટે જાણકારી મળી શકે છે.

નેગેટિવ : કોઇપણ કામ માટે ખાસ પ્લાનિંગની જરૂર નથી. ધન સંબંધિત રિસ્ક ન લેવું. માનસિક થાક દૂર થઈ શકે છે.

ફેમિલી : પતિ-પત્નીના સંબંધ વધારે મજબૂત થઈ શકે છે.

લવ :  પાર્ટનરનો સહયોગ અને પ્રેમ મળવાના યોગ છે.

કેરિયર/પ્રોફેશન : જવાબદારીઓ મળવાનો દિવસ છે. અધિકારીઓની મદદ મળવાના યોગ છે. સ્ટૂડન્ટ્સ માટે દિવસ સારો છે.

હેલ્થ : પેટ સંબંધિત રોગ સતાવી શકે છે.

ઉપાય :પાણીની ટાંકીમાં 2-3 ટીંપાં સીંગતેલ નાખો.

પોઝિટિવ : ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે. નવી તક મળી શકે છે. રોજિંદાં કામ સરળતાથી પૂરાં થઈ શકે છે. તમારી સેલરી કે આવક વધી શકે છે. આજે કરેલ નવાં કામથી પ્રમોશન મળી શકે છે. પ્રેમ સંબંધોમાં સુધારો આવશે. પ્રેમી માટે એક્ટ્રા સમય કાઢવો. કોઇ નવા કામ માટે પ્લાનિંગ કરવું. વાહન સુખ પણ મળશે.

નેગેટિવ : જીદમાં આવીને કોઇ વાત બગાડી શકો છો. કોઇ સાથે વિવાદમાં પડવાથી તમારો સમય બગડી શકે છે.

ફેમિલી : પરિવાર અને આસપાસના લોકોમાં તમારી ઇમેજ સારી બનશે. દાંપત્યજીવન સુખમય રહેશે.

લવ :  લવ લાઇફમાં કોઇ નવો નિર્ણય લઈ શકો છો. લવ લાઇફ સારો રહેશે.

કેરિયર/પ્રોફેશન : વર્ક પ્લેસ અને બિઝનેસમાં નવા લોકોની મદદ મળી શકે છે. સંબંધો સુધરશે. મિત્રોનો સહયોગ મળી રહેશે.

હેલ્થ : સ્વાસ્થ્યમાં ચઢાવ-ઉતાર રહેશે.

ઉપાય : ઘર કે ઓફિસમાં પૂર્વ દિશાની દિવાલ પર લાલ ફૂલ ચઢાવો.

પોઝિટિવ :  પરેશાન લોકોને થોડી રાહત મળી શકે છે. ધનની બચત કરવાથી સફળતા મળશે. પ્રયત્ન કરવાથી અટકેલાં કામ પણ પૂરાં થશે. કુંવારા લોકોને લગ્ન માટે ઓફર મળી શકે છે. લોકો તમારી સલાહ માનશે.

નેગેટિવ :  આજે તમારો ખર્ચ વધી શકે છે. બિઝનેસમાં કોઇ ખાસ સફળતા નહીં મળે. યાત્રાનો કાર્યક્રમ બનાવ્યો હશે તો તેના માટે ખર્ચ પણ થઈ શકે છે. દેવું કરીને નવો ખર્ચ થઈ શકે છે. ઘરેલું સાજ-સામાન માટે ખર્ચ વધી શકે છે.

ફેમિલી : ઘર-પરિવાર કે પાડોશીમાં મુશ્કેલ પરિસ્થિતિ ઊભી રહે તો સકારાત્મક રહેવું. દાંપત્યજીવન સુખમય રહેશે.

લવ :  લવ લાઇફ માટે દિવસ સારો છે. ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ થઈ શકે છે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસ કરતા લોકો માટે દિવસ ઠીક છે. નવું રોકાણ કરી શકો છો. ઓફિસમાં કોઇ સાથે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું.

હેલ્થ : વાગવાની શક્યતાઓ છે. ખાવા-પીવામાં ધ્યાન રાખવું.

ઉપાય : દક્ષિણ દિશામાં પાન પર ઘીનો દીવો કરવો.

પોઝિટિવ :  અચાનક ધનલાભ થઈ શકે છે. તમારી જણાવેલી યોજનાઓમાં સફળતા મળવાના યોગ છે. નજીકના લોકો સાથે સંબંધો સુધરવાના યોગ છે. પ્રેમી સાથે ખુલીને વાત કરી સકશો. પ્રસિદ્ધ લોકો સાથે મુલાકાત થશે.

નેગેટિવ : કોઇ એવું કામ ન કરવું, જેનાથી તમારી મુશ્કેલીઓ વધે. નાનકડી ઘટના પણ તમારા માટે પ્રતિકૂળ બની શકે છે. કોઇ મિત્ર દગો આપી શકે છે.

ફેમિલી : પરિવારમાં કોઇના જન્મ કે લગ્નના સારા સમાચાર મળી શકે છે. રોમાંસની બાબતમાં સાચવવું. એક્ટ્રા અફેર સાર્વજનિક થઈ શકે છે.

લવ :  પાર્ટનર તમારી મજબૂરી સમજવાનો પ્રયત્ન કરશે. ગુંચવાયેલ બાબતમાં ન પડવું.

કેરિયર/પ્રોફેશન : આવક વધવાના યોગ છે. ઓફિસમાં મદદ મળી રહેશે. સ્ટૂડન્ટ્સ ખુશ રહેશે.

હેલ્થ : નવા રોગ થઈ શકે છે અને જૂના રોગ પણ સતાવી શકે છે.

ઉપાય :  ઓફિસ કે ઘરમાં ફૂલવાળા રૂમ ફ્રેશનરનો ઉપયોગ કરવો.

પોઝિટિવ : મહત્વનાં કામ હિંમત અને આત્મવિશ્વાસ સાથે કરવાં. આજે તમને સફળતા મળશે. થોડોઘણો ત્યાગ પણ કરવો પડશે. નવા લોકો સાથે કૉન્ટેક્ટ્સ થઈ શકે છે. કેટાલીક ગુપ્ત સૂચનાઓ અને જાણકારી મળી શકે છે.

નેગેટિવ : ઓછું બોલવું અને તમારું રહસ્ય ખુલ્લુ ન પડે તેનું ધ્યાન રાખવું. નકામા વિવાદોથી દૂર રહેવું. પ્રેમ પ્રસંગ, પારિવારિક જવાબદારીઓ અને ઓફિસની બાબતોમાં અચાનક અડચણો આવી શકે છે.

ફેમિલી : પરિવારના લોકોની મદદ મળી શકે છે. નજીકના સંબંધો ખાસ રહેશે.

લવ : લવ લાઇફમાં થોડા સ્વાર્થી અને ગુસ્સાવાળા થઈ શકો છો.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસ કરતા લોકો માટે સમય સારો છે. રોકાણમાં સાવધાની રાખવી. સ્ટૂડન્ટ્સ માટે મહેનતનો સમય છે.

હેલ્થ :  સમયાંતરે ચેક-અપ કરાવતા રહેવું. કોઇ રોગની શક્યતા છે.

ઉપાય : એક ગુલાબ આખો દિવસ તમારી સાથે રાખવું.

પોઝિટિવ :  ફાયદાની સ્થિતિ બની શકે છે. પૈસા સંબંધિત બધાં જ કામ પૂરાં થશે. નકામા ખર્ચથી બચી શકો છો. તમારી દિનચર્યામાં સુધારો આવશે. કઈં નવું કરવાનો પ્રયત્ન કરો. પાર્ટનર તમારી તરફ આકર્ષિત થઈ શકે છે. મુશ્કેલીઓ દૂર થશે.

નેગેટિવ : સાવધાનીથી દિવસ પસાર કરવો. નકામા ઝગડામાં ન પડવું. મુશ્કેલીઓ વધી શકે છે. દેવું લેવું પડી શકે છે. વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી.

ફેમિલી : પરિવાર સાથે સંબંધો સારા રહેશે. જીવનસાથી માટે ખર્ચ થઈ શકે છે.

લવ : દિવસની શરૂઆત સારી રહેશે. નવા લોકો સાથે મિત્રતા થવાના યોગ છે.

કેરિયર/પ્રોફેશન : રોકાણમાં સાવધાની રાખવી. ખર્ચ વધી શકે છે. સ્ટૂડન્ટ્સને વધારે મહેનત કરવી પડી શકે છે.

હેલ્થ : તમારા સ્વાસ્થ્યની બાબતમાં દિવસ સારો છે, પરંતુ માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે.

ઉપાય : ઓફિસ કે ઘરમાં પીળાં ફૂલની પત્તીઓની સજાવટ કરવી.

પોઝિટિવ : પ્રેમ સંબંધો માટે સમય સારો છે. દિવસ સારો છે. સુખ મળશે. વિચારેલાં કામ પૂરાં થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. વિચારેલાં કામ પૂરાં થઈ શકે છે. કોઇપણ બાબતને ગંભીરતાથી નિપટાવો. કોઇ ટેન્શન હશે તો બહુ જલદી તેનું સમાધાન આવશે. મનમાં ઉત્સાહ રહેશે.

નેગેટિવ : તમારો કોઇ શોખ તમારા માટે મુશ્કેલી બની શકે છે. સાવધાની રાખવી. આ શોખમાં પૈસા, સમય અને ઉર્જા ખર્ચાઇ શકે છે.

ફેમિલી : ઘરમાં થોડો વધારે સમય આપવો. જરૂર પડે તો પરિવાર માટે કઈંક ત્યાગ પણ કરવો પડે. જીવનસાથીનો સહયોગ મળી રહેશે.

લવ : પાર્ટનર સાથે મળીને કોઇ નવી યોજના બનાવો. લવ પાર્ટનરનો સહયોગ અને પૈસા મળવાના યોગ છે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસમાં ઘણી નવી યોજનાઓ બની શકે છે. લેણ-દેણમાં સાવધાની રાખવી. પ્રમોશનના ઇશારા મળી શકે છે. નવી નોકરી મળવાના પણ યોગ છે.

હેલ્થ : સ્વાસ્થ્ય ઠીક રહેશે.

ઉપાય : દૂલાલ-પીળા રંગના પડદા, બેડશીટ કે ટેબલક્લોથનો ઉપયોગ કરવો.

પોઝિટિવ : જૂની મુશ્કેલીઓનું સમાધાન આવશે. સંતાન અને ઘર-પરિવારની બાબતમાં સારો બદલાવ આવી શકે છે. નજીકના લોકો સાથે મહત્વની બાબતો માટે વાતચીત થઈ શકે છે. ધનલાભ થઈ શકે છે. ક્યાંક રોકાણનું પ્લાનિંગ થઈ શકે છે. મિત્રો સાથેની મુલાકાતથી ફાયદો થઈ શકે છે.

નેગેટિવ : આજે કોઇ મીઠી વાતો કરીને કોઇ તમને ફોસલાવી શકે છે. પોતાની ભૂલના કારણે મુશ્કેલીમાં પડી શકો છો. સમજ્યા-વિચાર્યા વગર કઈં પણ બોલશો તો ફસાઇ શકો છો.

ફેમિલી : જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. પરિવારના લોકોની મદદ નહીં મળી શકે.

લવ :  લવ લાઇફ સાથે સંકળાયેલ નિર્ણયો લેવાથી બચવું. સમય ઠીક-ઠાક છે.

કેરિયર/પ્રોફેશન : નોકરિયાત લોકો માટે સમય અનુકૂળ છે. નોકરી અને બિઝનેસનીઓ બાબતોમાં દિવસ સારો છે. સ્ટૂડન્ટ્સને મહેનતથી સફળતા મળવાના યોગ છે.

હેલ્થ :  સ્વાસ્થ્યમાં સાચવવું. એલર્જી કે ઈન્ફેક્શન થઈ શકે છે

ઉપાય :લાલ કે ગુલાબી ફૂલને ઘર કે ઓફિસમાં મૂકવું.

પોઝિટિવ :પ્લાનિંગ વગર પણ કોઇ કામ જલદી પૂરું થઈ શકે છે. સંબંધોમાં અચાનક મોટો બદલાવ આવવાના યોગ છે. મોટા પદ કે સેલરી માટે મહેનત કરી શકો છો. નોકરી બદલવાનું વિચારી શકો છો. મનમાં સકારાત્મક વિચારો આવશે. દુશ્મનો પર જીત મળશે.

નેગેટિવ : ખર્ચ વધી શકે છે. ફોન પર, ઓફિસ કે ફિલ્ડમાં લોકો સાથે વાતચીતમાં ઘણો સમય ખર્ચાઇ શકે છે. મિત્રો સાથે અણબન થઈ શકે છે.

ફેમિલી :પરિવારનો સહયોગ મળી રહેશે. જીવનસાથીનો પ્રેમ મળી રહેશે.

લવ : લવ લાઇફ માટે દિવસ મિક્સ રહેશે. પ્રેમ સંબંધોમાં આગળ વધી સકશો.

કેરિયર/પ્રોફેશન : જોખમી સોદા ન કરવા. ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે.

હેલ્થ : જૂના રોગોથી છૂટકારો મળવાના યોગ છે.

ઉપાય : પીળાં કે સફેદ ફૂલને હળદરના પાણીમાં પલાળી લક્ષ્મીજીને ચઢાવો.

રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો