14, જાન્યુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો દિવસ અને સાથે વાંચો કેવું રહેશે આજે તમારું લક…

1893

પોઝિટિવ : પ્લાનિંગ જેટલું સારું કરશો એટલો જ વધુ ફાયદો મળશે. મિત્રોની મદદ મળી શકે છે. એક્ટ્રા ધનલાભ થઈ શકે છે. અટકેલાં કામની શરૂઆત થઈ શકે છે. તમારા વિચારોને સન્માન મળી શકે છે. બિઝનેસ વધશે. અચાનક ફાયદો મળવાના યોગ છે.

નેગેટિવ : કેપિસિટિ કરતાં વધારે ખર્ચ કરવાની આદત રહેશે.

લવ :  કોઇને લવ પ્રપોઝ કરવા ઇચ્છતા હોય તો કરી દો, સફલતા મળશે.

ફેમિલી : જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો. કુંવારા લોકોને લગ્ન પ્રસ્તાવ કે લવ પ્રપોઝલ મળી શકે છે.

કેરિયર/પ્રોફેશન :  ધન સંબંધીત અટકેલાં કામ પૂરાં થઈ જશે. તેનો તમને ફાયદો મળશે.

હેલ્થ : મોંના રોગ સતાવી શકે છે.

ઉપાય : સાથે ગુડલકનું ફૂલ રાખવું.

પોઝિટિવ :  પોતાની યોજનાઓ પર વિશ્વાસ રાખવો. જમીન-જાયદાદ સંબંધિત કેટલીક મહત્વની બાબતો જાણવા મળી શકે છે. મહિલાઓ માટે દિવસ શુભ છે.

નેગેટિવ : નકામી બાબતોમાં સમય બગડી શકે છે. સાચવીને રહેવું. આસપાસના લોકો તમારાં કામમાં અડચણો ઊભી કરી શકે છે. નકામા ખર્ચ વધી શકે છે.

ફેમિલી : તમારી જવાબદારીઓ અને મહત્વનાં કામ પૂરાં કરવાં. પારિવારિક બાબતો માટે દિવસ સારો છે.

લવ :પાર્ટનર માટે દિવસ સારિ રહેશે. સંબંધોમાં સુધારો આવશે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસ વધારવાની તક મળી શકે છે. પૈસાની બાબતમાં જોખમ ન લેવું. આજે થોડી વધારે મહેનત કરવી પડી શકે છે.

હેલ્થ : સ્વાસ્થ્યની બાબતમાં દિવસ ઠીક છે. માનસિક શાંતિ મળી શકે છે.

ઉપાય : ચા ન પીવી.

પોઝિટિવ : લોકો સાથે સંબંધો વધારવા માટે દિવસ સારો છે. કાર્યક્ષેત્ર સાથે જોડાયેલ કોઇ રહસ્ય જાણવા મળી શકે છે. અચાનક ધનલાભ થવાથી ખુશી મળી શકે છે. બિઝનેસમાં પ્રગતિના યોગ છે.

નેગેટિવ : ઓફિસમાં કોઇ વ્યક્તિ તમારા કારણે પરેશાન થઈ શકે છે. કોઇ રહસ્યની વાત જાણવ મળે તો કોઇને જણાવવી નહીં. પ્લાનિંગ વગર કોઇ કામ શરૂ ન કરવું.

ફેમિલી : કોઇ અણસમજણ દૂર થઈ શકે છે. નજીકના લોકો સાથે સંબંધો મજબૂત બની શકે છે.

લવ : જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા સતાવી શકે છે. પ્રેમી ચીડચીડીયું થઈ શકે છે. પોતાની ભાવનાઓ જીવનસાથી પર જબરજસ્તી ન થોપવી.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસમાં સફળતાના યોગ છે. નોકરીમાં જવાબદારી વધી શકે છે. પ્રમોશનના યોગ છે. જેટલી વધારે મહેનત કરશો તેટલું જ સારું ફળ મળશે.

હેલ્થ : પાચનશક્તિમાં ગડબડ થઈ શકે છે.

ઉપાય : પોતાની સાથે નીલુ ફૂલ રાખવું.

પોઝિટિવ : તમારા ક્ષેત્રમાં બીજાં કરતાં આગળ નીકળવાથી ઉત્સાહ વધશે. મહત્વની બાબતોમાં સારી પ્રગતિના યોગ છે. ધન કમાવાની તક મળી શકે છે. રોમાંસ અને સંબંધોની સ્થિતિ પહેલાં કરતાં સારી બનશે. માંગલિક કાર્યોમાં ભાગ લેવાની તક મળી શકે છે.

નેગેટિવ : એકસાથે ઘણાં કામ પૂરાં કરવાનો પ્રયત્ન ન કરવો. કામકાજમાં મહેનત વધશે. ઓફિસમાં મોડે સુધી કામ કરવું પડી શકે છે. ધન કમાવાના ચક્કરમાં કોઇ શોર્ટકટ ન અજમાવો, તેનાથી નુકસાન થવાની શક્યતા છે.

ફેમિલી : કામની વ્યસ્તતા ગમે તેટલી હોય, ઘર-પરિવારના લોકો સાથે ફોન પર કૉન્ટેક્ટ રાખવો. પરિવારમાં વિવાદ થઈ શકે છે.

લવ :  પાર્ટનરની ભાવનાઓનું સન્માન કરવું. પાર્ટનર ભાવુક થઈ શકે છે. કુંવારા લોકોના પ્રેમ સંબંધો તૂટી શકે છે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસમાં સમજી-વિચારીને નિર્ણય લેવા. વર્કપ્લેસમાં વિવાદ થવાની શક્યતા છે. વાણી પર સંયમ રાખવો. કોઇ ન ગમતું કામ મન મારીને પણ કરવું પડી શકે છે.

હેલ્થ : સ્વાસ્થ્ય સંબંધિત કોઇ મોટી સમસ્યા તો નથી, પરંતુ આખો દિવસ ભાગદોડના કારણે થાક વધવાના યોગ છે.

ઉપાય :કોઇપણ ભૈરવ મંદિરમાં થોડા ધનનું દાન કરવું.

પોઝિટિવ : મનમાં સકારાત્મકતા વધશે, જેનાથી તમને ફાયદો થઈ શકે છે. કામકાજ પર ધ્યાન આપવું. ભૂતકાળમાં કરેલ કામનું સારું પરિણામ મળી શકે છે. બિઝનેસમાં કોઇ નવો સોદો થવાનો યોગ છે, જેનાથી તમને ફાયદો મળી શકે છે. ઓફિસનું વાતાવરણ સારું રહેશે.

નેગેટિવ : કામની ગુંચવણમાં ફસાઇ શકો છો. શોર્ટકટ કે ખોટાં કામમાં આગળ વધવાનો પ્રયત્ન ન કરવો.

ફેમિલી : પારિવારિક બાબતો માટે દિવસ સારો છે. માતા-પિતા કે પરિવારના વડીલોની મદદ મળી રહેશે.

લવ :  પાર્ટનર તમારા કહ્યા વગર જ દિલની વાત સમજી શકે છે. પ્રેમ વધશે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસની બાબતમાં દિવસ સારો છે. ઓફિસ કે ફિલ્ડમાં કોઇ કારણથી ટેન્શન થઈ શકે છે. સ્ટૂડન્ટ્સ માટે દિવસ સારો છે. મહેનતનું ફળ મળી શકે છે.

હેલ્થ : એસિડિટી અને પેટના દુખાવાની શક્યતા છે.

ઉપાય : બનાના શેક પીવો અને કોઇને પીવડાવો.

પોઝિટિવ :  તમારા માટે સમય સારો છે. ધન સંબંધિત મુશ્કેલી દૂર થવાના યોગ છે. કોઇ ખાસ માણસની સલાહ કે મદદ મળવાના યોગ છે. કાર્યક્ષેત્રમાં બહુ સક્રિય રહેશો. વિશ્વાસુ વ્યક્તિ સાથે મનની વાત શેર કરી શકો છો. કોઇ વડીલની મદદ મળી શકે છે. મહત્વનાં કામ સમયસર પૂરાં થવાનો યોગ છે. જમીન-જાયદાદથી ફાયદો થઈ શકે છે.

નેગેટિવ :  જાત માટે અસુરક્ષાનો અનુભવ થઈ શકે છે. ઘર-પરિવારમાં થોડો તણાવ ઊભો થવાની શક્યતા છે. ઓફિસમાં કારણ વગરનું ટેન્શન વધી શકે છે.

ફેમિલી : ભાઇ-બહેનોની મદદથી મોટાં કામ પૂરાં થઈ શકે છે. પરિવારમાં ગુંચવાયેલી બાબતોનું સમાધાન થઈ શકે છે.

લવ :  જીવનસાથીનો સહયોગ મળી શકે છે. માન-સન્માન વધશે.

કેરિયર/પ્રોફેશન : સ્થાયી સંપત્તિ ખરીદવામાં ઉતાવળ ન કરવી. બિઝનેસમાં સફળતા મળવાના યોગ છે. સ્ટૂડન્ટ્સ માટે દિવસ સારો છે.

હેલ્થ : મોસમી બીમારીઓ થવાના યોગ છે. ખાનપાનમાં સાવધાન રહેવું.

ઉપાય : પૂર્વ દિશામાં ઈષ્ટ દેવને પ્રણામ કરો.

પોઝિટિવ :  અચાનક ધનલાભ થઈ શકે છે. તમારી જણાવેલી યોજનાઓમાં સફળતા મળવાના યોગ છે. નજીકના લોકો સાથે સંબંધો સુધરવાના યોગ છે. પ્રેમી સાથે ખુલીને વાત કરી સકશો. પ્રસિદ્ધ લોકો સાથે મુલાકાત થશે.

નેગેટિવ : કોઇ એવું કામ ન કરવું, જેનાથી તમારી મુશ્કેલીઓ વધે. નાનકડી ઘટના પણ તમારા માટે પ્રતિકૂળ બની શકે છે. કોઇ મિત્ર દગો આપી શકે છે.

ફેમિલી : જીવનસાથી તમારા પર શક કરી શકે છે. આજે કઈંજ ખોટું ન બોલવું, તેનાથી તમારું જ નુકસાન થશે.

લવ :  પ્રેમી સાથે ખુલીને વાત કરી સકશો.

કેરિયર/પ્રોફેશન : અધિકારીઓ સાથે મુલાકાત થઈ શકે છે. મોટાભાગનો સમય કામમાં પસાર થશે. જૉબ પ્લેસમેન્ટ માટે સારો સમય છે.

હેલ્થ : નવા રોગ થઈ શકે છે અને જૂના રોગ પણ સતાવી શકે છે.

ઉપાય :  ઓફિસ કે ઘરમાં ફૂલવાળા રૂમ ફ્રેશનરનો ઉપયોગ કરવો.

પોઝિટિવ : ઘણી વસ્તુઓને સારી રીતે સમજવામાં મદદ મળી રહેશે. નવી જાણકારી મળશે. તમારી પાસે દરેક વાતનો જવાબ હશે. આત્મવિશ્વાસ વધારે રહેશે. લોકો તમારાથી પ્રભાવિત થઈ શકે છે, ધન સંબંધિત બાબતોમાં નવી તક મળી શકે છે. સમયનો સંપૂર્ણ સાથ મળી રહેશે. વિવાદોમાં પણ સફળતા મળવાના યોગ છે.

નેગેટિવ : સ્વાસ્થ્યની બાબતમાં કુંભ રાશિની મહિલાઓને તકલીફ પડી શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખવું. અચાનક કોઇ નુકસાનની શક્યતા છે. કોઇ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો. બીજાંની દેખાદેખી ન કરવી. નજીકના મિત્ર સાથે વિવાદ થઈ શકે છે.

ફેમિલી : પરિવારમાં કોઇ સભ્ય સાથે કોઇ બાબતે વિવાદ કે અણબનાવ થઈ શકે છે.

લવ : કોઇને પ્રપોઝ કરવાનું ઇચ્છતા હોય તો કરી દો. સફળતા મળવાના યોગ છે. પરણેલા લોકોએ એકબીજાને સમય આપવો.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસ સંબંધિત કાયદાકિય વિવાદોમાં ગુંચવણ વધી શકે છે. નોકરિયાત લોકોએ અધિકારીઓ સાથે વિવાદમાં ન પડવું. સ્ટૂડન્ટ્સને સફળતા મળી શકે છે..

હેલ્થ :  સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી ન રાખવી.

ઉપાય : એતુલસીના કુંડામાંથી થોડી માટી લઈ માથામાં લગાવો.

પોઝિટિવ :  તક મળે તો થોડો આરામ કરી લો. ધનની સ્થિતિમાં સુધારો થવાનો યોગ છે. પર્સનલ લાઇફમાં ચાલી રહેલ મુશ્કેલીઓનું સમાધાન લાવવામાં સફળતા મળશે.

નેગેટિવ : દિવસભર ભાગ-દોડ અને કામનું ભારણ રહેશે. લેણદેણની બાબતમાં બેદરકારી રાખવાથી નુકસાન થવાની શક્યતા છે. મહેનત વધારે રહેશે જ્યારે ફળ ઓછું મળશે.

ફેમિલી : જીવનસાથી માટે કોઇ નાની-મોટી ગિફ્ટ ખરીદી શકો છો. પોતાની જવાબદારીઓ પૂરી કરવામાં સફળતા મળી શકે છે.

લવ : જીવનસાથીને પ્રમોશન મળી શકે છે. પ્રેમમાં સફળતા અને સહયોગ મળી શકે છે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસ સંબંધિત કોઇ નવો નિર્ણય ન લેવો. પ્રોફેશન લાઇફમાં ચઢાવ-ઉતાર આવવાની શક્યતા છે. બેદરકારીથી નુકસાન થઈ શકે છે.

હેલ્થ : પેટનો દુખાવો સતાવી શકે છે.

ઉપાય : થોડા પાણીમાં ખાંડ ઓગાળી પીઓ.

પોઝિટિવ : મિત્રો સાથે મળીને કામકાજનું પ્લાનિંગ બની શકે છે. લોકો સાથે તાલમેળ વધશે અને નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. નોકરી કે બિઝનેસમાં કોઇ મોટી જવાબદારી મળી શકે છે. બહુ જલદી કોઇ યાત્રા કરવી પડી શકે છે. ઓફિસમાં લોકો તમારાં વખાણ કરી શકે છે.

નેગેટિવ : નાની-મોટી મુશ્કેલીઓ માટે તૈયાર રહેવું. કેટલાંક કામ તમારા મૂડ મુજબ ન થવાથી મૂડ ખરાબ થઈ શકે છે. કોઇપર વિચાર્યા વગર વિશ્વાસ કરવાથી નુકસાન થઈ શકે છે.

ફેમિલી : સમાજ અને પરિવારમાં સન્માન મળવાના યોગ છે. મોટા લોકો તમારાથી ખુશ થઈ શકે છે.

લવ : પાર્ટનર સાથે સારો સમય પસાર થશે. પ્રેમ અને સહયોગ મળશે. તમને બહેકાવવા માટે અપોઝિટ જેન્ડરના લોકો તમારાં વખાણ કરી શકે છે.

કેરિયર/પ્રોફેશન : ઓફિસમાં અધિકારીઓની મદદ નહીં મળી શકે. વાણી પર સંયમ રાખવો. નકામા વિવાદ થઈ શકે છે. સ્ટૂડન્ટ્સ માટે સમય થોડો નકારાત્મક બની શકે છે.

હેલ્થ : સ્વાસ્થ્ય પહેલાં કરતાં વધારે સારું થઈ શકે છે.

ઉપાય : તમાકુ કે કોઇપણ જાતના પાન-મસાલા ન ખાવા.

પોઝિટિવ : બિઝનેસમાં લોકો તમારી સાથે સહમત થઈને તમારી વાત માની શકે છે. ઓફિસ અને બિઝનેસની બાબતમાં દિવસ સફળતાવાળો રહી શકે છે. કોઇ વિશ્વાસુ લોકોની મદદથી કોઇ કામ પૂરું થઈ શકે છે. આત્મવિશ્વાસ વધી શકે છે.

નેગેટિવ : કેટલીક બાબતોમાં સમાધાન કરવું પડી શકે છે. દિવસ મુશ્કેલીઓથી ભરેલો છે. ધનની બાબતોમાં કોઇ પર જરૂર કરતાં વધારે વિશ્વાસ ન કરવો. કોઇને ઉધાર પૈસા આપતાં પહેલાં બરાબર વિચારી લેવું.

ફેમિલી : કોઇ મહત્વનું કામ પૂરું કરવા પરિવારના લોકોની મદદ મળી શકે છે.

લવ :  જીવનસાથીનો સહયોગ અને લવરની ગિફ્ટ મળી શકે છે. પાર્ટનરની વાત સાંભળવી અને સમજવી કે તે શું કહેવા માંગે છે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસમાં નવા સોદા થઈ શકે છે. રોજગાર મળી શકે છે. સ્ટૂડન્ટ્સને એક્ટ્રા મહેનત કરવી પડી શકે છે.

હેલ્થ :  જૂના રોગ મટવાની શક્યતા છે.

ઉપાય :કિન્નરોને પૈસા આપવા.

પોઝિટિવ :કેટલાક નવા અનુભવ મળી શકે છે. કેટલીક બાબતોનું સમાધાન લાવવામાં સફળતા મળી શકે છે. આજે દરેક વ્યક્તિ તમારાં કામકાજથી કઈંક શીખવાનો પ્રયત્ન કરશે.

નેગેટિવ : નવું કામ સાવધાનીથી કરવું અને ધનના રોકાણમાં સાવધાની રાખવી. મહિલાઓને માથાના દુખાવાની સમસ્યા સતાવી શકે છે. ધન સંબંધિત કોઇ મોટો નિર્ણય આજે ન લેવો.

ફેમિલી :પારિવારિક સંબંધો મજબૂત કરવા માટે આજે દિવસ સારો છે. પરિવારના લોકો તમારી ઈચ્છાઓ અને વિચારો સમજશે.

લવ : પાર્ટનર વધારે સંવેદનશીલ બની શકે છે. પાર્ટનર સામે કોઇ ઈચ્છા વ્યક્ત ન કરવી. સમજી-વિચારીને બોલવું.

કેરિયર/પ્રોફેશન : કામકાજમાં મુશ્કેલીઓ વધવાની શક્યતાઓ છે. ઓફિસનું વાતાવરણ હળવું કરવાનો પ્રયત્ન કરવો, તણાવથી દૂર રહેવું. જાયદાદ સંબંધિત સમસ્યાનું સમાધાન મળી શકે છે.

હેલ્થ : મહિલાઓને માથાનો દુખાવો અને નાના-મોટા રોગ સતાવી શકે છે.

ઉપાય : ફ્રૂટ જ્યૂસ પીવો.

રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો