23, જાન્યુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો દિવસ અને સાથે વાંચો કેવું રહેશે આજે તમારું લક…

1662

પોઝિટિવ : અચાનક ધનલાભ થઇ શકે છે. કોઇ ભેટ તમને ખુશ કરી દેશે. તમારી સાથે પરિસ્થિતિઓ કે સંબંધોમાં સારો બદલાવ આવશે. કોઇપણ મોટો નિર્ણય કરતાં પહેલાં કોઇ પાસેથી સલાહ લઇને જ કોઇ કામ કરવું. જીવનશૈલીમાં થોડો સુધાર કરવો પડશે. તમારા પક્ષમાં કોઇ સફાઈ આપવી હોય, તો પણ તેટલી જ વાત કરવી જેટલી જરૂરી હોય.

નેગેટિવ :  કોઇ મિત્ર કે સાથીની કોઇ કડવી વાત તમને ખરાબ લાગી શકે છે. એકદમ કોઇ મોટું કામ શરૂ કરવાથી પરેશાન થઇ શકો છો. કોઇ કામ અધૂરૂ પણ છોડી શકો છો.

લવ :  આ રાશિવાળા લોકો આજે વિપરીત લિંગ તરફ આકર્ષિત થઇ શકે છે.

ફેમિલી : જીવનશૈલીમાં થોડો સુધાર કરવો પડશે

કેરિયર/પ્રોફેશન :  નકામા વિવાદોથી દૂર રહેવું.

હેલ્થ : કફનો રોગ થઇ શકે છે.

ઉપાય : ગાયને રોટલી આપવી.

પોઝિટિવ :  પોતાને વિચલિત થવાથી બચાવવું. ગભરામણ હોય તો તમારા નજીકના મિત્રો પાસેથી સલાહ કરી લેવી. નાની-નાની વાતોની તમારે ચિંતા ન કરવી. પ્રેમીને મળવાની તથા રોમાન્સની ઇચ્છા રહેશે. કોઇપણ કામ અને નિર્ણયને લઇને સંકોચ ન કરો તો ફાયદામાં રહેશો. તમે તમારા નજીકના લોકો પ્રત્યે કઠોર રહેશો.

નેગેટિવ : મોટા રોકાણની ઓફર ટાળી દેવી સારી રહેશે. વિપરીત લિંગ ધરાવતા લોકો ઉપર થોડાં વધારે જ પૈસા ખર્ચ થઇ શકે છે. કરિયર, ભવિષ્ય અને લક્ષ્યોને લઇને ચિંતા રહી શકે છે.

ફેમિલી : પરિવારના લોકો તમારી સાથે થોડા સ્ટ્રીક રહેશે, પરંતુ તેનાથી તમને ફાયદો થશે.

લવ :વૈવાહિક જીવન સુખમય રહેશે.

કેરિયર/પ્રોફેશન : બેકાર કાર્યોમાં સમય ખરાબ કરી શકો છો.

હેલ્થ : માથાનો દુખાવો અને કફ રોગ થઇ શકે છે.

ઉપાય : હનુમાન મંદિરમાં સિંદૂર દાન આપવું.

પોઝિટિવ : કોઇ અપોઝિટ જેન્ડર સાથે જૂનો હિસાબ ચૂકતો થઇ શકે છે. અંગત અને કામકાજી જીવનમાં થોડાં સારા બદલાવ પણ આવી શકે છે. બન્ને ક્ષેત્રોમાં તમારા વ્યવહારમાં સુધાર કરવો પડશે. અચાનક યાત્રા કરવી પડી શકે છે. કામકાજમાં સફળ પણ રહેશો. કામ પ્રત્યે જોશ વધારે રહેશે. વેપારમાં વૃદ્ધિ થશે.

નેગેટિવ : ખાસ લોકો પ્રત્યે તમારા વ્યવહારમાં થોડું સાવધાન રહેવું. નકારાત્મક વિચાર તમારી ઉપર થોડી ભારે રહી શકે છે.

ફેમિલી : ઘર-પરિવારમાં થોડી કન્ફ્યૂઝનની સ્થિતિ બની શકે છે. ભાવુકતા પરેશાની પેદા કરી શકે છે.

લવ :  પ્રેમ સંબંધોમાં ઉતાર-ચડાવ આવી શકે છે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસમાં વિવાદ પૂર્ણ થશે.

હેલ્થ : સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ થવાના યોગ છે.

ઉપાય : જુવાર કે કોઇપણ પ્રકારનું અનાજ દાન આપવું.

પોઝિટિવ :  બીજાની મદદ કરવાથી તમને ફાયદો થશે. નવા લોકો, નવી વિદ્યા, નવા ક્ષેત્રો સુધી પહોંચવાની કોશિશ કરવી. થોડાં ક્ષેત્રોમાં નવી શરૂઆત કરી શકો છો. આજે શરૂ કરેલાં કાર્યોમાં થોડા સમય પછી જ તમને સફળતા મળશે. બિઝનેસ અને નોકરિયાત લોકો માટે મહેનતનો દિવસ છે. નવો વેપાર શરૂ થઇ શકે છે.

નેગેટિવ : બચત, રોકાણ અને ખર્ચના મામલાઓમાં આજે તમે અચાનક નિર્ણય લઇ શકો છો. જેનાથી તમારું નુકસાન પણ થઇ શકે છે. થોડાં કાર્યોમાં આજે અચાનક મુશ્કેલીઓ આવી શકે છે.

ફેમિલી : જીવનસાથી સાથે રોમાંસની તક મળશે.

લવ :  આજે તમને તમારા સાથીનો સહયોગ મળશે.

કેરિયર/પ્રોફેશન : અટકાયેલું ધન પાછુ મળી શકે છે.

હેલ્થ : સ્વાસ્થ્ય સારું રહેશે.

ઉપાય :સુહાગની 5 સામગ્રી માતાજીના મંદિરમાં અર્પણ કરવી.

પોઝિટિવ : કોઇ વ્યક્તિ કે કોઇ ખાસ પરિસ્થિતિને તમારી જરૂરિયાત છે અને તમે રાહ જોઇ રહ્યા છો કે તે સમય આવશે. તણાવમાંથી બહાર નીકળવામાં મદદ મળશે. તમે બીજાની જેટલી મદદ કરશો, તમને તેટલો જ સંતોષ મળશે. સંબંધો અને મિત્રોને લઇને કંઇક નવું કરવાની ઇચ્છા થઇ શકે છે.

નેગેટિવ : માતાના સુખમાં કમી આવી શકે છે. થોડાં લોકો ભાવનાત્મક પરેશાની આપી શકે છે. આ જ રીતે થોડાં લોકો સાથે વિવાદ કે મનમુટાવ જેવી સ્થિતિ પણ બની શકે છે.

ફેમિલી : માતાના સુખમાં ઘટાડો આવી શકે છે.

લવ :  નવા મિત્રોનો પરિચય થશે.

કેરિયર/પ્રોફેશન : કારોબારમાં વ્યસ્તતા રહેશે.

હેલ્થ : જૂના રોગ દૂર થશે અને સ્વાસ્થ્ય સારું રહેશે.

ઉપાય : માં કે માં સમાન કોઇ મહિલાને સફેદ મિઠાઈ ખવડાવવી.

પોઝિટિવ :  આજે કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વપૂર્ણ કામ પૂરું થશે કે મહત્વપૂર્ણ વાતચીત થશે. તમે બધી સમસ્યા ચપટી વગાડતામાં દૂર કરશો. વાહન વગેરેનો પ્રયોગ સાવધાનીપૂર્વક કરો. કાર્યક્ષેત્રમાં પ્રસન્નતા રહેશે.

નેગેટિવ :  અધિકારીઓ પ્રસન્ન રહેશે. મકાન, જમીનનો પ્રયોગ સાવધાની પૂર્વક કરો. કાર્યક્ષેત્રમાં પ્રસન્નતા રહેશે. અધિકારી પરસ્પર પ્રસન્ન રહેશે. મકાન, જમીન ખર્ચ સંબંધી ચિંતા રહેશે.

ફેમિલી : જીવનસાથી સાથેના સંબંધો વધારે ગાઢ બનશે.

લવ :  પ્રેમ પ્રસ્તાવ વિફળ થઈ શકે છે. વિવાદ થવાની પણ શક્યતાઓ છે. પ્રેમનો પ્રસ્તાવ ન કરો.

કેરિયર/પ્રોફેશન : વેપાર સંબંધિત કોર્ટ-કચેરીની બાબતોમાં આપનો પક્ષ મજબૂત થશે. કારોબારનો વિસ્તાર થશે.

હેલ્થ : દિવસ થાક ભરેલો રહેશે.

ઉપાય : 4 આંકડાના વૃક્ષમાં પાણી અર્પણ કરવું.

પોઝિટિવ :  પ્લાનિંગ આજે સફળ રહેશે. તમારું મન ખૂબ જ સક્રિય છે. લગભગ દરેક વ્યક્તિ અને ઘટનાનો તમને પૂર્વાભાસ થઇ શકે છે. જે વાત તમે ઘણાં સમયથી મનમાં છુપાવીને બેઠા છો, તે તમારી સામે આવી શકે છે. કોઇને કોઇ યોજના બનાવવાના કામમાં તમારું મન લાગી જશે. સંતાન સુખ પણ તમને મળશે.

નેગેટિવ : કોઇ અજાણ્યો ભય તમને પરેશાન કરી શકે છે. સમજી વિચારીને કે કોઇ પાસેથી સલાહ લઇને રોકાણ કરવું.

ફેમિલી : આજે સંતાનો દ્વારા સુખ મળશે. પરિવારનો સહયોગ મળી રહેશે.

લવ :  અવિવાહિત લોકોના પ્રેમ સંબંધોમાં તણાવ આવી શકે છે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસમાં ફાયદો ઓછો થશે.

હેલ્થ : પાણી સાથે સંબંધિત બીમારીઓ થઇ શકે છે.

ઉપાય :  અશોકના વૃક્ષ ઉપર ચંદનથી સ્વસ્તિક બનાવવો.

પોઝિટિવ :  સકારાત્મક બની રહેવું અને દરેક મામલાઓ ઉપર ખુલ્લા દિમાગથી વિચાર કરવા માટે તૈયાર રહેવું. તમારા અટકાયેલાં કાર્યો સમય રહેતાં પૂર્ણ થઇ જશે. કામધંધામાં પણ થોડાં લોકોનું સમર્થન તમને મળી શકશે. સંતાન પક્ષ પાસેથી કોઇ સારા સમાચાર તમને મળી શકશે. નવો મોબાઈલ કે વાહન તમે ખરીદી શકો છો.

નેગેટિવ :  આજે તમે તમારા શબ્દોને લઇને ખાસ સાવધાન રહો. કોઇ મિત્ર વધારે જ સ્વાર્થી થઇ શકે છે, સાવધાન રહેવું. વિરોધીઓનો સામનો કરવો પડી શકે છે. ખર્ચ સંબંધી ચિંતા રહેશે.

ફેમિલી : સંતાન પક્ષ પાસેથી કોઇ સારા સમાચાર તમને મળી શકશે.

લવ : લવ પાર્ટનર માટે પોઝિટિવ રહેવું.

કેરિયર/પ્રોફેશન : કાર્યક્ષેત્રમાં સમય થોડો તમારી ફેવરમાં રહેશે.

હેલ્થ :  માથાનો અને પેટનો દુખાવો પરેશાન કરી શકે છે.

ઉપાય : કોઇપણ મંદિરમાં રૂ, ઘી અને મિશ્રી દાન આપવું.

પોઝિટિવ :  જે કામથી તમે આશા જોડી રાખી હતી, આજે તમને તેનું પરિણામ ખૂબ જ સારું મળશે. આજે કરેલી કોશિશોનું પરિણામ તમારી ફેવરમાં રહેશે. કોઇ સંવેદનશીલ જાણકારી પણ આજે તમને મળી શકે છે. સામાન્ય રીતે તમારો આત્મવિશ્વાસ સારો રહેશે. થોડી સમસ્યાઓનું સમાધાન પણ તમને અચાનક મળી શકે છે.

નેગેટિવ : નોકરી-ધંધામાં ઉન્નતિ કે વેતન વૃદ્ધિનો જે અવસર કાલ સુધી તમને બિલકુલ નિશ્ચિત લાગી રહ્યો હતો, આજે તે થોડો આગળ ટળતો જોવા મળી શકે છે.

ફેમિલી : જીવનસાથીની વાત સાંભળવી અને સમજવાનો પ્રયત્ન કરવો.

લવ : લવ પાર્ટનર સાથે થોડો મનમુટાવ થઇ શકે છે.

કેરિયર/પ્રોફેશન : કોઇ નવું કામ પણ આજે તમે શરૂ કરી શકો છો.

હેલ્થ : તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

ઉપાય : શનિદેવને તલ અર્પણ કરો.

પોઝિટિવ : તમારું પરફોમન્સ સારું રહેશે અને આસપાસના લોકો તમારાથી પ્રભાવિત થશે. આજે તમારી જૂની ચિંતા દૂર થશે. આજે તમને કિસ્મતના સહયોગથી થોડો ફાયદો જરૂર થશે.

નેગેટિવ : તમારે અચાનક યાત્રા કરવી પડી શકે છે અથવા કરેલું કોઇ કામ ફરી શરૂ કરવું પડી શકે છે. આજે થોડાં નિર્ણયો એવી રીતે થશે જેની તમને જાણ પણ નહીં થાય.

ફેમિલી : પરિવારના કેટલાક દૂરના સંબંધીઓ આજે તમને ઈરિટેટ કરી શકે છે.

લવ : પાર્ટનર પાસેથી સહયોગ અને ધનલાભ મળી શકે છે.

કેરિયર/પ્રોફેશન : વેપારમાં કોઇ નાનો અથવા મોટો ફાયદો મળી શકે છે.

હેલ્થ : પેટ ખરાબ થઇ શકે છે.

ઉપાય : હનુમાન મંદિરમાં લાલ ધજા અર્પણ કરવી.

પોઝિટિવ : તમારી આર્થિક સ્થિતિમાં થોડાં મોટાં બદલાવ થવાના યોગ બની રહ્યા છે. આ બદલાવોને લઇને આજે તમે ખુશ પણ રહેશો. આજે તમારી મહત્વકાંક્ષા વધારે રહેશે. તમારી અપેક્ષાઓને સંતુલિત રાખવી પડશે. તમારે આજે બિઝનેસ અથવા કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી યાત્રાઓ કરવી પડી શકે છે.

નેગેટિવ : તમારી મનઃસ્થિતિ થોડી અજીબ પણ રહી શકે છે. તમે કોઇપણ કામ પર કે પોતાની વાત ઉપર જબરદસ્તી કરવાની પૂર્ણ કોશિશ ન કરો. આજે કોઇને કોઇ કારણે તમારા જરૂરી કામ પણ અધૂરા રહી શકે છે.

ફેમિલી : બિઝનેસ અને કાર્યક્ષેત્ર માટે જીવનસાથીનો સહયોગ મળી રહેશે.

લવ :  પાર્ટનર પાસેથી પણ ફાયદો મળી શકે છે.

કેરિયર/પ્રોફેશન : મહિલા સહયોગીઓ પાસેથી ફાયદો મળશે.

હેલ્થ :  આજે તમારા સ્વાસ્થ્યમાં પણ ઉતાર-ચડાવ આવી શકે છે.

ઉપાય :પીળા કપડાંમાં ચોખા રાખવાં. તેના ઉપર હળદર નાખીને લક્ષ્મીજીના મંદિરમાં અર્પણ

પોઝિટિવ :આજે તમે પોતાના અંગત લક્ષ્યો ઉપર ધ્યાન આપો અને પોતાના જૂના મિત્રોને મળો. આજે નવા લોકો સાથે મળવાનું થાય. આજે તમારી નવી સારી ઈમેજ બને. જૂના લોકો સાથે મુલાકાત થાય, જે ભવિષ્યમાં લાભદાયી રહેશે. થોડા રૂપિયા ભવિષ્ય માટે બચાવવાનું વિચારશો તો સારું રહેશે. આત્મવિશ્વાસ રાખો. આજે નવી રીતે કામ કરાવાનું વિચારશો.

નેગેટિવ : ગ્રહોની સ્થિતિ આજે પરેશાન કરનારી રહે. પરેશાન કરનારા અંગત બાબતોથી આજે દૂર રહો. કારોબાર સાથે જોડાયેલી યાત્રા થાય. આ યાત્રામાં વધુ રૂપિયા ખર્ચાઈ શકે. ઓફિસમાં કામ વધુ રહેશે અને માહોલ બોઝ જેવો લાગે.

ફેમિલી : આજે અજાણતા તમારા જીવનસાથી ઉપર થોડા ડોમિનેટિવ થઈ શકો.

લવ : અંગત સંબંધોની દ્રષ્ટિએ આજે દિવસ પડકારજનક રહે.

કેરિયર/પ્રોફેશન : આજે નવા કોન્ટેક્ટ બનશે. તમને નવી ઓફરો મળી શકે. યોગ્ય પરિણામ માટે વધુ મહેનત કરવી પડે.

હેલ્થ : આજે થાક અને આળસનો સામનો કરવો પડશે.

ઉપાય : કાળા કપડાંમાં કોલસો રાખને પોતાની ઉપરથી 7 વાર ઉતારી નદી કે તળાવમાં ફેંકવું.

રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો