24, જાન્યુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો દિવસ અને સાથે વાંચો કેવું રહેશે આજે તમારું લક…

1443

પોઝિટિવ : ઓફિસમાં પડકારરૂપ સ્થિતિ ઊભી થઈ શકે છે, જેમાં તમને ફાયદો મળી શકે છે. રોજિંદા કામ સરળતાથી પૂરાં થઈ શકે છે. તમારાં રહસ્યની વાતો ગોપનીય રાખવી. પરેશાન લોકોને રાહત મળી શકે છે.

નેગેટિવ :  મિત્રો અને પ્રેમીજનો સાથે અણબનાવ થઈ શકે છે. નાની-નાની વાતો પર ગુસ્સે ન થવું. બિઝનેસમાં વિરોધીઓ તમને નીચે પાડવાનો પ્રયત્ન કરી શકે છે.

લવ :  જીવનસાથી તમારી વાતથી તમને ગુસ્સો આવી શકે છે.

ફેમિલી : જીવનસાથીની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હલ થઈ શકે છે. દાંપત્યજીવનમાં ખુશી મળી શકે છે.

કેરિયર/પ્રોફેશન :  બિઝનેસમાં વિરોધીઓથી સાવધાન રહેવું. કપડાંના બિઝનેસથી ફાયદો થઈ શકે છે. ખર્ચ થઈ શકે છે. સ્ટૂડન્ટ્સને સરળતાથી સફળતા મળી શકે છે.

હેલ્થ : માનસિક તણાવ રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ગુસ્સાથી બ્લડ પ્રેશર પણ વધી શકે છે.

ઉપાય : કાગડાઓને હળદરવાળી રોટલી ખવડાવવી.

પોઝિટિવ :  નવી યોજનાઓ બની શકે છે. તમારા વિચારો સાથે લોકો સહમત અને સંતુષ્ટ થઈ શકે છે. જૂનાં કામથી મદદ મળી રહેશે. વિચારેલાં કામ સમયસર પૂરાં થશે. બિઝનેસમાં વ્યસ્તતા રહેશે. જાતને આર્થિક રીતે મજબૂત કરવાનો પ્રયત્ન કરશો.

નેગેટિવ : કેટલીક બાબતોમાં સફળતા ન મળવાથી નિરાશ થશો. આખો દિવસ કોઇને કોઇ બાબતે ટેન્શન સતાવશે. તમારું કોઇ રહસ્ય ખુલ્લુ પડી શકે છે. તમારા કરતાં મોટા લોકો અને અધિકારીઓ સાથે અણસમજણ થઈ શકે છે. સમજ્યા-વિચાર્યા વગર કઈં ન બોલવું. ધન સંબંધિત કોઇ સમસ્યા આવી શકે છે.

ફેમિલી : લગ્ન જીવનમાં કોઇ શુભ પ્રસંગ આવી શકે છે.

લવ : પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે.

કેરિયર/પ્રોફેશન : જરૂર કરતાં વધારે કામની જવાબદારી લેવાથી ટેન્શન વધી શકે છે, મહેનત વધારે કરવી પડશે. બિઝનેસમાં વ્યસ્તતા રહેશે. રોકાણથી ફાયદો થશે.

હેલ્થ : જૂના રોગ દૂર થશે.

ઉપાય : વાંદરાઓને મીઠી પૂરી ખવડાવો.

પોઝિટિવ : આઝાદી ફીલ કરી સકશો. કામકાજમાં સમસ્યાઓનું સમાધાન આવશે. દરેક કામ સમજી-વિચારીને કરશો. તેનાથી તમને ફાયદો થશે. જમીન-જાયદાદથી ફાયદો થશે. કોર્ટ-કચેરીની બાબતોમાં ફાયદો મળી શકે છે. પ્લાનિંગથી તમને સફળતા મળશે. વ્યવહાર અને વિચારસરણી હકારાત્મક રાખો.

નેગેટિવ : કામકાજમાં મન કન્ફ્યૂઝ રહેશે. પ્રયત્નોમાં સફળતા ન મળે તો, નિરાશ ન થવું. કન્ફ્યૂઝન વધી શકે છે. ઉતાવળમાં કામ બગડી શકે છે. બિઝનેસમાં ખર્ચ થઈ શકે છે. નોકરીમાં મુશ્કેલીઓ આવી શકે છે.

ફેમિલી : પરિવારનો સહયોગ મળી શકે છે. સંતાન અને પરિવારના લોકો સાથે સંબંધોમાં ધ્યાન આપવું.

લવ :  દાંપત્યજીવનમાં તણાવ રહેશે. જીવનસાથી તમને અને તમારી વાતોને મહત્વ આપશે.

કેરિયર/પ્રોફેશન : અપ્રિય સ્થિતિ બની શકે, પરંતુ તેનાથી તમારા બિઝનેસ પર ખાસ અસર નહીં થાય. કોઇ એક્ટ્રા જવાબદારી મળી શકે છે. અટકેલું ધન મળી શકે છે.

હેલ્થ : સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. થાકના કારણે શરીરનો દુખાવો થશે. અપૂરતી ઊંઘની સમસ્યા સતાવસે. પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું.

ઉપાય : ગાયને લોટ ખવડાવો.

પોઝિટિવ :  આજે લીધેલા કોઇ નિર્ણય પર કાલે ફરીથી વિચાર કરવો પડી શકે છે. ધીરજથી કરેલ વિચારથી ફાયદો થઈ શકે છે. આગામી દિવસોમાં તમને ફાયદો થશે. કેટલાક મહત્વના નિર્ણય લેવા પડી શકે છે. ભૌતિક સુખ મળવાના યોગ છે.

નેગેટિવ : કોઇપણ નિર્ણય લેતાં પહેલાં બરાબર વિચારી લેવું.

ફેમિલી : માતાની મદદ મળી રહેશે. સંતાન સાથેના સંબંધો સુધરશે. પરિવાર માટે તમારે તમારી ઘણી ઇચ્છાઓનો ત્યાગ કરવો પડશે.

લવ :  લગ્ન જીવનમાં તણાવ વધી શકે છે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસ અને કાર્યસ્થળમાં મુશ્કેલીઓ રહેશે, પરંતુ બહુ જલદી તેમાંથી છૂટકારો મળશે. કોઇ મહત્વની વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે.

હેલ્થ : કમર અને પેટનો દુખાવો સતાવી શકે છે.

ઉપાય :કિન્નરોને પૈસા અને લીલી બંગડી આપો.

પોઝિટિવ : જાત પર કંટ્રોલ રાખવો. મુશ્કેલ પરિસ્થિતિમાં જાત પર કંટ્રોલ રાખવો અને શાંતિ જાળવવી. ભાઇઓ અને મિત્રો દ્વારા ફાયદો મળી શકે છે. રોકાણ અને બિઝનેસ ટૂરથી ફાયદો થઈ શકે છે.

નેગેટિવ : તમારાં સારાં કામનું ફળ બીજાંને મળી શકે છે. કોઇ બાબતે મનમાં બેચેની રહેશે. મનમાં આવતા વિચારોથી ફાયદો ઓછો અને નુકસાન વધુ થશે. સમજી-વિચારીને કોઇ પગલું કેવું. બીજાં લોકો તમારો ફાયદો ઉઠાવી શકે છે. જોશમાં આવીને કોઇ જવાબ ન આપવો.

ફેમિલી : પરિવારમાં કોઇ શુભ પ્રસંગ થઈ શકે છે. પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે. અટકેલું ધન પાછું મેળવવા મનમાં કોઇ નવો પ્લાન આવી શકે છે. પારિવારિક બાબતોમાં ઘણો સમય અને ધ્યાન આપવું પડશે.

લવ :  આજે તમને પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે. તેના પર ગંભીરતાથી વિચારવું.

કેરિયર/પ્રોફેશન : રોકાણથી ફાયદો થશે. અટકેલાં કામમાં લોકોની મદદ મળી રહેશે. યાત્રાથી ફાયદો મળશે. સાથીઓની મદદ મળી શકે છે.

હેલ્થ : સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. મોસમી બીમારીઓ થઈ શકે છે. જૂના રોગ પણ સતાવી શકે છે.

ઉપાય : કોઇ બ્રાહ્મણને ખીર ખવડાવો.

પોઝિટિવ :  પરિવારની બાબતમાં જવાબદારીઓ નિભાવતા રહો. ખરીદી કરવી પડી શકે છે. કોઇ જૂનું દેવું ભરપાઇ કરી શકો. નસીબનો સાથ મળી શકે છે. ધનલાભના યોગ છે. અટકેલું ધન મળી શકે છે. બિઝનેસમાં ધનલાભ થઈ શકે છે. મીઠું બોલીને તમારું કામ કઢાવી શકો છો. તમારી કાર્ય ક્ષમતાથી તમને ભવિષ્યમાં ફાયદો થશે. વિશ્વાસુ લોકો સાથે વાત કરી તેમની સાથે પોબ્લેમ શેર કરી શકો છો.

નેગેટિવ :  મનમાં અસંતુલિત વિચારો રહેશે. બીજાંની સલાહ પર વિશ્વાસ કરવો તમારા માટે ફાયદાકારક નહીં રહે. અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો. પ્રેમ સંબંધોમાં તણાવ સતાવી શકે છે.

ફેમિલી : પરિવારની જવાબદારીઓ નિભાવવામાં સફળતા મળશે.

લવ :  પાર્ટનર તમારા દ્વારા ખુશ રહેશે, પરંતુ પાર્ટનર અજાણતાં તમને હર્ટ કરી શકે છે.

કેરિયર/પ્રોફેશન : મોટું રોકાણ ન કરવું. બિઝનેસમાં ધનલાભ થશે. કામ ધીરે-ધીરે પૂરાં થશે.

હેલ્થ : સ્વાસ્થ્ય માટે દિવસ સામાન્ય રહેશે.

ઉપાય : 40 થી 50 વર્ષના કોઇ બ્રાહ્મણને દાડમ દાનમાં આપો.

પોઝિટિવ :  ધન સંબંધિત બાબતો બહાર આવી શકે છે. મનમાં અલગ-અલગ પ્રકારના સવાલ ઉદભવી શકે છે. કેટલીક બાબતોમાં યોગ્ય નિર્ણય લઈ સકશો અને યોગ્ય પગલાં પણ લઈ સકશો. રાજકિય બાબતોમાં સફળતા મળશે. આજે તમે કોઇ મોટો નિર્ણય લઈ શકો છો. કોઇ નવા બિઝનેસની તક મળી શકે છે. રોકાણથી ફાયદો થશે. પ્રમોશનના યોગ બની રહ્યા છે. દલાલીનાં કામમાં ફાયદો મળી શકે છે.

નેગેટિવ : કેટલાંક કામમાં સમસ્યાઓ આવશે. મિત્રો અને પ્રેમી સાથે અણબનાવ થઈ શકે છે. મનમાં જૂનો ડર અને ચિંતા સતાવશે. કરિયરમાં તમારાં તેવર આક્રમક રહેશે. કોઇને કોઇ નુકસાન થવાનો ડર રહેશે.

ફેમિલી : લગ્નજીવનમાં સુખ મળશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે.

લવ :  પાર્ટનર માટે પ્રેમ વધશે. લગ્નજીવન સુખમય રહેશે.

કેરિયર/પ્રોફેશન : કોઇ નવા બિઝનેસ માટે તક મળી રહેશે. રોકાણથી ફાયદો થશે. પ્રમોશનના સમાચાર મળી શકે છે. સ્ટૂડન્ટ્સને કોઇ બાબતે નિરાશા મળી શકે છે.

હેલ્થ : માનસિક શાંતિ અને તણાવથી મુક્તિ મળશે.

ઉપાય :  અનાથ આશ્રમ કે કોઇ મંદિરમાં તુલસીના છોડનું દાન કરવું.

પોઝિટિવ :  ઘણી સારી યોજનાઓ બની શકે છે. દરેક કામ ધીરજથી કરવાં. સ્થિતિ તમારા માટે અનુકૂળ રહેશે. યાત્રાના યોગ બની રહ્યા છે. અધિકારીઓનો સહયોગ મળી રહેશે..

નેગેટિવ :  કોઇ કામમાં ઉતાવળ ન કરવી. મોટાભાગનાં કામમાં વિલંબ થઈ શકે છે. જાત પર કંટ્રોલ નહીં રાખી શકો. તેનાથી તમારું નુકસાન પણ થઈ શકે છે.

ફેમિલી : લગ્ન જીવનમાં મધુરતા જળવાઇ રહેશે. જીવનસાથીનો સહયોગ મળી રહેશે. સંતાન પર ધ્યાન આપવું. જીવનસાથી તમારા પ્રત્યે સકારાત્મક રહેશે.

લવ : પર્સનલ લાઇફ માટે સમય થોડો મુશ્કેલ છે. મનની વાત નહીં કહી શકો. પ્રેમી કે જીવનસાથી સાથે કોઇ ગંભીર બાબતે ચર્ચા ન કરવી.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસમાં પ્રગતિ થશે. અધિકારીઓનો સહયોગ મળી રહેશે. વિદ્યાર્થીઓને મહેનત કરતાં સારું પરિણામ મળી શકે છે

હેલ્થ :  જૂના રોગ સતાવી શકે છે. પેટ બગડી શકે છે.

ઉપાય : સુગંધિત તેલનો ઉપયોગ ન કરવો.

પોઝિટિવ :  કામકાજમાં સારી સફળતા મળી શકે છે. તેનાથી તમને ફાયદો પણ મળી શકે છે. પરિવાર અને ઓફિસમાં અનિશ્ચિતતાઓના વાતાવરણનું સમાધાન આવશે. તમને રાહત મળવાના યોગ છે. અચાનક યાત્રા અને ફાયદાના યોગ છે. બિઝનેસ સારો રહેશે. પ્રમોશન પણ મળી શકે છે.

નેગેટિવ : કેટલીક બાબતોમાં તમારું મનોબળ નબળું પડી શકે છે. મનમાં અસુરક્ષાની ભાવના આવી શકે છે. જીવનનાં કેટલાંક ક્ષેત્રોમાં પરિસ્થિતિઓ વધુ વણસી શકે છે.

ફેમિલી : ઘર-પરિવારની બાબતમાં સમય આપવો. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. લગ્ન યોગ્ય લોકોને લગ્ન માટે પ્રસ્તાવ મળી શકે છે.

લવ : પ્રેમ સંબંધોમાં તમારી ભાવનાઓ તમારી લાગણીને ઠેસ પહોંચાડે છે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસ સારો રહેશે. પ્રોફેશનમાં સફળતા મળી શકે છે. ઓફિસની કોઇ સમસ્યા પર વાત કરતી વખતે કોઇ તમારું રહસ્ય ખોલી શકે છે.

હેલ્થ : વધારે પડતા મસાલેદાર ભોજનથી નુકસાન થઈ શકે છે.

ઉપાય : લાલ કપડામાં સિંદૂરથી સ્વસ્તિક બનાવી હનુમાન મંદિરમાં ચઢાવો.

પોઝિટિવ : દિવસ સારો રહેશે. સમજી-વિચારીને નિર્ણય લેવાથી ફાયદો થઈ શકે છે. વિશ્વાસુ મિત્રોની મદદ અને સલાહ તમારા માટે ફાયદાકારક નીવડી શકે છે. બીજાંની મદદ કરવાની તક મળી શકે છે. વિચારસરણી સકારાત્મક રહેશે. બિઝનેસ અને રોકાણની બાબતમાં ફાયદો થઈ શકે છે. ધનલાભના યોગ બની રહ્યા છે. પ્રેમ-સંબંધો ગાઢ બનશે.

નેગેટિવ : કોઇ બાબતમાં પૂરેપૂરી સમજણ ન પડે ત્યાં સુધી નિર્ણય ન લેવો. સારા વિકલ્પો પર વિચારવું. થોડો માનસિક તણાવ અને મુશ્કેલીઓ સતાવી શકે છે.

ફેમિલી : જીવનસાથીનો સહયોગ મળશે. તૂટેલા સંબંધોને જોડવામાં સફળતા મળી શકે છે.

લવ : પ્રેમી સાથે ગંભીર બાબતે વાતચીત થઈ શકે છે. સંબંધો વધુ ગાઢ બનશે. નવી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે.

કેરિયર/પ્રોફેશન : નોકરી માટે નવાં સંગઠન અને નવી વ્યક્તિઓ સાથે વાત થઈ શકે છે. બિઝનેસમાં ફાયદો થશે. રોકાણથી ફાયદો થઈ શકે છે. દિવસની શરૂઆતમાં મુશ્કેલીઓ આવી શકે છે, પરંતુ પછી બધુ ઠીક થઈ જશે.

હેલ્થ : અસ્વસ્થ્યતા રહેશે. આળસ અને થાક સતાવશે.

ઉપાય : કોઇ ગરીબને પીળી મિઠાઇનું દાન કરવું.

પોઝિટિવ : તમારો આત્મવિશ્વાસ વધશે. ધન અને પરિવાર સંબંધિત કોઇ મોટું કામ થઈ શકે છે. કોઇ સાથે મળવાની તક મળી શકે છે. કોઇ મહત્વની વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. તેનું પરિણામ તમારી ફેવરમાં રહેશે. બિઝનેસ માટે યાત્રા ફાયદાકારક રહેશે. નોકરીમાં જવાબદારી અને કામકાજ વધી શકે છે. કોઇ પણ કામમાં મહેનત કરશો તો સફળતા પણ મળી શકે છે.

નેગેટિવ : નકારાત્મક વિચારોમાં ફસાઇને પોતાનું જ નુકસાન કરાવી શકો છો. ઉત્સાહમાં ઘટાડો થશે અને સુસ્તી રહેશે.

ફેમિલી : સંતાન દ્વારા કોઇ સારા સમાચાર મળી શકે છે. દાંપત્યજીવન સુખમય રહેશે. કેટલાક લોકો તમારાથી નિરાશ થઈ શકે છે.

લવ :  મૂડ સારો રહેશે. પાર્ટનર સાથે પ્રેમ રહેશે. સૌંદર્યની વસ્તુઓ પર ખર્ચ થઈ શકે છે. પ્રેમ સંબંધો ગાઢ બનશે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસ ટૂરથી ફાયદો થઈ શકે છે. વાતચીતમાં સાવધાની રાખવી. સ્ટૂડન્ટ્સને વધારે મહેનત કરવી પડી શકે છે.

હેલ્થ :  સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. થાક અને આળસ ઓછી થશે.

ઉપાય :રોટલી પર મીઠું અને સરસોનું તેલ લગાવી કાગડાઓને ખવડાવો.

પોઝિટિવ : ઓફિસમાં કામને ઝીણવટતાથી કરવાનો પ્રયત્ન કરો. જરૂર સમયે કોઇપણ જાતનો બદલાવ લાવવામાં સંકોચ ન કરવો. કાર્યક્ષેત્રમાં અડચણો આવી શકે છે, કઈંક નવું શીખી શકો છો. કેટલીક વાતો ગુપ્ત જ રાખવી.

નેગેટિવ :  કોઇને કોઇ બાબતે ગભરાહટ સતાવશે. કોઇપણ જાતની ઝંઝટમાં ન ફસાવું. વાહનો અને મશીનોથી સાવધાન રહેવું. ગુસ્સો વધારે આવશે.

ફેમિલી : જીવનસાથી દ્વારા ગિફ્ટ મળી શકે છે. મનોરંજનમાં સમય પસાર થશે. પરિણિત લોકો માટે દિવસ સારો રહેશે.

લવ : કુંવારા લોકોને પ્રેમ પ્રસ્તાવમાં અસફળતા મળી શકે છે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસ માટે દિવસ બહુ ફાયદાકારક નહીં રહે. સ્ટૂડન્ટ્સને વધારે મહેનત કરવી પડી શકે છે.

હેલ્થ : આળસ અને થાક સતાવી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

ઉપાય : ઘર, ઓફિસ કે દુકાનમાંથી કાટ લાગેલી લોખંડની કોઇ વસ્તુ તરત જ દૂર કરો.

રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો