27, જાન્યુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો દિવસ અને સાથે વાંચો કેવું રહેશે આજે તમારું લક…

1511

પોઝિટિવ : પરિસ્થિતિમાં બદલાવ આવી શકે છે. સાથે કામ કરતા લોકોની મદદ મળી રહેશે. નવા પડકારો મળશે. તમને કઈંક ને કઈંક સારું ફળ મળી રહેશે. નોકરી કે બિઝનેસમાં બદલાવ લાવવાની ઇચ્છા થશે.

નેગેટિવ : લાગણીઓ દુભાઇ શકે છે અને એકલા પડી ગયાની લાગણી આવે. ધનની અસત વર્તાય. રોકાણ માટે દિવસ સારો નથી. જિદ કરવાથી બનતાં કામ બગડી શકે છે.

લવ : કુંવારા લોકોની લવલાઇફ સારી રહેશે. કોઇને લવ પ્રપોઝલ કરી શકો છો અને તેમાં તમને સફળતા પણ મળશે.

ફેમિલી : માતાનો સહયોગ મળી રહેશે.

કેરિયર/પ્રોફેશન :  કાર્યક્ષેત્રમાં અધિકારીઓની મદદ મળી શકે છે. બિઝનેસ સામાન્ય રહેશે. આજે કોઇ મોટો નિર્ણય ન લેવો.

હેલ્થ : ખાવા-પીવામાં ધ્યાન રાખવું.

ઉપાય : પાનના પત્તામાં પૂજાની સોપારી મૂકી ગણપતિને ચઢાવો.

પોઝિટિવ : તમારું પર્ફોર્મન્સ સારું થઈ શકે છે અને આસપાસના લોકો તમારાથી પ્રભાવિત થશે. જૂનાં ટેન્શન દૂર થશે. તેનાથી નસીબનો સાથ મળશે અને જાત પર ધ્યાન આપી સકશો. પોતાના માટે ખરીદી કરી શકો છો. મિત્રો અને ભાઇઓનો અચાનક સહયોગ મળી રહેશે. નવી યોજનાઓ બની શકે છે. ભાગીદારીમાં લીધેલા નિર્ણયોથી ફાયદો થઈ શકે છે.

નેગેટિવ : અચાનક યાત્રા થઈ શકે છે કે કોઇ કાન આખુ નવેસરથી કરવું પડી શકે છે. આસપાસના લોકો તમારી ફરિયાદ કરી શકે છે. આખો દિવસ મહેનતમાં પસાર થશે. કોઇ વ્યક્તિ સાથે અણબનાવ થઈ શકે છે.

ફેમિલી : પરિવારના કોઇ સભ્ય કે કોઇ દૂરના સંબંધી પર ચિડાઇ શકો છો. પાર્ટનરના સહયોગથી ધનલાભ થઈ શકે છે.

લવ : લવ પ્રપોઝલ માટે દિવસ સારો છે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસમાં કોઇ નાનો-મોટો ફાયદો થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્ષન કરી શકે છે. સ્ટૂડન્ટ્સ માટે સમય થોડો નકારાત્મક બની શકે છે.

હેલ્થ : પેટ ખરાબ થઈ શકે છે. મોંમાં ચાંદી પડી શકે છે.

ઉપાય :કોઇ ગરીબ બાળકને ગોળ ખવડાવો.

પોઝિટિવ : નસીબનો સાથ મળશે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે. કામમાં મન પરોવવાનો પ્રયત્ન કરવો. વાણી-વર્તનમાં સકારાત્મકતા રાખવી. નિવેશમાં ફાયદો મળી શકે છે. કામમાં અવૉર્ડ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં સહયોગ મળી રહેશે.

નેગેટિવ : કોઇ વાત કહેતાં પહેલાં વિચારી લેવું, નહીંતર ટેન્શન ઊભું થઈ શકે છે. ખર્ચ વધશે.

ફેમિલી : જીવનસાથી દ્વારા ગિફ્ટ મળી શકે છે. દાંપત્યજીવનમાં નાનકડી બાબતથી ખટપટ થઈ શકે છે.

લવ : પ્રેમીઓ માટે સમય ઠીક-ઠાક છે.

કેરિયર/પ્રોફેશન : સ્ટૂડન્ટ્સને વધારે મહેનત કરવી પડે. નિર્માણ કાર્ય સાથે જોડાયેલ લોકોને સફળતા મળી શકે છે. પ્રોફેશનલ લાઇફ માટે સમય સામાન્ય છે. બિઝનેસ અને નોકરીમાં ધનલાભના યોગ છે. કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

હેલ્થ : સ્વાસ્થ્યમાં સાચવવું.

ઉપાય : ઋતુ પ્રમાણે ખાન-પાનમાં ધ્યાન રાખવું.

પોઝિટિવ : મિત્રો અને પરિવારના લોકોનો સહયોગ મળી રહેશે. અટકેલું ધન પાછું મળી શકે છે. બુદ્ધી અને વાણીથી આસપાસના લોકોનું દિલ જીતી લેશો. દુશ્મનો પર જીત મળશે. કોઇ કામ માટે પૂરેપૂરી મહેનત કરશો અને પોતાની જાતને સાબિત પણ કરી સકશો. કોઇ સારા સમાચાર મળી શકે છે. બેરોજગાર લોકોને નવી નોકરી મળી શકે છે.

નેગેટિવ : આજે વધારે જિદ્દી થવાથી નુકસાન થઈ શકે છે. કોઇ નકામી વસ્તુઓની ખરીદી કરી શકો છો. કોઇની નિંદા કરશો તો તેનાથી તમારી જ મુશ્કેલી વધી શકે છે.

ફેમિલી : ઘર અને ઓફિસના કામમાં પરિવારનો સહયોગ મળી રહેશે.

લવ : વિવાદ થઈ શકે છે. લવ પાર્ટનર તમારાથી નિરાશ ન થાય તેનું ધ્યાન રાખવું.

કેરિયર/પ્રોફેશન : કામનું ભારણ વધારે રહેશે. ધીરજ રાખવી. કરિયરની બાબતમાં સમય અનુકૂળ રહેશે. સારાં પરિણામ મળી શકે છે.

હેલ્થ : સાંધાનો દુખાવો થઈ શકે છે.

ઉપાય : બટાકામાં ગોળ મિક્સ કરી કોઇ ઝાડ નીચે નાખો.

પોઝિટિવ : અધિકારીઓ દ્વારા સુખ મળી શકે છે. તમારી મહત્વાકાંક્ષાઓ ચરમસીમા પર રહેશે. બિઝનેસ કે કાર્યક્ષેત્ર સંબંધિત યાત્રાના યોગ બની રહ્યા છે. જેટલું વધુ કામ કરશો એટલું વધું જ શીખવા મળશે. કેટલાક લોકો તમારી મહેનતથી ઈંપ્રેસ થઈ શકે છે. કોઇ ચિંતાથી મુક્તિ મળી શકે છે. દૂર રહેતા લોકો સાથે સંબંધો સુધરી શકે છે.

નેગેટિવ : ઓફિસમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ બની શકે છે. પૂરાં થઈ ગયેલ કામમાં પણ કોઇને કોઇ ભૂલ રહી શકે છે. મહેનતની સાથે કામ પણ વધારે રહેશે. રોજિંદાં કે પરિવારના કામોમાં ભાગદોડ રહેશે. કામનું ભારણ રહેશે.

ફેમિલી : પાર્ટનરનું સુખ મળશે. સુખ અને પ્રેમ બન્ને મળશે. સંબંધોમાં સુધારો આવશે.

લવ : પાર્ટનર દ્વારા ફાયદો મળી શકે છે.

કેરિયર/પ્રોફેશન : કાર્યક્ષેત્રમાં કામ કરતા વિપરીત લિંગના લોકોની મદદથી ફાયદો થશે. કામ પૂરાં થશે. જૉબ ઓફર પણ મળશે.

હેલ્થ : તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે. મહેનતની સાથે થાક પણ રહેશે.

ઉપાય : ઓફિસ કે ઘરના ફર્નિચરની સફાઇ કરાવવી.

પોઝિટિવ : રોકાણમાં જે વિકલ્પ કે ઉપાય વિચારી રહ્યા છો, તે મહત્વના રહેશે. જે પણ વિચારશો તેમાં સફળતા મળશે. આજે કરેલ કામમાં પરિણામ પૂરેપૂરું મળી રહેશે. યોગ્ય સમયે રોકાણ કરવું. પાર્ટનરશિપ વાળા બિઝનેસમાં ફાયદો મળશે. જમીન-જાયદાદમાં કોઇ મોટું કામ થઈ શકે છે. ઓફિસ કે બિઝનેસમાં નવેસરથી પહેલ કરી શકો છો. કરિયર અને સામાજિક ક્ષેત્રમાં પ્રગતિ થઈ શકે છે. પ્રોપર્ટીથી ફાયદો થઈ શકે છે. કાયદાકિય બાબતોનું સમાધાન થશે.

નેગેટિવ : કામમાં મન લાગશે નહીં. એકસાથે ઘણાં કામના ચક્કરમાં પડવાના કારણે તમારું જ નુકસાન થઈ શકે છે. મગજમાં ઉથલ-પાથલ ચાલતી રહેશે. કોઇ મોટા નિર્ણયના કારણે કન્ફ્યૂઝન વધી શકે છે.

ફેમિલી : પારિવારિક સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે.

લવ : પાર્ટનર તમારા પ્રત્યે સંવેદનશીલ રહેશે. તેની વાતોમાં રહેલ ઈશારાઓને સમજો.

કેરિયર/પ્રોફેશન : કાર્યક્ષેત્રમાં સન્માન મળશે. અટકેલું ધન પાછું મળશે. સ્ટૂડન્ટ્સ માટે દિવસ સારો છે. સહયોગ મળી રહેશે.

હેલ્થ : સ્વાસ્થ્યની બાબતમાં દિવસ ઠીક છે. જૂના રોગોથી છૂડકારો મળી શકે છે.

ઉપાય : ઘર કે ઓફિસની બહાર કોઇ ખૂણામાં કાળા કપડા પર કોલસા મૂકો.

પોઝિટિવ : કોઇ ધનલાભ મળી શકે છે. આજે જૂની વસૂલી કરી શકો છો. વિચારેલાં કામ આજથી શરૂ કરી શકો છો. રોકાણ માટે યોજના બની શકે છે. આજે જૂનાં બિલ ચૂકવી દેશો. ઓફિસ કે કાર્યક્ષેત્રમાં આજે તમારી યોજનાઓ પૂરી થઈ શકે છે. ઓફિસ અને બિઝનેસમાં કોઇ મોટો ફાયદો થઈ શકે છે.

નેગેટિવ : અનિચ્છિત ઘટના થઈ શકે છે, જેનાથી તમે ન પણ બચી શકો. મિત્રો કે આસપાસના લોકો પર ખર્ચ વધી શકે છે. દિવસ પડકારભર્યો રહેશે.

ફેમિલી : પાર્ટનરને સમય આપવો.

લવ : લવ લાઇફમાં સુખ મળશે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસમાં કોઇ રિસ્ક ન લેવું. લોકોને ઉધાર પૈસા ન આપવા. સ્ટૂડન્ટ્સ માટે સમય ઠીક-ઠાક છે. કોઇ ખાસ સફળતા નહીં મળે.

હેલ્થ : થાક અને આળસ સતાવશે. જૂના રોગ સતાવી શકે છે.

ઉપાય : પાણીમાં કેસર, ચંદન અને હળદર મિક્સ કરી પૈસા રાખવાની જગ્યાએ છાંટો.

પોઝિટિવ : અચાનક કોઇ સારા સમાચાર કે આઇડિયા મળી શકે છે. લોકોનું ધ્યાન તમારા પર રહેશે. જૂના મિત્રો કે ગમતા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. કોઇ સાથે અણબનાવ ચાલી રહી હોય તો, સમાધાન પણ થઈ શકે છે. નસીબનો સાથ મળી શકે છે. જેનું પ્લાનિંગ ઘણા દિવસોથી ચાલી રહ્યું હોય, તેના પણ કામ શરૂ કરી દો, ફાયદો થશે.

નેગેટિવ :  વિચાર્યા વગર કોઇને સલાહ ન આપવી, નહીંતર મુશ્કેલી વધી શકે છે.

ફેમિલી : જીવનસાથી સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બની શકે છે.

લવ : મનની વાત વિપરીત લિંગના લોકો સાથે શેર કરી શકો છો. લવ લાઇફમાં કોઇ બાબતે ગુંચવણ હોય તો તેનું સમાધાન આવી શકે છે.

કેરિયર/પ્રોફેશન : કામમાં મન ઓછું લાગશે. ધનલાભ થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો.

હેલ્થ :જૂના રોગ મટી શકે છે.

ઉપાય : વરિયાળીનું સેવન કરવું.

પોઝિટિવ : ક્યાંક રોકાણ કરવાની સલાહ મળી શકે છે. તમારા પ્લાન ગુપ્ત રાખશો તો સફળતા મળશે. આજે વિચારેલાં મોટાભાગનાં કામ પૂરાં થઈ શકે છે. સમજી-વિચારીને રોકાણ કરવું. સમજી-વિચારીને કામ કરશો તો નુકસાનથી બચી સકશો.

નેગેટિવ : નકારાત્મક વાતોથી માનસિક તણાવ વધી શકે છે. મિત્રો અને ભાઇઓની મદદ નહીં મળી શકે. કોઇ નવું કામ શરૂ કરો તો સાવધાની રાખવી. રોકાણમાં સાવધાની રાખવી.

ફેમિલી : જાત પર કંટ્રોલ રાખવો. જીવનસાથીની લાગણીને સમજવી.

લવ : જાણતાં-અજાણતાં તમારાથી પાર્ટનર હર્ટ થઈ શકે છે.

કેરિયર/પ્રોફેશન : અચાનક ધનહનિ થઈ શકે છે. વર્કપ્લેસ પર કેટલીક બાબતોમાં મદદ નહીં મળી શકે. સ્ટૂડન્ટ્સ માટે સમય અનુકૂળ છે.

હેલ્થ : પેટની તકલીફ થઈ શકે છે.

ઉપાય : ભાત બનાવી ઘી અને ખાંડ મિક્સ કરી મંદિરમાં ચઢાવો.

પોઝિટિવ : રૂટિન કામથી ધનલાભ અને ફાયદો મળી શકે છે. નસીબનો સાથ મળી શકે છે. કન્ફ્યૂઝનની સ્થિતિ પૂરી થશે. કોઇ બાબતે નિરાશ ન થવું. તેનાથી તમારો ફાયદો થશે. અધૂરાં કામ પૂરાં કરવાથી ફાયદો મળી શકે છે.

નેગેટિવ : ખર્ચ વધી શકે છે. જૂનું દેવું સામે આવી શકે છે. ઘર કે ઓફિસમાં મુશ્કેલીભરી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. મિત્રો પાછળ નકામો ખર્ચ થઈ શકે છે.

ફેમિલી : ઘરનું વાતાવરણ સારું રહેશે. પરિવારનો સહયોગ મળી રહેશે.

લવ : કુંવારા લોકો માટે દિવસ શુભ છે. પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે.

કેરિયર/પ્રોફેશન : વિવાદની શક્યતા છે, પરંતુ પાર્ટનરનો સહયોગ મળી શકે છે. વાણી પર સંયમ રાખવો. સ્ટૂડન્ટ્સ માટે દિવસ સારો છે. નોકરીમાં સફળતા મળશે.

હેલ્થ : સ્વાસ્થ્ય માટે સમય સામાન્ય છે. જૂના રોગોમાં રાહત મળી શકે છે.

ઉપાય : પેન કે હિસાબની બુક પર નારાસડી બાંધીને રાખો.

પોઝિટિવ : પ્રોપર્ટીના કામમાં ધનલાભના યોગ છે. બેંકિંગ સેક્ટર સાથે જોડાયેલ લોકો માટે દિવસ સારો છે. ધીરજથી કામ લેવું. દિવસભર પૈસા બાબતે વિચારતા રહેશો. મનપસંદ ભોજન મળી શકે છે. કુંવારા લોકોને પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે.

નેગેટિવ : જૂના દુશ્મનોનો સામનો થઈ શકે છે. બેજવાબદારીવાળા વર્તનના કારણે વિવાદ થઈ શકે છે. આજે થોડા સાવધાન રહેવું.

ફેમિલી : આખો દિવસ દોડ-ભાગમાં પસાર થશે. સામાજિક જવાબદારીઓ વધી શકે છે.

લવ : પાર્ટનરના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું.

કેરિયર/પ્રોફેશન : કાર્યક્ષેત્રમાં ભાગ-દોડ રહેશે અને મુશ્કેલી રહેશે. સ્ટૂડન્ટ્સ માટે દિવસ નકારાત્મક રહેશે. એક્સ્ટ્રા મહેનત રહેશે.

હેલ્થ : કમર અને સાંધાનો દુખાવો રહેશે.

ઉપાય :કોઇ ગરીબને પાણી ખરીદીને આપો.

પોઝિટિવ : આગળ વધવાની ઘણી તક મળી શકે છે. રોજિંદાં કામ સમયસર પૂરાં થશે. કામના સ્થળે લોકોની મદદ મળી રહેશે. કોઇ રહસ્યની વાત જાણવા મળી શકે છે. જે પણ કામ કરશો તેનાથી કોઇને કોઇ ફાયદો મળી જ રહેશે. ધનલાભ થઈ શકે છે. હરવા-ફરવા માટે સમય સારો છે.

નેગેટિવ : રોજિંદાં અને મહત્વનાં કામ માટે થોડી વધારે મહેનત કરવી પડી શકે છે. વધારે પડતા સ્ટ્રીક થવાથી તમારું જ નુકસાન થઈ શકે છે. એકસાથે ઘણાં કામ વિચારશો તો મુશ્કેલીઓ વધી શકે છે. કોઇપણ નિર્ણય લેવામાં ઉતાવણ ન કરવી.

ફેમિલી : જીવનસાથીની વાત સમજવાનો પ્રેમ કરવો અને એકબીજા સાથે સમય પસાર કરવો.

લવ : પાર્ટનરનો મૂડ સારો રહેશે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસમાં નવા સંબંધો બનશે. કાર્યક્ષેત્રમાં તમારું સન્માન મળશે અને સહયોગ મળી રહેશે. સ્ટૂડન્ટ્સ માટે સમય સારો છે.

હેલ્થ : માનસિક અને શારીરિક થાક રહી શકે છે.

ઉપાય : ફણગાવેલાં અનાજ ખાવાં.

રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો