હળદર અને સૂંઠ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે: ઉધરસ માટે 10 ઘરેલુ ઉપચાર

127
Loading...

1. હળદર અને સૂંઠ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે

2. અડધી ચમચીમાં લીંબુના રસમાં બે ચમચી મધ ઉમેરી ચાટવાથી ઉધરસ મટે છે.

3. લવિંગ મોંમાં રાખી ચૂચવાથી પણ ઉધરસ મટે છે.

4. મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળીને પીવાથી ઉધરસ મટે છે.

5. એક ચમચી આદુનો રસ અને અડધી ચમચી મધ મેળવીને પીવાથી ઉધરસ મટે છે.

6. શેકેલી હિંગમાં ગરમ પાણી મિક્સ કરી પીવાથી ઉધરસ મટે છે.

7. દાડમની છાલનો ટુકડો મોઢામાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.

8. એક ગ્લાસ દૂધમાં હળદર અને ધી મેળવીને પીવાથી ઉધરસ મટે છે.

9. ફુદીનાનો રસ પીવાથી ઉધરસ મટે છે.

10 ડુંગળીનો ઉકાળો પીવાથી ઉધરસ મટે છે.

તમને કદાચ ગમશે

Loading...