આ 5 સંકેતો દર્શાવે છે કે તમારી પત્ની તમને દગો આપી રહી છે : ૯૯ % પુરુષો જાણતા નથી

સંબંધોનું જીવનમાં એક વિશેષ મહત્વ હોય છે, કેમ કે જીવનમાં પ્રેમનો અર્થ સંબંધ હોય છે. અને દરેક સંબંધનું એક અલગ મહત્વ અને એક વિશેષ સ્થાન હોય છે. આજે અમે તમને એક એવા જ સંબંધ વિષે જણાવવા માંગીએ છીએ જે છે પતી-પત્નીનો સંબંધ, પ્રેમ અને સારા નરસા ઝગડા ભરેલા આ સંબંધ સાથે જીવનની દરેક પળ અલગ હોય છે.

કેમ કે તમારા દરેક સુખ દુઃખમાં તમારા પાર્ટનર તમારી સાથે હોય છે. જેથી તમારા જીવનની દરેક પળ ખુશીઓથી ભરપુર હોય છે. પરંતુ ક્યારે ક્યારે આ સંબંધમાં પણ તનાવ આવી શકે છે અને તેના ઘણા કારણ હોઈ શકે છે, પરંતુ તેનું સૌથી મોટું કારણ તમારી પત્નીનું દગાબાજ હોવું હોઈ શકે છે. પરંતુ તમને કેવી રીતે ખબર પડે છે? કે તમારી પત્ની દગાબાજ અને ધિક્કારપાત્ર છે, આવો જાણીએ.

1વર્તન અને પરિવર્તન

જયારે તમને લાગે કે તમારી પત્નીના વર્તન અને વ્યવહારમાં પહેલાથી થોડો ‘વિચિત્ર એવો’ ફેરફાર થવા લાગે છે દરેક મહિલા પોતાના પાર્ટનર સાથે લાગણી પૂર્વક જોડાયેલી રહે છે. પત્ની દગાબાજ હોવાની સૌથી પહેલી નિશાનીએ હોય છે કે તે ઈમોશનલ રીતે પોતાના પાર્ટનરથી જુદી રહેવા લાગે છે. પરંતુ તમારી પત્ની પણ તમારાથી ઈમોશનલ સંબંધ તોડી દુર રહેવાનું શરુ કરી દે છે તો સમજી લો કે તે કોઈ બીજા સાથે જોડાઈ રહી છે.

2શારીરિક સંબંધ બનાવવામાં આનાકાની

જો તમારી પત્ની શારીરિક સંબંધ બનાવવા માટે આનાકાની કરવા લાગે છે. તો તેની પાછળનું કારણ તપાસ કરો. એવું પણ હોઈ શકે છે કે તેની પાછળ કોઈ કારણ છે. પરંતુ મોટાભાગે મહિલાઓ ત્યારે એવું કરે છે. જયારે તેને રસ કોઈ બીજામાં હોય. તેવામાં તમે સમજી જાવ કે કાંઈ ગડબડ જરૂર છે.

3નવા મિત્રો

જો તમારી પત્ની એક વોકિંગ વીમેન છે અને તે ઓફિસે જાય છે. તો તેમના પુરુષ મિત્રોનું હોવું સામાન્ય વાત છે. પરંતુ જો તમારી પત્ની પોતાની પ્રોફેશનલ લાઈફની વધુ ચર્ચાઓ પોતાની પર્સનલ લાઈફમાં કરવા લાગે છે અને કોઈ એક વ્યક્તિ વિષે વધુ વાતો કરવા લાગે અને તેની સાથે જોડાયેલી તમામ વાતો તમને શેર કરવા લાગે છે. તો તેનો અર્થ છે કે તમારી પત્ની તે વ્યક્તિથી વધુ ક્લોઝ આવી રહી છે.

4વાતો છુપાવવી

એ તો દરેક જાણે છે કે મહિલાઓમાં વાતને પેટમાં છુપાવવી સરળ નથી હોતી. ખાસ કરીને પતીથી પત્ની કોઈ વાત નથી છુપાવી શકતી. જો પત્નીઓ તમારી વાતને પતિથી છુપાવવા લાગે કે પછી ફેરવી ફેરવીને વાત કરવા લાગે તો સમજી લો કે તે તમને દગો આપી રહી છે.

5સોસીયલ મીડિયા ઉપર વધુ સમય પસાર કરવો

જો તમારી પત્ની હવે સોસીયલ મીડિયા ઉપર વધુ સમય પસાર કરવા લાગી છે. તો બની શકે છે કે તેને કોઈ નવા મિત્ર મળી ગયા હોય. પતી – પત્ની વચ્ચે કોઈ ત્રીજો માણસ જરૂર હોઈ શકે છે. જો તેવું છે તેને પોતાનો ફોન બતાવવાનું કહો. જો તે આનાકાની કરે તો તે દર્શાવે છે કે તે કાંઈક છુપાવી રહી છે.

6તેના ફોન સાથે જોડાયેલી ટેવ ઉપર ધ્યાન આપો

Woman with arms crossed is sulking while her partner is talking to her

તે થોડું મુશ્કેલ હોઈ શકે છે, કેમ કે મોટાભાગે મહિલાઓ પોતાનો મોટા ભાગની સમય ફોન સાથે પસાર કરે છે. જો તમારી પત્ની અચાનકથી ફોન ઉપર વાત કરવા કે મેસેજ મોકલવામાં વધુ સમય પસાર કરવા લાગે, કે જેવા જ તમે રૂમમાં દાખલ થાવ છો, તો એવું કરવાનું બંધ કરી દે તો આવા પ્રકારની ટેવ તે વાતનો સંકેત આપી શકે છે કે તે પોતાના જીવનમાં કોઈ નવા માણસ સાથે વાત કરી રહી છે. જેના વિષે તમને જણાવવા નથી માગતી.

નોંધ : જણાવવામાં આવેલા તમામ સંકેતો જોવા તમે ત્યાં સુધી તમારી પત્ની ઉપર કોઈ પણ જાતનો આરોપ નથી લગાવી શકતા જ્યાં સુધી તમારી પાસે કોઈ ચોક્ક્સ સાબિતી ન હોય કે તેનું ક્યાંક બીજે અફેયર ચાલી રહ્યું છે. કેમ કે જો તમારી પત્ની સાચી છે અને તમે તેની ઉપર ખોટા આરોપ લગાવો છો, તો એ તમારા સંબંધને ખલાસ કરી શકે છે. એટલા માટે તમારા પાર્ટનર ઉપર વિશ્વાસ રાખો અને સંબંધ જોડવાનો પ્રયાસ કરો નહિ કે તોડવાનો.

આ પણ વાંચો

મહાભારત યુદ્ધના કેટલાક અદભુત રહસ્ય, જેને 99 % લોકો નથી જાણતા