અહી પોતાના જ પિતા સાથે થાય છે છોકરીના લગ્ન, નાની ઉંમરમાં જ દેખાડવામાં આવે છે સપના…..

95
Loading...

દુનિયાભરમાં લગ્ન જેવા પવિત્ર બંધન સાથે ઘણી એવી પરંપરાઓ પ્રચલિત છે. પણ, જે પરંપરાની વાત આજે અમે કહેવા જઈ રહ્યા છીએ જે કદાચ જ તમે સાંભળ્યું હશે.

જણાવી દઈએ કે આ પરંપરાના વિશે સાંભળીને તમને ખુબજ હૈરાની લાગશે. કેમ કે અહી દીકરીઓના લગ્ન બાદ તેમની વિદાઈ કરવામાં નથી આવતી. એવું એટલા માટે કેમ કે અહી દીકરીઓના લગ્ન ખુદ પોતાના પિતા સાથે જ કરવામાં આવે છે.

સાંભળીને તમને પણ જટકો લાગ્યો હશે. તમને વિચાર આવતો હશે કે ભલા કોણ એવો બાપ પોતાની જ દીકરી સાથે લગ્ન અને સંબંધ બનાવવા ખુશ હશે? પણ આ એકદમ હકીકત છે.

અહીની છોકરીઓને કાચી એટલે કે નાની ઉમરમાં જ પોતાના પિતા સાથે લગ્ન કરવાના સપના દેખાળવામાં આવે છે. તેઓને એ બતાવવામાં આવે છે કે તારા લગ્ન તારા પિતા સાથે જ થવાના છે

બાળપણથી જ આ વાત સાંભળીને મોટી થયેલી છોકરીઓ પણ મન માં ને મન માં જ પોતાના પિતાને પોતાનો થનારો પતિ સ્વીકાર કરી બેસે છે. જ્યાં ભારત જેવા દેશમાં તે અપરાધની શ્રેણીમાં આવે છે.

સાથે જ આપણા પાડોશી દેશ ‘બાંગ્લાદેશ’ માં આવા લગ્ન એક પરંપરાનાં નામે પ્રચલિત છે. અહી દીકરીઓના લગ્ન તો થાય છે પણ, વિદાઈ નહિ. બાંગ્લાદેશની મંડી જનજાતી માં આ કુપ્રથા ખુબ પ્રચલિત છે.

શરૂઆતથી જ આ જન-જાતિમાં લગ્ન પોતાના પિતા સાથે જ કરવાની પરંપરા ચાલતી આવી છે. જનજાતિની એક છોકરી ઓરોલાનું કહેવું છે કે જ્યારે તે ખુબ નાની હતી ત્યારે તેના પિતાની મૃત્યુ થઇ ગઈ હતી.

ત્યારે તેની માતા નાં બીજા લગ્ન કરવામાં આવ્યા હતા. ત્યારથી તે પોતાના બીજા બાપને એક પતિના રૂપમાં જ જોવા લાગી હતી. સાથે જ કોઈ મહિલાનો પતિ ઓછી ઉમરમાં જ મૃત્યુ પામે તો મહિલાને પોતાના પરિવારના અન્ય પુરુષ સાથે લગ્ન કરાવામાં આવે છે.

માનવામાં આવે છે કે નાની ઉમરનો પતિ પોતાની પત્ની અને દીકરી બંનેની સુરક્ષા કરી શકે છે. સાથે જ હાલના સમયે ઓરોલાનાં પોતાના પિતા થકી ત્રણ બાળકો છે અને તેની માં ને બે બાળકો છે.

ભારત અને બાંગ્લાદેશમાં મંડી જનજાતિમાં લગભગ 20 લાખ લોકો વસવાટ કરે છે. આ સમુદાયનાં લોકોને ‘ગારો’ નાં નામથી પણ જાણવામાં આવે છે.

તમને કદાચ ગમશે

Loading...