રાજસ્થાનના આ મંદિરમાં સાંજે જવા પર છે પ્રતિબંધ : જાણો કેમ

રાજસ્થાનના બાડમેરથી 30 કિલોમીટર એક નાનું ગામ છે કિરાડૂ. આ ગામમાં ેક મંદિર છે. આ ગામનું નામ આ મંદિરના નામથી જ પડ્યું છે. કહેવાય છે કે 11મી શતાબ્દીમાં કિરાડૂ પરમાર વંશની રાજધાની હતી. પરંતુ આજે અહીંયા ચારે બાજુ સન્નાટો છવાઇ ગયો છે. જે પણ વ્યક્તિ આ જગ્યા માટે જાણે છે એના મોઢા પર કિરાડૂના નામનો ભય ફેલાઇ જાય છે. કિવદંતિઓમાં આવો ઉલ્લેખ છે કે બાડમેરનું આ ઐતિહાસિક મંદિર શ્રાપિત છે.

કિરાડૂ માટે જે કહાની જાણીતી છે એને જાણ્યા બાદ લોકો હેરાન રહી ગયા. આ મંદિરની આસપાસ રહેતા લોકો આ મંદિરથી જોડાયેલ અપશકુનો અને શ્રાપો માટે જણાવે છે. ગ્રામીઓના પ્રમાણે મંદિરની બહાર એક મોટો પથ્થર છે વાસ્તવમાં આ એક કુમ્હારિન છે જે એક ઋષિના શ્રાપના કારણએ પથ્થર બની ગઇ છે.

આ મંદિરમાં સાંજ પડતાં જ સન્નાટો છવાઇ જાય છે. તમામ વાસ્તુકળા પર તાળા લગાવી દેવામાં આવે છે. જેવી સાંજ પડે છે માણસના શરીરને એનાથી દૂર કરી દેવામાં આવે છે. કહેવાય છે જે પણ સાંજ પછી અહીંયા રોકાય છે એ પથ્થર બની જાય છે. લોકોનું કહેવું છે કે અહીંયા હાજર તમામ પથ્થર કોઇક જમાનામાં માણસો હતા. કદાચ આ જ ડરથી અત્યાર સુધી કોઇએ કાયદાકીય પડકારની જરૂર પડી નહીં.

17 શતાબ્દીમાં અહીંયા ભૂકંપ આવ્યો હતો જેના કારણથી આ મંદિરને ખૂબ નુકસાન પહોંચ્યું. ઘણા વર્ષો સુધી વીરાન રહેવાને કારણે આ મંદિરની સાચવણી થઇ શકી નહતી. કિરાડૂમાં કુલ 5 મંદિર છે, જેમાંથી આજે માત્ર વિષ્ણુ અને સોમેશ્વરનું મંદિર ડ સાચી સ્થિતિમાં છે. અહીંયા આવેલા તમામ મંદિરોમાંથી સોમેશ્વર મંદિર સૌથી મોટું છે.

પેરાનોર્મલ સોસાયટી ઓફ ઇન્ડિયાના મેમ્બરે મંદિરની ગેલેરીમાં ઇલેક્ટ્રો મેગ્નેટિક ફીલ્ડને માપનારું ઉપકરણ રાખ્યો. તો જાણ્યું તો અહીંયા માણસો ઉપરાંત પણ બીજી તાકાત રહેલી છે.

તમને કદાચ ગમશે