આજથી શરૂ થઈ રહ્યો છે માઉન્ટ આબુ ફેસ્ટિવલ, જાણો તેમાં શું ખાસ છે

194
Loading...

આજથી શરૂ થયો ફેસ્ટિવલઃ

માઉન્ટ આબુ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે. વળી તે ગુજરાતીઓનું પણ લોકપ્રિય હિલ સ્ટેશન છે.

આથી ત્યાં આમ પણ ગુજરાતી પ્રવાસીઓનો ખાસ્સો ધસારો રહેતો હોય છે.

અરવલ્લીની લીલીછમ પર્વતમાળામાં આવેલા માઉન્ટ આબુમાં આજથી 31 ડિસેમ્બર સુધી માઉન્ટ આબુ ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે.

જાણો આ ફેસ્ટમાં કઈ ખાસ વાત હશે.

માઉન્ટ આબુ વિન્ટર ફેસ્ટિવલઃ

માઉન્ટ આબુ વિન્ટર ફેસ્ટિવલ 29 ડિસેમ્બર 2018થી 31 ડિસેમ્બર 2018 સુધી યોજાશે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે ખૂબ જ મહત્વનો ફેસ્ટિવલ છે.

તમને આ ગાળામાં અહીં રાજસ્થાની કલ્ચરની ઝલક જોવા મળશે. આ ફેસ્ટમાં સ્થાનિકો પણ શઆમેલ થાય છે.

શું જોવા મળે?

માઉન્ટ આબુ વિન્ટર ફેસ્ટિવલમાં ઘણા બધા લોકલ કલાકારો રંગબેરંગી ડ્રેસ પહેરીને પરફોર્મ કરે છે. તમને રાજસ્થાની વાનગીઓનો સ્વાદ પણ માણવા મળશે.

અહીં કેટલાંક રસપ્રદ અને અભિભૂત થઈ જવાય તેવા ડાન્સ પરફોર્મન્સ ણ જોવા મળશે. રાજસ્થાનના પ્રસિદ્ધ ડફ, ઘૂમર અને ગેર નૃત્ય પર ડાન્સ કરતા જોવા મળશે.

સ્પોર્ટ્સઃ

આ ઉપરાંત તમને અહીં કેટલીક રમતોનું આયોજન થતુ જોવા મળશે.

અહીં નકી લેકમાં દીવા તરતા મૂકવાની ઈવેન્ટ પણ યોજાય છે જેમાં નકી લેક પર સેંકડો દીવડા તરતા જોવા મળે છે. આ દૃશ્ય જાદુઈ હોય છે.રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...