આ જગ્યાએ મળે છે દુનિયાની સૌથી શુદ્ધ હવા, શોધવાથી પણ નહીં મળે પ્રદૂષણ :જાણો કયા?

56
Loading...

pollution વાયુ પ્રદૂષણથી સ્વાસ્થ્યને પરેશાની

ભારતની રાજધાની દિલ્હીની હવાની ગુણવત્તા દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે.

માત્ર દિલ્હી જ નહીં દુનિયાના મોટાભાગના શહેરોમાં સૌથી વધારે વાયુ પ્રદૂષણ જોવા મળે છે. સૌથી વધારે પ્રદૂષિત

શહેરોમાંથી 10તો માત્ર ભારતમાં જ છે.

આ ખરાબ હવાના કારણે ઘણા લોકો અસ્થમા, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ, ફેફસાનું કેન્સર અને હાર્ટ

પ્રોબ્લેમ જેવી સમસ્યાથી પીડાય છે.

રોજ વધી રહેલા એર પોલ્યુશનને જોઈને લાગે છે કે ભાગ્યે જ એવો કોઈ દેશ હશે જ્યાં આ પ્રોબ્લેમ નહીં હોય.

પૃથ્વી પરની સૌથી શુદ્ધ હવાવાળો દેશ

 


પરંતુ એક એવો દેશ છે જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી શુદ્ધ હવાવાળી જગ્યા કહેવાઈ છે.

એટલે કે તેને પૃથ્વી પર સૌથી શુદ્ધ હવા વાળો દેશ બીજો કોઈ નથી.

યુરોપીયન દેશોમાં આવનારી આ જગ્યાનું નામ ફિનલેન્ડ છે.

તેનું કારણ આ દેશમાં રખાતી સ્વચ્છતા અને ગાડીઓની સારી કંડીશન છે.

આ સાથે જ pollution ફેલાવનારી ફેક્ટરીઓ અને ઈન્ડસ્ટ્રીને શહેરથી ખૂબ જ દૂર હોવું પણ મહત્વનું કારણ છે.

આ દેશોમાં સૌથી ઓછું પ્રદૂષણ


WHOની રિપોર્ટ મુજબ અહીં પ્રતિ ક્યુબિક મીટરમાં લગભગ 6 માઈક્રોગ્રામ બારિક કણ જ મળી આવે છે, જે

દુનિયાભરમાં નોંધાયેલા પ્રદૂષણના કણોથી સૌથી ઓછા છે.

આ બાદ સ્વીડન, કેનેડા, નોર્વે અને આઈસલેન્ડ જેવા શહેરોમાં એર પોલ્યુશન ઓછું છે.

દિલ્હીના 339 માઈક્રોગ્રામ સામે અહીં 2.5 માઈક્રોગ્રામ કણ

 તો ફિનલેન્ડમાં સૌથી વધારે સ્વચ્છ હવા મુઓનિયો જગ્યાની છે.

અહીં પીએમ 2.5ના માત્ર 2 માઈક્રોગ્રામ કણ મળી આવે છે. જ્યારે દિલ્હીની જગ્યા આનંદ વિહારનો પી.એમ 2.5

હાલમાં 339 અંક માપવામાં આવ્યો હતો.

આકાશમાં દેખાય છે રમણીય દ્રશ્ય

15 વર્ષના બે છોકરાઓએ ચોર્યું એરપ્લેન અને ઉડાવીને લઈ ગયા જુવો પછી શુ થયું?

તમને કદાચ ગમશે

Loading...