વીડિયોઃ દરિયાના ઊંચા મોજામાં તણાઈ ત્રીજા માળની બાલ્કની

51
Loading...

Seafront સી-ફેસિંગ ઘરને નડી આફત

સ્પેનના ઉત્તર પશ્ચિમ દ્વિપ પર સ્થિત મેસા ડેલ માર શહેરમાં લોકો વાતાવરણના કારણે ખૂબ જ પરેશાન છે.

પર્યટકો વચ્ચે લોકપ્રિય એવા આ શહેરમાં સી-ફેસિંગ ઘરમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયાં છે.

દરિયામાં ઉઠેલા આ તોફાનના કારણે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો

દરિયા કિનારાના 65 એપાર્ટમેન્ટ્સને અસર પહોંચી છે. જેમાંથી મોટાભાગના એપાર્ટમેન્ટ હોલી ડે હોમ છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાઈરલ થયો છે. જેમાં દરિયાની ઊંચી લહેર ત્રીજા માળમાં રહેલી બાલકની સાથે અથડાય છે.

આ પ્રચંડ મોજાના કારણે બાલ્કની તૂટી પડે છે.

જુઓ વીડિયો


તમે જોઈ શકો છો કે કેવી રીતે ઊંચી લહેરો ઉઠે છે અને ઘરની બાલ્કનીને તેની સાથે તાણી જાય છે.

આ પણ વાંચો : સિસ્ટમમાં ₹8,000 કરોડ ઠાલવવા RBIનો નિર્ણય: જાણો કેવી રીતે?

સિસ્ટમમાં ₹8,000 કરોડ ઠાલવવા RBIનો નિર્ણય: જાણો કેવી રીતે?

તમને કદાચ ગમશે

Loading...