લ્યો બોલો હવે ..આ જગ્યાએ 4 પાણીપુરી ની કિંમત છે 750 રૂપિયા – વિશ્વાસના આવે તો વાંચો આર્ટીકલ

98
Loading...

પાણી પૂરી કોને કોને ભાવે છે? પાણી પૂરી, ગોલગપ્પા, પાની કે બાતસે, ફૂલકી અથવા પુચકા એમ લોકો ઘણા નામો થી જાણે છે. પણ આનું નામ લેતા ની સાથે જ સારા સરા લોકો ના મોમાં પાણી આવવા લાગે છે. લોકો પાણી પૂરી ને ખુબજ પંસદ કરે છે જાણે કે તેને ખાધા વગર ચાલે જ નહી.

પાણી પૂરી લોકો દ્વારા ખુબજ પંસદ કરવામાં આવે છે એમાં પણ ભારત મા આ એક રસપ્રદ સ્નેક સાબિત થયો છે. સાથે જ સામાન્ય લોકો પણ પાણી પૂરી ખાઈ શકે છે કેમ કે તમે જાણો જ છો કે આપણા રાજ્ય મા પાણી પૂરી ખુબજ સસ્તા ભાવે મળે છે અને માત્ર ૧૫ થી ૨૦ રૂપિયા માં આરામ થી પાણી પૂરી એન્જોય કરી શકાય છે.

પણ અમે એવું કહીએ કે જો આ પાણી પૂરી ની કિંમત ૭૫૦ રૂપિયા હોય તો અને એ પણ માત્ર 4 જ.

તમને નવાઈ લાગશે કે પાણી પૂરી ની આટલી વ્ધારે કિંમત કઈ રીતે હોઈ શકે.

‘Pullman New Delhi Aerocity’ મા એવા ઘણા લોકો આવે છે જે ૭૫૦ રૂપિયાની માત્ર ૪ પાણી પૂરી ખાવાનો આનંદ ઉઠાવે છે.

આ પણ વાંચો

નવરાત્રીમાં યુવતી સાથે બિભત્સ વર્તન કરતા ૧૪ યુવકો ઝડપાયા

અહી વિડીઓ દર્શાવવામાં આવ્યો છે. જુઓ કેવી છે આ ૭૫૦ રૂપિયાની માત્ર ૪ પાણી પૂરી.

જુઓ વિડીઓ….

તમને કદાચ ગમશે

Loading...