આ રીતે બનાવો એકદમ સ્વાદિષ્ટ બ્રેડ દહીં ચાટ : જાણો બનાવવાની રીત

71
Loading...

દિલ્લી ની અંદર  બનાવવામાં આવતી ચાટ સમગ્ર દેશની અંદર પ્રખ્યાત છે. આ ચાટ નાના બાળકોને સૌથી વધુ ભાવે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે બનાવી શકું છું એકદમ નવીન પ્રકારની અને સ્વાદિષ્ટ બ્રેડ & દહીં ચાટ.

સામગ્રી

  • અડધો કપ બાફેલા બટેટા
  • બ્રેડ તળવા માટે તેલ
  • ૬ સ્લાઈસ બ્રેડ
  • ઝીણી સમારેલી ડુંગળી
  • જીનુ સમારેલું ટમેટું
  • જરૂર મુજબ તેલ
  • સ્વાદ અનુસાર મીઠું
  • લાલ મરચું પાઉડર

બનાવવાની રીત

  • સૌપ્રથમ બ્રેડની સ્લાઈસને બે કટકા ની અંદર કાપી લો ત્યારબાદ બ્રેડના ટુકડા ને ગરમ તેલ ની અંદર તળી લો.
  • ત્યારબાદ તળાયેલા બ્રેડના ટુકડા ને કાઢી લઇ અને તેના ઉપર ઝીણી સમારેલી ડુંગળી ટમેટા તથા બટેટાનો માવો રાખી દો.
  • ત્યારબાદ આ ટુકડાઓ પર સ્વાદ અનુસાર મીઠું દહીં તથા સ્વાદ અનુસાર ચટણી ઉમેરી અને અન્ય મસાલા ઉમેરી દો.
  • ત્યારબાદ તેના ઉપર એકદમ ઝીણી સેવ ઉમેરી અને ધાણા ભાજી થી ગાર્નિશિંગ કરો.
  • બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ બ્રેડ  દહી ચાટ.

આ પણ વાંચો

ગુજરાતી ઢોકળા રેસીપી, જાણો સરળ રેસીપી અને ઘરે બનાવો સ્વાદિષ્ટ ઢોકળા

તમને કદાચ ગમશે

Loading...