વાવાઝોડું આવવાથી પડી ગયું 215 વર્ષ જૂનું ઝાડ, મૂળમાં દેખાયું કંઈક આવું કે બોલાવી પડી પોલીસ

139
Loading...

આમ તો લોકો દ્વારા તમને ઘણી બધી અવનવી વાતો જણાવવામાં આવે છે. અને આજકાલ સોસીયલ મીડિયાનો જમાનો છે અને આજના સમયમાં નાના માં નાની કે મોટી વાતો હોય બધું જ વાયરલ થઇ જાય છે. ઘણી વખત એવી ઘટનાઓ બને છે જે ઘણી જ નવાઈ પમાડનારી હોય છે. આજે અમે તમને એક એવી જ ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિષે સાંભળીને તમે પણ ચોંકી જશો.

ખાસ કરીને આ ઘટના આયરલેન્ડની છે. અહિયાં એક વિચિત્ર ઘણા બની. હાલમાં જ થોડા સમય પહેલા તોફાનમાં એક ૨૧૫ વર્ષ જુનું વુક્ષ પડી ગયું અને તે વૃક્ષ મૂળ સહીત જમીન ઉપર આવી ગયું. જયારે વૃક્ષ પડ્યું તો તે વૃક્ષના મૂળ બહાર નીકળી આવ્યા તો ત્યાં રહેવા વાળા લોકોએ આ વાતની જાણકારી પોલીસને આપી.

ખાસ કરીને બન્યું એવું કે આ વૃક્ષ પડવાને કારણે અફડા તફડી મચી ગઈ. જે સ્થળે વૃક્ષ પડી ગયું હતું ત્યાંની સ્થિતિ એવી થઇ ગઈ હતી કે જયારે પોલીસએ જોયું તો હોશ જ ઉડી ગયા. ખાસ કરીને વૃક્ષના મૂળની નીચે અડધું હાડપિંજર મળ્યું તે જોઇને જ પોલીસ પણ ચકિત થઇ ગઈ. પછી તેમણે તે સ્થળની તપાસ કરવા માટે વેજ્ઞાનિકોને ફોન કરી દીધો.

જયારે વેજ્ઞાનિકોને તેની જાણ થઇ તો તરત ત્યાં પહોચી ગયા. ત્યાર પછી જ વેજ્ઞાનિકો તરત ત્યાં આવીને તેની શોધ ખોળમાં લાગી ગયા અને તે પણ મૂળ માંથી નીકળેલા વિચિત્ર એવા હાડપિંજરને જોઇને ચકિત રહી ગયા. ખાસ કરીને તેમના એ જોયા પછી સમજમાં ન આવતું હતું કે આ હાડપિંજર છેવટે છે કોનું?

હવે એ વસ્તુની શોધ ખોળ જયારે શરુ કરવામાં આવી વેજ્ઞાનિકોએ કાર્બન ડેટિંગ પદ્ધતિથી તપાસ કરી. શરુઆતના સમયમાં જે વાતો જાણવા મળી તેનાથી વધુ ચોંકાવનારો ખુલાસો હાડકાની તપાસ કરવાથી જાણ થઇ. તપાસમાં જાણવા મળ્યું કે આ વ્યક્તિના શરીરને કાપવામાં આવ્યું હતું.

તેના શરીરને કાપ્યા પછી તેના હાથ પણ કાપવામાં આવ્યા હતા. તપાસમાં એ જાણવા મળ્યું કે જે વ્યક્તિનું આ હાડપિંજર હતું તેનું મૃત્યુનો સમય ૧૭ થી ૨૯ વર્ષની વચ્ચે હતો.

પછી કાર્બન આઈસોટોપ પદ્ધતિથી એ જાણવા મળ્યું કે આ હાડપિંજર ૧૦૦૦ વર્ષ જુનું કોઈ વ્યક્તિનું છે. વેજ્ઞાનિકોએ તે વાતની પુષ્ટિ કરી દીધી કે આ વ્યક્તિનું મૃત્યુ કુદરતી રીતે ન હતું થયું. તેનાથી ૨ સ્ટોરી ઉભી થઇ. એક તો આ વ્યક્તિનું મૃત્યુ કોઈ ઝગડામાં થયું હતું કે આ વ્યક્તિનું મૃત્યુ કોઈ આકરી સજા આપવાને કારણે થયું હતું.

તેમણે એ પણ જણાવ્યું કે ૨૦૦ વર્ષ પહેલા જયારે આ વૃક્ષ ઉગાડવામાં આવ્યું હતું ત્યારે તેમને પણ ખબર ન હતી કે તેની નીચે આ રહસ્ય છુપાયેલું છે. પરંતુ કુદરત આટલા વર્ષો પછી પોતાની અંદર છુપાયેલા રહસ્યને બહાર લઇ આવી. એક જાણકારએ કહ્યું, જો આ વૃક્ષ ન હોત તો આપણે ક્યારે પણ તેની સાથે જોડાયેલા ઈતિહાસ વિષે ન જાણી શક્યા હોત.

આ ઘટના વિષે સોસીયલ મીડિયા ઉપર ખુબ ચર્ચા પણ થઇ રહી હતી તેઓ એ જણાવે છે કે તેના વિષે જાણી ને લોકો પણ આશ્ચર્યચકિત પણ થઇ રહ્યા છે.

આ પણ વાંચો

પહાડો ઉપર જ કેમ બનાવાય છે મોટાભાગના દેવી મંદિર, જાણો કારણ..

તમને કદાચ ગમશે

Loading...